Garavi Gujarat USA

ગુજરથાતમથાં વિધથાનસભથાનરી ચૂંટણરી િહેલરી યોજાશે?

-

થોડા વખત પહેલાાં ઉત્ર પ્રિેશ, ઉત્રાખાંડ, ્સહહતના પાાંચ રાજ્ોની હવધાન્સભાની ચૂાંટણીમાાં ભારતી્ જનતા પક્ચે જચે િેખાવ ર્યો એ પછી ભાજપની લચેબોરેટરી ગણાતા ગુજરાતમાાં વહેલી ચૂાંટણી ્ોજાશચે એવી અટરળો થઈ રહી હતી. ગુજરાત હવધાન્સભાની મુિત હજુ આગામી દડ્સચેમબરમાાં પૂરી થા્ છે પણ રાજ્માાં ચૂાંટણીનો માહોલ અત્ારથી જ ્સજાકાવા માાંડ્ો છે. આના રારણચે રાજ્માાં ચૂાંટણી વહેલી ્ોજાશચે એવી અટરળોએ વચેગ પરડ્ો હતો. હવચે તો મચે મહહનો પણ પૂરો થવા આવ્ો છે અનચે ચોમા્સુાં નજીર છે. આવા ્સાંજોગોમાાં ચૂાંટણી વહેલી ્ોજાવાની શર્તા જણાતી નથી. આગળ રહ્ાં તચેમ રાજ્માાં ઉનાળાની ગરમીની ્સાથો્સાથ રાજરી્ ગરમી પણ રેટલાર વખતથી વધી ગઇ છે. આનાાં રારણો પણ છે. ્સૌ પ્રથમ તો ભૂતપવૂ મુખ્ પ્રધાન હવજ્ રપાણીની ્સમગ્ર રેહબનચેટનચે પાણીચાંુ આપીનચે પ્રમાણમાાં ઓછા જાણીતા ભૂપચેન્દ્ર પટેલનચે મુખ્ પ્રધાન બનાવા્ા. તચેમની ્સાથચે એર ્સાંપૂણકાપણચે નવા જ પ્રધાન માંડળે શપથ લીધા. રપાણી ્સરરારે રોરોના રાળમાાં બજાવચેલી રામગીરી ્સામચે લોરોમાાં ભારે આક્ોશ હતો. ઘણાાં મોરચચે તચે હનષફળ ગઇ હોવાની પણ છાપ ્સજાકાઇ હતી. આવા ્સાંજોગોમાાં ચૂાંટણી ્ોજા્ તો ભાજપનચે મોટુાં નુર્સાન થા્ એમ હતુાં. વળી ગઇ ચૂાંટણીમાાં રોંગ્રચે્સનો િેખાવ ઘણો ્સારો રહ્ો હતો. રોંગ્રચે્સ અનચે ભાજપ વચ્ચે ઘણુાં ઓછુાં અાંતર રહ્ાં હતુાં. ગઇ ચૂાંટણીમાાં રોંગ્રચે્સમાાં ફાટફૂટ હતી. રોંગ્રચે્સીઓ એર્સાંપ થઇનચે લડ્ા હોત અનચે તચેમની પા્સચે મુખ્ પ્રધાનનો એર ચહેરો હોત તો પક્ની હવશ્વ્સની્તા ઓર વધી જાત, અનચે તચેની અ્સર મતોની ટરાવારી પર પણ પડી હોત.

ભૂપચેન્દ્ર પટેલ અનચે તચેમના ્સાથી પ્રધાનો રોરી સલચેટ લઇનચે આવ્ા છે, એટલચે તચેમનચે એનન્ટ-ઇન્રમબન્્સીનુાં નુરશાન થવાની શરા્તા રહી નથી.

પણ ગુજરાતમાાં હવધાન્સભાની ચાંટૂ ણી આગામી ડી્સચેમબરમાાં હનધાકારીત ્સમ્ચે નહીં પણ તચેનાથી વહેલી ્ોજાશચે એવી જચે અટરળો છેલાાં રેટલાાંર મહહનાઓથી થઇ રહી છે એના માટે અનચેર રારણો જવાબિાર છે. એર તો છેલા રેટલાર વખતથી વડાપ્રધાન નરેન્દ્ર

મોિી, અહમત શાહ, રોંગ્રચે્સના નચેતા રાહુલ ગાાંધી, આપ પક્ના ્સાં્ોજર અનચે દિલહીના મુખ્પ્રધાન અરહવાંિ રેજરીવાલના ગુજરાતના આાંટાફેરા વધી ગ્ા છે.

