Garavi Gujarat USA

શરિનસ ચાર્સસે કોશવિ-19 રોગચાળા દરશમયાન ફામ્મસી સેકટરના 'સમપ્મણ અને રિોફેિનલાઝીમ'ની રિિંસા કરી

-

સેન્ટ જેમસ પેલેસ, લંડન ખાતે નેશનલ ફાર્મસી એસોસસએશન (NPA) ની શતાબ્ી સનસરત્ે બુધવારની રાત્ે તા. 4 રેના રોજ સરિનસ ચાર્સસે કોસવડ19 રોગચાળા ્રસરયાન કોમયુસન્ટી ફારા્મસસસ્ટની કારગીરીની ઉજવણી કરવા યોજેલા એક કાય્મક્રરરાં "ફાર્મસી સ્ટાફના સરપ્મણ અને રિોફેશનલાઝીર"ની રિશંસા કરી હતી. આ કાય્મક્રરરાં હાજરી આપવા રા્ટે 200 જે્ટલા ફારા્મસસસ્ટ, ફાર્મસી સ્ટાફ અને અનય આરોગય સેવાના રિસતસનસધઓને આરંસત્ત કરવારાં આવયા હતા.

કોસવડ-19 રોગચાળા ્રસરયાન સરિનસ ઓફ વેર્સે NHS ફ્રન્ટલાઈન પર ફાર્મસીઓના કાય્મની સરાહના કરતાં જણાવયું હતું કે "રને આશા છે કે તરે અને તરારી કોમયુસન્ટીએ કરેલા અદ્ભુત કાય્મને રિકાસશત કરવારાં થોડી ર્્ કરશે. એ જાણવું ખરેખર રિેરણા્ાયક છે કે આ કાય્મક્રરરાં સવસવધ પૃષ્ઠભૂસરના લોકો જોડાયેલા છે જેઓ આ ફાર્મસી વક્કફોસ્મ બનાવે છે. આ તરારો એક રિાચીન વયવસાય હોઈ શકે છે, પરંતુ તે ચોક્કસપણે આધુસનક સરિ્ટનને તેની તરાર ભવય સવસવધતારાં રિસતસબંસબત કરે છે. તે જ સરયે, તરે રાષ્ટ્રની હાઇ સટ્ી્ટ અને

પડોશરાં ખૂબ જ પરરસચત વયસતિ બનો છો - જેના પર લોકો આધાર રાખે છે અને પેઢીઓથી ખૂબ જ રૂર્યવાન રાનયતા આપે છ.ે સલાહ અને સારવાર રા્ટે તવરરત ઍકસેસ આપવા સાથે, રહાન બાબત એ છે કે તરે આપણા સરુ્ાયોરાં રૈત્ીપૂણ્મ અને આશ્ાસન આપનાર પણ છો. ફાર્મસી એક એવી જગયા છે જયાં સવજ્ાન, સરાજને રળે છે. જેર કે રેં અગાઉ એક વાર કહ્ં હતું કે, ફાર્મસીઓ લોકો અને સથાનો સવશે છે, રાત્ ગોળીઓ રા્ટે નહીં."

નેશનલ ફાર્મસી એસોસસએશનના અધયક્ષ એન્રુ લેન અને NPA બોડ્મના સભય રાજ અગ્રવાલ OBE દ્ારા રોયલ હાઈનેસ સરિનસ ચાર્સ્મનો પરરચય રહેરાનો સાથે કરાવવારાં આવયો હતો.

એન્રુ લેને કહ્ં હતું કે “આ ખૂબ જ સવસશષ્ટ કાય્મક્રરરાં સરિનસ ઑફ વેર્સને રળવું અને ફાર્મસીના ઘણા રહાન સાથી્ારોનું સારેલ થવું એ એક લહાવો હતો. સહઝ રોયલ હાઇનેસ અરે આપણા સરુ્ાયો રા્ટે શું કરીએ છીએ તેરાં ખૂબ જ રસ ધરાવતા હતા.”

 ?? ??

Newspapers in English

Newspapers from United States