Garavi Gujarat USA

અમેરરકામાં ઘૂસણખોરીનો પ્ર્ાસ, મોતના મોઢામાંથી ્ચેલા છ ગયુજરાતી ્યુવાનોની ધરપકડ

-

ગજ રાતીઓ અને તેમાં પણ ઉત્તર ગુજરાતના પરરવારોની કોઈપણ ભોગે – ગેરકાયદે અમેરરકા જવાની લાલસાના કારણે તાજેતરમાં બહુ ચગેલા કલોલ પાસને ા ડીંગચુ ા ગામના પરરવારના કમોતના રકસસા જવે ો જ એક વધુ બનાવ સહેજમાં બનતા રહી ગયો હતો, તમે ાં કેનડે ાના સ્ડુ ન્ વીઝા ધરાવતા છ યવુ ાનોને અમરે રકા અને કેનડે ાના સત્તાવાળાઓએ સરહદે એક નદીમાથં ી ડબૂ તા બચાવી લીધા પછી તમે ની ધરપકડ કરવામાં આવી હતી. આ યવુ ાનો ગરે કાયદે ઈમમગ્શે ન કરાવતા એજન્ના એક પ્રમતમનમધ સાથે એક જોખમી હોડીમાં કેનડે ાથી નદી પાર કરી અમરે રકા પહોંચવા મથતા હતા તયારે અચાનક બો્ નદીમાં ઉંધી વળી જતાં ડબૂ વા લાગયા હતા.

ડીંગુચાના પરરવારના કમોતની ઘ્ના હજી જાનયુઆરી મમહનામાં જ બની હતી. કેનેડાથી હોડીમાં બેસીને અમેરરકામાં જવાનો પ્રયાસ કરતી વખતે આ યુવાનો થીજી ગયેલી નદીમાં ડૂબી રહ્ા હતા તયારે તેમને બચાવી લેવાયા હતા.

આ તમામ ગજુ રાતી યવુ ાનો અને એક અમરે રકન નાગરરકને યએુ સ અને કેનરે ડયન એજનસીઓએ 5 મે ના રોજ બરફથી થીજી ગયલે ી સેં્ રેમજસ નદીમાં ડબૂ તી બો્માથં ી બચાવી લીધા હતા.

યુએસ કસ્મસ એનડ બોડ્ડર પ્રો્ેકશન એજનસીએ એક મનવેદનમાં જણાવયું હતું કે, ‘સેં્ રેમજસ મોહોક ટ્ાઇબલ પોલીસ રડપા્્ડમેન્, એક્ેસાસ્ે અને મોહોક પોમલસ સમવ્ડસ, હોગનસબગ્ડ-એક્ેસાસ્ે વોમલન્ીઅર ફાયર રડપા્્ડમેન્ (HAVFD), યુએસ બોડ્ડર એજન્ટસે ઘૂસણખોરીના મનષફળ પ્રયાસ બદલ સાત વયમતિઓની ધરપકડ કરી હતી.’

ગજુ રાત પોલીસના સત્ૂ ોના જણાવયા અનસુ ાર જે છ ગજુ રાતી યવુ ાનોને બચાવી લવે ામાં આવયા છે, તમે ાં એન. એ. પ્ેલ, ડી. એચ. પ્ેલ, એન. ઇ. પ્ેલ, ય.ુ પ્ેલ, એસ. પ્ેલ અને ડી. એ. પ્લને ો સમાવશે થાય છે. આ તમામ મહેસાણા અથવા ઉત્તર ગજુ રાતના વતની હોવાની સભં ાવના છે. તઓે એમપ્રલ મમહનામાં સ્ડુ ન્ મવઝા પર કેનડે ા પહોંચયા હતા. તમે ની સાથે જે સાતમા વયમતિને બચાવી લવે ાઈ છે તે ગરે કાયદે ઇમમગ્શે ન એજન્ હોવાનું કહેવાય છે.

Newspapers in English

Newspapers from United States