Garavi Gujarat USA

ભારતમાં ખાશલસતાન માટે ના કહી શવરોધ કરો: લોિ્મ રેમી રેન્જર

-

સરિ્ટીશ સશખ એસોસસએશનના ચેરરેન અને લોડ્મ રેરી રેનજરે જણાવયું હતું કે ‘’ખાસલસતાનીઓ તેરના સવાથ્મ રા્ટે આપણા ધર્મને હાઈજેક કરવા ઈચછે છે કારણ કે તેઓ રાને છે કે શીખ ધર્મ યુસનવસ્મલ ફેઇથ નથી, અને તે રાત્ રુઠ્ીભર હાડ્મકોર શીખો રા્ટે છે. રહેરબાની કરીને જયારે તરને કોઈ રળે તયારે ખાસલસતાનીની સનં્ા કરો, કારણ કે તેઓ આપણા ગુરૂઓ અને આપણા ્ુશરનો છે.’’

ભારતરાં ખાસલસતાનની સથાપના રા્ટે લડતા સશખોનો સવરોધ કરતા લોડ્મ રરે ી રેનજરે જણાવયું હતું કે

‘’શીખ ગુરૂઓ અને તેરના અનુયાયીઓ ભારત અને સવશ્ રા્ટે અનનય વારસો છોડી ગયા છે. તેરણે ભારતરાં ધાસર્મક સવતંત્તાને પુનઃસથાસપત કરવા રા્ટે અંસતર બસલ્ાન ચૂકવી રિાચીન ભારતીય સંસકકૃસતને બચાવી છે. ભારતની ધાસર્મક સવતત્ં તાએ ભારતને રહાન બનાવયું છે જે આજે રાનવ સંસકકૃસતના પારણા તરીકે ઓળખાય છે. ભારતરાં વધુ ધરમો, જાસતઓ, સંસકકૃસતઓ, ભાષાઓ અને સંપૂણ્મ સુરેળરાં રહે છે.’’

‘’ગુરૂ ગોસવં્ સસંઘજીના રતે, આપણે સવસવધતાને સવીકારવી જોઈએ, તેનું સનરાન કરવું જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. તે રા્ટે તેરણે ખાલસાના ભાઈચારાની સથાપના કરી હતી. રુઘલ સમ્ા્ટ ઔરંગઝેબના જુલરી શાસનનો અંત ન આવે તયાં સુધી તેઓ અને તેરના અનુયાયીઓ આરાર કરતા નહોતા. આખું ભારત શીખ ગુરૂઓ અને શીખોએ ભારતને બચાવવા રા્ટે કરેલા કાયમો રા્ટે તરે નું ઋણી છે. વડા રિધાન શ્ી નરેનદ્ર રો્ી જીનો આભાર કે શીખ ગુરઓના જીવન અને ઉપ્ેશો સવશે વધુને વધુ લોકો જાણવા લાગયા છે. શીખો અને તેરના ગુરૂઓ રા્ટે રો્ીજીથી વધુ કોઈએ કયુું નથી. તેરણે 26રી રડસેમબરને વીર બાલ ર્ન તરીકે જાહેર રજા જાહેર કરીને 4 સાસહબજા્ાની શહા્તને રાનયતા આપવા સુધી આગળ વધયા છે.’’

‘’શીખો રા્ટે તરે ના રિસસદ્ધ ગુરૂઓના વારસાને જાળવી રાખવાનો એકરાત્ રસતો ભારત રાતા રિતયેની તેરની વફા્ારી અને રિસતબદ્ધતા છે. કોઈપણ ્ેશ અસવશ્ાસુ નાગરરકોને આ્ર અથવા રિોતસાહન આપતો નથી. ખાસલસતાનની કર્પના એ શીખ ગુરૂઓનું સીધું અપરાન છે જેઓ ભારત રા્ટે જીવયા અને બસલ્ાન આપયા છે. ગુરૂ તેગ બહા્ુરે એકલા શીખો કે પંજાબ રા્ટે પોતાનો જીવ આપયો ન હતો. ગુરૂ ગોસવં્ સસંઘજીનો જનર સબહારરાં થયો હતો અને રહારાષ્ટ્રરાં તેરનો સવગ્મવાસ થયો હતો. ખાલસાની સથાપના રા્ટે ભારતની એકતાના રિતીકરૂપે ભારતના ખૂણે ખૂણેથી પાંચ પયારા આવયા હતા.’’

 ?? ??

Newspapers in English

Newspapers from United States