Garavi Gujarat USA

સમરમાં સ્ત્રીઓનરી પસંદ હાઇ નાઇટગાઉન

-

ફેશનસભાન મનહલાઓ સમરમાં હવે હાફ ગાઉન પસદં ્કરતી થઇ ગઇ છે. સમરમાં નાઇટવરે માં હાફ ગાઉન પહેરવાનું યવુ તીઓ પસદં ્કરવા લાગી છે. આમ તો આ હાફ નાઇટગાઉનને તમે ઇચછો તો લોંગ ફ્ો્ક પણ ્કહી શ્કો ્કેમ ્કે તને ી લબં ાઇ ગોઠણથી સહેિ નીચે સધુ ીની હોય છે. ્કદાચ ્કોઇ યવુ તીને આવા નસગં લ હાફ ગાઉન પહેરવામાં સ્કં ોચ થતો હોય, તો તને ી સાથે ્કેપ્રી પહેરી શ્કે. િથે ી શરીર ખલુ ન દેખાય અને ગરમી પણ ન લાગ.ે અન્કે નવધ રંગ અને મરટરરયલમાથં ી તયૈ ાર ્કરવામાં આવતા આ હાફ ગાઉનમાં ખાસ ્કરીને ઝીણી ફલોરલ નપ્રનટ, િયોમનેરિ્કલ રડઝાઈન અથવા નસગં લ ્કલર વધારે ચાલે છે. જયારે ્કેટલી્ક યવુ તીઓ આવા હાફ ગાઉનમાં ્ટાઇલ તરી્કે લસે પણ લગાવડાવે છે. જો્કે આવા લસે વાળા હાફ ગાઉન પણ બજારમાં તયૈ ાર મળે છે. લસે માં પણ તમે ઇચછો તો ગળાના ભાગે લસે લગાવડાવી શ્કો. તે ઉપરાતં , ચ્ે ટલાઇન અને ્લીવના ્થાને માત્ લસે લગાવલે ી હોય એવી પટે ન્ન પહરે નારને સકે સી લ્કુ પ્રદાન ્કરે છે. સામાનય રીતે ્લીવલસે એવા હાફ ગાઉનમાં ઘણી યવુ તીઓ ફુલ ્લીવ બનાવડાવે છે અને તમે ાં ્કાડં ાના ભાગે પાતળું ઇલાસ્ટ્ક લગાવડાવે છે, િથે ી ્કંઇ ્કામ ્કરવું હોય તો ્લીવ અદ્ધર ચડાવી દઇ શ્કાય અને તે ખરાબ ન થાય.જો્કે મોટા ભાગની યવુ તીઓ તો ઉનાળામાં ્લીવલસે ગાઉન િ પહેરવાનું પસદં ્કરે છે િથે ી ગરમી ઓછી લાગવા સાથે ્કામ ્કરવામાં સરળતા રહે અને આખો રદવસ થ્ી-ફોથ્ન ્કે હાફ ્લીવના ડ્સે પહેયાાં હોય તો થોડી રાહત પણ અનભુ વાય છે. ્કલરની વાત ્કરીએ તો, યવુ તીઓને મોટા ભાગે નપન્ક, વહાઇટ, એશ, પપલ્ન , િવે ા લાઇટ ્કલર વધારે ગમતા હોવાથી આવા ્કલસમ્ન ાં જાતજાતની પટે ન્ન અને નપ્રન્ટસ તયૈ ાર ્કરવામાં આવે છે. એમાયં નસલ્ક અથવા સારટનના મરટરરયલમાં તો લાઇટ પીચ, લાઇટ પપલ્ન , નપન્ક, ઓફવહાઇટ િવે ા ્કલર એવા છે, િે જોતાનં ી સાથે િ ગમી જાય. બે ઘડી નવચારમાં પડી િવાય ્કે આમાથં ી ્કયો ્કલર અને ્કેવી પટે ન્ન પર પસદં ગી ઉતાર?ં જયારે ્કેટલી્ક ્કોડીલી યવુ તીઓ િમે ના લગ્ન થયે થોડો િ સમય થયો હોય એ લાલ રંગના હાફ ગાઉન પર પ્રથમ પસદં ગી ઉતારે છે અને ્કેમ નહીં? આખરે લાલ રંગ પ્રમે અને ઉત્કટતા દશાવ્ન છે. નસમપલ લાલ રંગના ગાઉન પર ઘણી યવુ તીઓ લાઇટ ્કલરની અથવા તો એ િ ્કલરની લસે પણ લગાવડાવે છે. લસે માં પણ તમે ધારો તો નવનવધ ્ટાઇલથી આના પર તમારી રચનાતમ્કતા દશાવ્ન ી શ્કો. એવી િ રીતે ઘણા હાફ ગાઉનમાં ગળાના ભાગે નટે અને દોરી લગાવલે ા હોય છે, તો ્કેટલા્કમાં પચે વ્ક્ક ્કરીને ્કમર પર ્કોનરિા્ટ ્કલરના બલે ટ િવે ી પટે ન્ન હોય છે.

