Garavi Gujarat USA

સથાઉ્‍ એશિ્યનો મથાટે ઉપ્યોગરી એક નવું સંિોધન

-

આજનો યુગ ચવજ્ાન અને ટેરનોલોજીનો છે. આ ષિેત્ે રોજ નવી નવી શોધો થઇ રહી છે. એર જમાનામાં અરલ્પય લાગતી બાબતો હવે શકય બની રહી છે. રોરોના મહામારીના રાળમાં પણ ચવજ્ાનીઓએ રાત-રદવ્સ એર રરીને તેની ર્સી શોધી રાઢી, જેના રારણે આજે ચવશ્વમાં રોરોના મહામારીનું જોર ્સારા એવા પ્માણમાં રટી ગયું છે. ચવજ્ાનીઓએ રોરોનાની ર્સીની શોધની જયારે જાહેરાત રરી તયારે માનવજાતને જે આનંદ અને રાહતની લાગણી થઇ હતી તે આજે પણ રણાંને યાદ હશે.

ચવજ્ાન રોઇર નવી શોધ રરે એટલે લોરોને આનંદ થાય એ સવાભાચવર છે, રારણ રે તેનાથી તેમને જ લાભ થવાનો હોય છે. આ ્સાથે ચવજ્ાન માટેની આપણી આસથામાં પણ વધારો થાય છે. નવી શોધના રારણે ખુદ ચવજ્ાનીઓમાં ઉત્સાહ વધે છે.

તાજેતરમાં જ ઓક્સફડકા યુચનવચ્સકાટીના રેડસલિફ ડીપાટકામેનટ ઓફ મેડીચ્સનના ચવજ્ાનીઓએ એર નવા જનીન (genes)ની શોધ રરી છે. આ જનીન એવું છે રે તે માણ્સના શ્વ્સનતંત્ને ્સીધી અ્સર રરે છે. અને રોરોનાથી થતા મૃતયુના જોખમમાં બેવડો વધારો રરે છે. ચવજ્ાનીઓના આ નવા ્સંશોધનમાં ખા્સ વાત એ જાણવા મળી છે રે આ જનીનની ખરાબ અ્સર ્સાઉથ એચશયન લોરો (ભારત, પારરસતાન જેવા દેશોના લોરો)ને વધારે થાય છે. તેમના માટે બીમારીનું જોખમ આ જનીન વધારે છે. આગળ રહ્ં તેમ આ જનીન શ્વ્સનતંત્ અને ફેફ્સાંને જ અ્સર રરે છે. આ જનીનના રારણે ફેફ્સાંને િેપ લાગવાનું જોખમ રણું વધી જાય છે. ચવજ્ાનીઓના મતે આ જનીનનું ્સૌથી વધુ જોખમ દચષિણ એચશયાના લોરો માટે છે. આ જનીનનું જોખમ યુરોપના વહાઇટ (ગોરા) લોરોમાં 15 ટરા તથા દચષિણ એચશયન લોરોમાં 60 ટરા જેટલું છે. એટલે 15 ટરા ગોરાઓની તુલનામાં 60 ટરા દચષિણ ઓચશયનોને આ જનીનથી નુર્સાન થવાનું જોખમ રહે છે.

ભારતીય ઉપખંડમાં રોરોના મહામારીએ જે સવરૂપ ધારણ રયુું હતું તેને ્સમજવા માટે આ શોધ રામ લાગી શરે તેમ છ.ે હમણાં ચવશ્વ આરોગય ્સંસથાના (WHO)એ ભારત ્સચહતના દેશોમાં રોરોનાના રારણે થયેલા મૃતયુનાં આંરડા જાહેર રયાકા છે. તેમાં ચવવાદ પણ ્સજાકાયો છે, રારણ રે ભારત ્સચહતના દેશોએ ્સત્ાવારપણે જાહેર રરલે ા આંરડાઓથી તે કયાંય વધારે છે. ચવશ્વ આરોગય ્સંસથાના ્સંશોધરોએ જે મોડલના આધારે આ ગણતરી રરી છે તે રેટલું િોર્સાઇભયુું છે એ ચવવાદનો ચવષય છે.

