Garavi Gujarat USA

કોવિડ માટે એવિયન અમેરિકનોને અગાઉ કિતા હિે િધુ દોવિત ઠેિિાય છે

-

એશિયન અમેરિકન એડવોકસી જૂથો દ્વાિવા તવાજેતિમવાં જાહેિ કિવાયેલવા િીપોર્ટ મુજબ, 2021મવાં મહવામવાિી તેની ચિમ સીમવાએ હતી તે વખત કિતવાં વધુ અમેરિકનો હવે એશિયન અમેરિકનોને કોશવડ19 મવારે જવવાબદવાિ ઠેિવે છે.

આ અભયવાસમવાં 20 રકવાથી વધુ ઉત્તિદવાતવાઓએ આ વર્ષે જણવાવયું હતું કે એશિયન મૂળનવા લોકો ઓછવામવાં ઓછવા અંિતઃ તો કોશવડ-19 મવારે જવવાબદવાિ છે, જયવાિે ગત વર્ષે 11 રકવા લોકોએ આ મુદ્ે સમૂદવાયને દોશર્ત ઠેિવયો હતો. અગ્રણી સંસથવાઓ- એશિયન અમેરિકનસ યુનવાઈરેડ ફોિ ચેનજ (LAAUNCH.org) અને ધ એશિયન અમેરિકન ફવાઉનડેિન (TAAF) દ્વાિવા જાહેિ કિવાયેલવા આ અભયવાસમવાં એશિયન અમેરિકનો પ્રતયે અશવશ્વાસનું પણ વધુ ઉચું સતિ દિવા્ટવવાય છે.

આ વર્ષે 33 રકવા ઉત્તિદવાતવાઓએ જણવાવયું હતું કે, એશિયન અમેરિકનો અમેરિકવા કિતવાં તેમનવા વતન

પ્રતયે વધુ વફવાદવાિ છે, 2021મવાં 20 રકવા લોકોનો આવો અશિપ્રવાય હતો.

TAAF અને LAAUNCHનવા બોડ્ટનવા સભય એરિક રોડવાએ જણવાવયું હતું કે, ‘આ બવાબત કવાયમી શવદેિી મવાનયતવામવાંથી ઉદિવે છે ક,ે એશિયનો અને એશિયન અમેરિકનો િલે અહીં જન્મયવા હોય કે ન હોય, તેમને હંમેિવા તેમનવા વતનનવા દેિનવા નવાગરિક તિીકે જ જોવવામવાં આવે છે.’

આ તવાિણો એશિયન શવિોધી શતિસકવાિમવાં વધવાિવા અંગેનવા અનય તવાજેતિનવા અભયવાસો સવાથે સુસંગત છે, જેમવાં કેશલફોશન્ટયવા સરેર યુશનવશસ્ટરીનવા સવાનતવા બવાબ્ટિવાઝ સેનરિ ફોિ ધ સરડી ઓફ હેર એનડ એક્સટ્ીશમઝમનો સમવાવેિ થવાય છે, જેણે 2020 અને 2021 વચે એશિયન શવિોધી શહંસવામવાં 339 રકવાનો વધવાિો દિવા્ટવયો હતો.

આમ છતવાં, લગિગ એક તૃતીયવાંિ ઉત્તિદવાતવાઓએ કહ્ં હતું કે એશિયન શવિોધી શહંસવાની સસથશત વધુ ખિવાબ થઈ િહી હોવવાની જાણકવાિી તેમને નથી.

ઘણવા એશિયન અમેરિકન ઉત્તિદવાતવાઓએ અહીં સવાિવા અનુિવ નહીં થયું હોવવાનું જણવાવયું છે તયવાિે 61 રકવા શ્ેત અને 33 રકવા અશ્ેત ઉત્તિદવાતવાઓની સિખવામણીમવાં, 29 રકવા એશિયન અમેરિકનોએ જણવાવયું હતું કે તેઓ સંપૂણ્ટ િીતે અમેરિકવા જોડવાયેલવા છે અને અહીં સવીકૃત હોવવાનો અનુિવ કિે છે. 18થી 24 વર્ન્ટ ી વય વચેનવા એશિયન અમેરિકનોએ મવાત્ર 19 રકવાનવા સતિે ઓછવા સંબંધની લવાગણી અનુિવી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States