Garavi Gujarat USA

હવે અવકાશમાં પ્રવાસીઓ માટે વૈભવી હોટલ શરૂ થશે

-

વષષો પહેલાં માનવીએ ચંદ્ર પર પ્થમ વાર પગ મુ્યો તયારે તે એક મો્ી ઘ્ના ગણાઇ હતી. આજે માનવીની પહોંચ ચંદ્ર જ નશહ મંગળ સુધીની થઇ ગઇ છે. પહેલાં અમુક અવકાશયાત્રીઓ જ અવકાશમાં જઇ શકતા હતા. આજે જેની પાસે પૂરતાં નાણાં છે એવો કોઇ પણ ઘનકુબેર અવકાશમાં જઇને પરત આવી શકે છે. અમેડરકાના અગ્રણી શબઝનેસમેન એલોન મસકની કંપનીએ અવકાશમાં સહેલગાહની શરૂઆત કરી દીધી છે.

અવકાશમાં માનવીની અવરજવર વધી હોવાથી હવે કે્લીક કંપનીઓ તયાં રહેવાની વયવસથા કરવામાં કરી રહી છે. અમેડરકાની એક કંપની અવકાશમાં એક આશલશાન હો્લ બાંધી રહી છે. મળતી માશહતી પ્માણે 2025માં અવકાશમાં આ વૈભવી હો્લ તૈયાર થઈ જશે.

અવકાશમાં હો્લ બાંધવી એ એક અલગ જ પ્કારની કામગીરી છે. ઓશબથિ્લ એસેમબલી કોપષોરેશન નામની એક પ્ખયાત કંપની છેલાં બે વષથિથી આ હો્લની ડિઝાઈન અને કનસેપ્ પર કામ કરી રહી છે. કંપની અવકાશમાં બે હો્લ બનાવવા માગે છે. જેમાં પહેલી હો્લ 3 વષથિ બાદ એ્લ કે, 2025માં જયારે બીજી હો્લ 2027માં ખુલશે.

આ કંપનીએ જણાવયું હતું કે, 2025માં બનીને તૈયાર થનારા નયૂ પાયશનયર સપેસ સ્ેશનમાં 28 લોકો સરળતાથી રહી શકશે. જયારે અનુમાન પ્માણે 2027માં તૈયાર થનારી વોયાજર સપેસ સ્ેશનમાં લગભગ 400 પ્વાસીઓ રોકાઈ શકશે. વોયાજરનું ક્ેત્રફળ 124,861 ચોરસ ફૂ્ છે. તેનો વજન લગભગ 2418 મેશરિક ્ન હશે.

વોયાજર સપેસ હો્લમાં પ્વાસીઓ મા્ે 24 મોડ્ૂલ(રૂમ) હશે જેમાં પ્તયેકનો વયાસ 12 મી્ર અને લંબાઈ 20 મી્ર છે. પ્તયેક મોડ્ૂલ 3 મંશઝલોમાં ફેલાયેલ અને કુલ 500 વગથિ મી્ર ક્મતા વાળું હશે. તેમાં લ્ઝરી સૂ્, લ્ઝરી રૂમ અને સ્ાનિિથિ રૂમ હશે. સ્ેશનની સામાનય ક્મતા જયારે મહત્તમ ક્મતા 440 લોકોની હશે.

ઓશબથિ્લ એસેમબલીના ચીફ ઓપરેડ્ંગ ઓડફસર ્ીમ અલતોરે જણાવયું હતું કે, સપસે ્ુડરઝમમાં બજે્ મો્ી સમસયા છે. પરંતુ આગામી વષષોમાં તેના ગ્રાહકોમાં ઘણો વધારો થશે. કંપનીનું લક્ય એક સપેસ શબઝનેસ પાક્કની સથાપના કરવાનું છે જયાં ઘર અને ઓડફસ બનશે. અહીં આવીને પ્વાસીઓ અવકાશના આગવા જીવનનો આનંદ માણી શકશે.

1.

 ?? ??

Newspapers in English

Newspapers from United States