એ હરીરત છે રે રણાં ખરા દેશોમાં રોરોનાના રારણે થયેલા તમામ મૃતયુ નોંધાયા નહોતા. ઓક્સફડકા યુચનવચ્સકાટીના ચ્સચનયર પ્ોફે્સર જેમ્સ ડચે વ્સ આ શોધ અંગેના પોતાના ્સંશોધન અહેવાલમાં રહે છે રે જનીન અથવા આનુવંચશર (વાર્સાગત) રારણે જ અમુર લોરોને રોરોના મહામારીની અ્સર રણી વધારે થઇ તો અમુર લોરોને ઓછી થઇ હતી. આ પ્ોફે્સર એવો દાવો રરે છે રે યુરોપના ગોરા લોરોની તુલનામાં દચષિણ એચશયાના લોરો વધારે પ્માણમાં માંદા પડતા હોય છે. પ્ોફે્સર ડેચવ્સનો આ દાવો ચવવાદાસપદ છે. આ રારણે જ અનય ચવજ્ાનીઓએ પણ એવી ટરોર રરી છે રે રોઇ િોક્ક્સ તારણ પર આવતાં પહેલાં આ દાવાની વધુ િરા્સણી રરવી જોઇએ અને વધુ ડેટાનો આરાર લેવો જોઇએ.

ભારત એર દચષિણ એચશયન દશે છ.ે આથી ભારતમાં પણ આવો એર અભયા્સ થવો જોઇએ. ભારતમાં લોરો માંદા પડે છે એ વાત ્સાિી પણ તેમનામાં બીમારીનું પ્માણ પચશ્ચમી દેશોના લોરો રરતાં વધારે છે? જો તેમ હોય તો તને રારણ માત્ એર જનીન છે રે દચષિણ એચશયામાં વધારે વ્સચત, લોરોની ્સામાનય આચથકાર સસથચત, પ્ાથચમર આરોગય ્સેવાઓ પૂરતાં પ્માણમાં ઉપલબધ ન હોવી, લોરોમાં સવાસથય પ્તયેની ્સભાનતાનો વયાપર અભાવ જેવાં રારણો પણ ભાગ ભજવી રહ્ા છે!

ઓક્સફડકા યચુ નવચ્સટકા ીએ શોધલે ા આ નવા જનીન ચવશે વધુ ્સંશોધન થાય એ જરૂરી છે. મ્સુ ીબત એ

છે રે દચષિણ એચશયામાં આ પ્રારનાં ્સંશોધનો રરતી ્સસં થાઓનો પણ અભાવ છે.

દચષિણ એચશયામાં માંદગીને વાર્સાગત રારણો ્સાથે ્સાંરળવા માટે અથવા બીમારીના પ્્સારમાં વાર્સાગત પરરબળોની ભૂચમરા જેવા ચવષયો પર ્સંશોધન ઓછું થયું છે.

ઓક્સફડકા યુચનવચ્સકાટીના આ ્સંશોધનની મુખય દલીલ એ છે રે માનવ શરીરમાં માંદગીને મોટું સવરૂપ આપવામાં અમુર જનીનની ભૂચમરા હોય છે. દચષિણ એચશયન લોરોના શરીરમાં આવાં જનીન છે રે નહીં તેની તપા્સ જરૂરી છે. આ ્સંશોધન અંગે વધુ ્સંશોધન થાય તો દચષિણ એચશયામાં લોરોનું આરોગય ્સુધારવામાં રણી મદદ મળી શરે તેમ છે.

આ ્સંશોધનમાં એવું જાણવા મળયું હતું રે, ઇંગલેનડમાં રોરોના મહામારીની બીજી લહેર દરચમયાન બાંગલાદેશી મૂળના લોરો માટે મૃતયુનું જોખમ ત્ણથી િાર ગણું, પારરસતાની મૂળના લોરો માટે અઢીથી ત્ણ ગણું અને ભારતીય મૂળના લોરો માટે દોઢથી બે ગણું વધારે હતું. આનો અથકા એ થયો રે રોરોના રાળમાં સથાચનર વહાઇટ લોરોની તુલનાએ દચષિણ એચશયન લોરો ઉપર જોખમ વધારે હતું. તેમાં પણ બાંગલાદેશી અને પારરસતાનીઓની તુલનામાં ભારતીયોમાં ઓછું હતું.

યુરોપની જમે દચષિણ એચશયામાં પણ ચવચવધ જાચતઓના લોરો રહે છે. ચવશ્વમાં ્સૌથી વધુ જૈચવર ચવચવધતા દચષિણ એચશયામાં જ છે. LJDTEL નામનું આ જનીન એર સવીિની જેમ રામ રરે છે. આપણાં શરીરની રોગપ્ચતરારર ષિમતા પર તને ો પ્ભાવ હોય છે.

પ્ોફે્સર ડેચવ્સનું તારણ એ છે રે આપણાં લોહીને રે આપણી આનુવંાચશરતાને તો આપણે બદલી શરવાના નથી પણ જેમનામાં બીમારીનું જોખમ વધારતા જનીન હોય તેવા લોરોને ર્સીથી લાભ થવાની શકયતા છે. આથી આવા દેશોમાં ર્સીરરણની પ્ચરિયાને વગે આપવાની અને પ્ાથચમરતા આપવાની જરૂર છે.

Newspapers in English

Newspapers from United States