Garavi Gujarat USA

થયાઇરોઇડની સમસ્યા

-

આજકાલ ઘણા બધા લોકો થાયરોઇડની સમસયાથી પીડાય છે. આ બીમારીમાં વજન વધવા અથવા ઘટવાની સાથે હોમમોનસ પણ અસંતુલલત થઇ જાય છે. એક અભયાસ અનુસાર પુરુષોની સરખામણીમાં મલહલાઓમાં થાયરોઇડની સમસયા 10 ગણી વધારે હોય છે. સવાસ્થય લનષણાંતો અનુસાર, શરીરનાં અંગોના સામાનય કામકાજ માટે થાયરોઇડ હોમમોન જરૂરી હોય છે, પરંતુ તેમાં જો અસંતુલન સજાજાય તો તે સમસયા બની શકે છે. થાયરોઇડ સમસયાઓમાં સૌથી સામાનય કારણ ઑટોઇમયયૂનયયૂન થાયરોઇડ રોગ (AITD) છે. આ એક લજનેટટક એટલે કે આનુવલં શક સસથલત છે. જેમાં રોગપ્રલતકારક શલતિ એનટીબૉડી ઉતપન્ન કરે છે અને થાયરોઇડ ગ્ંલથઓને વધારે હોમમોન બનાવવા માટે ઉત્ેલજત કરે છે.

થાઇરોઇડ એક નાની ગ્ંલથ છે. તેનો આકાર પતંલગયા જેવો છે. તે ડોકના નીચેના ભાગે મધયમાં આવેલી છે. તેનું પ્રાથલમક કાયજા શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશયક ફરજો લનભાવે છે તે) દરને અંકુલશત કરે છે. ચયાપચયને અંકુલશત કરવા થાઇરોઇડ હોમમોનસ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શલતિ વાપરવી તે જણાવે છે.

યોગય રીતે કામગીરી બજાવતી થાઇરોઇડ ગ્ંલથ શરીરની ચયાપચયની કામગીરી સંતોષજનક દરે થાય તે માટે જરૂરી હોમમોનસનું યોગય પ્રમાણ જાળવી રાખશે. રતિપ્રવાહમાં થાઇરોઇડ હોમમોનસના જ્થથા પર પીટ્ુટરી ગ્ંલથ દેખરેખ રાખે છે અને અંકુલશત કરે છે. મગજની નીચે ખોપરીના કેનદ્રમાં આવેલી પીટ્ુટરી ગ્ંલથને જયારે થાઇરોઇડ હોમમોનસના અભાવની કે વધુ પડતા થાઇરોઇડ હોમમોનસના પ્રમાણની જાણ થાય છે તયારે તે તેના પોતાના હોમમોનસ (ટીએસએચ)ના પ્રમાણમાં વધઘટ કરે છે અને તેને થાઇરોઇડમાં મોકલે છે, તેણે શું કરવું તે જણાવવા માટે.

જયારે થાઇરોઇડ વધારે હોમમોન પેદા કરે છે તયારે શરીર તેણે કરવી જોઇએ તેનાથી વધારે શલતિનો ઉપયોગ કરે છે. આ સસથલતને હાઇપરથાઇરોઇટડઝમ કહે છે. જયારે થાઇરોઇડ પયૂરતા પ્રમાણમાં હોમમોન પેદા કરતી નથી, તયારે શરીર તેણે કરવી જોઇએ તને ાથી ઓછી શલતિનો ઉપયોગ કરે છે. આ સસથલતને હાઇપોથાઇરોઇટડઝમ કહે છે.

તમામ વયના લોકોને થાઇરોઇડ રોગ થઇ શકે છે. જોકે, પુરુષો કરતા સત્ીઓને થાઇરોઇડ સમસયાઓ થવાની પાંચથી આઠગણી સંભાવના છે.

નોંધઃ ઘરગ્થથુ ઉપચારની સાથે લનયલમત કસરત કરીને પણ થાઈરોઈડની સમસયાને દયૂર રાખી શકાય છે. સયૂયજા નમસકાર, ભુજંગાસન, સવાાંગાસન, પવનમુતિાસન, ઉસત્ાસન, હલાસન, મતસયાસન. આ બધા આસનોના પ્રયાસથી થાઈરોઈડની સમસયા ધીરે ધીરે દયૂર થઈ જાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States