ઘણી યવુ તીઓ ્લીપ િવે ા લાગે એવા હાફ ગાઉન પર પણ પસદં ગી ઉતારે છે. હાફ ગાઉન અતયાર સધુ ી સતુ રાઉ મરટરરયલમાથં ી િ તયૈ ાર ્કરવામાં આવતાં હતા,ં પરંતુ હવે યવુ તીઓ અન્કે મરટરરયલ િવે ા ્કે, નસલ્ક, સારટન, ્કોટનનસલ્ક, ્કેનમબ્્ક, હોનઝયરી, નટે ઓવરલપે ્કરેલી હોય એ પ્ર્કારના નવનવધ મરટરરયલમાથં ી પણ સીવડાવે છે અથવા બજારમાં આવા મરટરરયલમાથં ી તયૈ ાર ્કરેલા હાફ ગાઉન મળે છે. ઉનાળા દરનમયાન આવા ગાઉન અતયતં આરામદાય્ક રહે છે ્કેમ ્કે તને ા લીધે ્કામ ્કરવામાં સનુ વધા રહેવાની સાથોસાથ પરસવે ો ઓછો થાય છે. િને ા પરરણામે અળાઇઓ પણ થતી નથી અને ્કોઇ મહેમાન ઘરે આવે તો પણ હાફ ગાઉન સાથે ્કેપ્રી પહેરેલી હોવાને લીધે રડસનટ લાગે છે. ખભાના ભાગે પણ જો પાઇનપગં લગાવલે ી હોય અથવા તો એ િ મરટરરયલની ઝાલર િવે ી પટે ન્ન ગળા અને ્લીવમાં ્કરવામાં આવી હોય તો પણ તે અતયતં સદું ર લાગે છે. સામાનય રીતે ગોરી યવુ તીઓને ડા્ક્ક ્કલસ્ન વધારે સારા લાગે છે, પરંતુ હાફ ગાઉનમાં લાઇટ ્કલસ્ન અને ઝીણી નપ્રન્ટસ વધારે ખીલી ઊઠે છે. નસલ્ક અથવા સારટન મરટરરયલમાં તો નસગં લ ્કલરમાથં ી માત્ નસમપલ રીતે તયૈ ાર ્કરેલા હાફ ગાઉન એવા આ્કષ્ક્ન લાગે છે ્કે જોતાનં ી સાથે િ તે ખરીદી લવે ાનું મન થઇ જાય. મનમોહ્ક નપ્રનટ, ્કલર અને મરટરરયલમાં મળતા હાફ ગાઉન પહેરીને ઉનાળામાં અસહ્ય ગરમી હોય તો પણ રાહત રહે છે. હજી તો ઉનાળાનો આરંભ થયો છે, તયારે િ પારો ૩૬ રડગ્ીએ પહોંચવા લાગયો છે, તો ઉનાળો બરાબર જામશે એ વખતે ્કેટલી ગરમી હશે તને ી ્કલપના ્કરી િઓુ . આવી ્કાળઝાળ ગરમીની ્કલપના ્કરીને પણ જો પરસવે ો છટુ ી િતો હોય તો આિે િ આવા હાફ ગાઉન તમારા ગમતા મરટરરયલ અને નપ્રનટ ધરાવતાં હોય તવે ા લઇ આવો અથવા તો તમને જાતે િ ્કંઇ્ક અનોખી પટે ન્ન મનમાં આવ,ે તો તમારા રડઝાઈનરને તે સમજાવી સીવડાવી લો. પછી િઓુ , ગમે એટલી ગરમી ્કેમ ન હોય? તમે રહેશો ્કૂલ ્કૂલ અને તાિગીથી ભરપરૂ . નસલ્કી હાફ ગાઉન એશ ્કલરના નસલ્ક મરટરરયલમાથં ી તયૈ ાર ્કરેલા આ હાફ ગાઉનની ્ટાઇલ ્લીપ િવે ી છે. િમે ાં ખભાના ભાગે દોરી છે અને ન્કે ,ચ્ે ટલાઇન તથા બોડર્ન પર લસે લગાવવામાં આવી છે. હોટ રેડ લાલ રંગના નલનન મરટરરયલમાથં ી તયૈ ાર ્કરેલ નફ્લની ્ટાઇલનશ પટે ન્ન ધરાવતા આ હાફ ગાઉન ધારણ ્કરીને ઊભલે ી આ લલનાને જોઇ ્કોઇના પણ મનમાં પ્રમે ભાવ જાગયા નવના ન રહે એવું છે. નફ્લથી જીતો રદલ ગલુ ાબી રંગના આ બબે ી ફ્ો્ક િવે ા લાગતા હાફ ગાઉનમાં બોડર્ન અને ્લીવના ્થાને નફ્લનો ઉપયોગ ્કરવામાં આવયો છે. તમે ાં વહાઇટ ્કલરના ફૂલની સલે ફ નપ્રનટ જોઇને િ રદલ ખશુ થઇ જાય. નસલ્કી ઓફવહાઇટ ઓફવહાઇટ નસલ્ક મરટરરયલમાથં ી તયૈ ાર ્કરેલ આ હાફ ગાઉનમા ્કોઇ િ પ્ર્કારની પટે ન્ન ્કરી ન હોવા છતાં તે દેખાવમાં એટલું સોબર લાગે છે ્કે પહેરનારનંુ પણ મન પ્રફુસલત થઇ જાય.

 ?? ??

Newspapers in English

Newspapers from United States