ભાજપના પ્રમુખ જચે. પી. નડ્ા પણ થોડા દિવ્સ પહેલા ગુજરાતની મુલારાતચે આવી ગ્ા. રોંગ્રચે્સ પણ હવચે થોડી આળ્સ ખાંખચેરીનચે જાગી રહી હો્ એવુાં જણા્ છે. મજાની વાત એ છે રે િેશના ચૂાંટણી પાંચચે બચેત્રણ વખત એવી સપષ્ટતા રરી છે રે ગુજરાતમાાં ચૂાંટણી ડી્સચેમબરમાાં, હનધાકાદરત ્સમ્ચે જ ્ોજાશચે. છતાાં આગળ રહ્ાં તચેમ ઘટનાઓ એવી બની રહી છે રે લોરોનચે વહેલી ચૂાંટણી ્ોજવાની શાંરા પડચે એમાાં નવાઇ નથી.

થોડા વખત પહેલાાં ગુજરાત હવધાન્સભાનુાં બજચેટ ્સત્ર ્ોજાઇ ગ્ુાં એ વખતચે પણ વહેલી ચાંટૂ ણીની ચચાકા ચાલી હતી. મચે મહહનામાાં વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વચેસટ્સકા ્સહમટ ્ોજાવાની ચચાકા હતી. પણ તચે ્ોજાઇ નથી. બજચેટ ્સત્રના અાંતચે હવધાન્સભાના ્સભ્ોનુાં જચે ફોટો્સચેશન ્ોજા્ુાં હતાંુ તચેમાાં પણ જાણચે રે તચે વતકામાન હવધાન્સભાનુાં છેલુાં ્સત્ર હો્ એવો માહોલ હતો. હરીરતચે હવચે ડી્સચેમબરમાાં ચૂાંટણી ્ોજા્ તો તચેની પૂવવે હવધાન્સભાનુાં ચોમા્સુાં ્સત્ર હજુ બારી છે.

રાજ્માાં હાલના તબક્ે મતિારોની ્સાંખ્ા 4.48 રરોડ છે જચે ગઇ ચૂાંટણીમાાં 4.35 રરોડ હતી. એટલચે રે પાાંચ વરકામાાં 49.25 લાખ મતિારો વધ્ાાં છે જચે પૈરી 18થી 19 વરકાના 6.51 લાખ મતિારોનચે પ્રથમ વખત મતિાન રરવાનો અહધરાર મળ્ો છે.

એર વાત નક્ી છે રે શા્સર ભાજપ તો હાલ ઇલચેરશન મોડમાાં આવી ચૂક્ો છે. રોંગ્રચે્સ અનચે આપ પણ જાગી ગ્ા છે. ચૂાંટણી પાંચચે પણ ચૂાંટણીની તૈ્ારીઓ શર રરી િીધી છે.

ગુજરાતમાાં ચૂાંટણી વહેલી ્ોજાશચે એવી અટરળો પાછળ જચે ગહણત રે તર્ક રામ રરી રહ્ા છે તચે પણ આ પ્રમાણચે છે - એર તો ભૂપચેન્દ્ર પટેલની ્સરરારે અત્ાર ્સુધી રોઇ હવવાિ ્સજકા્ા હવના ગાડુાં ગબડાવ્ુાં છે. એટલચે મતિાન પર રોઇ નરારાતમર અ્સર પડવાની શક્તા ઘટી જા્ છે. ગુજરાતની ચૂાંટણીઓમાાં છેલાાં રેટલાાંર વખતથી પાટીિારો એર મહતવનુાં પદરબળ બન્્ાાં છે. ગઇ ચૂાંટણીમાાં હાદિકાર પટેલના પાટીિાર અનામત આાંિોલનનો ઘણો લાભ રોંગ્રચે્સનચે મળ્ો હતો અનચે ભાજપનચે થોડુાં નુર્સાન પણ થ્ુાં હતુાં. પાટીિાર નચેતા નરેશ પટેલ રાજરારણમાાં પ્રવચેશવા ક્ારના્ થનગની રહ્ા છે. નરેશ પટેલ રાજરારણમાાં આવચે તો તચેનો રેવો પ્રભાવ પડચે એ તો ્સમ્ જ રહેશચે. એવુાં રહેવા્ છે રે નરેશ પટેલનચે પોતાનામાાં ્સામચેલ રરવા માગતા પક્ો ્સમક્ નરેશ પટેલનચે મુખ્ પ્રધાનનો ચહેરો બનાવવાની શરત મુરાઇ હતી. નરેશ પટેલનુાં ્સમાજ અનચે રાજરારણમાાં રિ જોતાાં આ વાત માની શરા્ તચેવી છે. હવચે નરેશ પટેલ રાજરારણમાાં પ્રવચેશ રરે તો તચેઓ ચૂાંટણી વ્ૂહરાર તરીરે જાણીતા હનષણાત પ્રશાાંત દરશોરનચે ્સાથચે લચેશચે એ લગભગ નક્ી ગણા્ છે. નરેશ પટેલ અનચે પ્રશાાંત દરશોરનચે તૈ્ારી રરવાનો વધુ ્સમ્ ન મળે એ માટે પણ ભાજપ વહેલી ચાંટૂ ણી ્ોજચે એવી એર ગણતરી ઘણા વખતથી ચચાકાતી રહી છે. અરહવાંિ રેજરીવાલની આમ આિમી પાટટીએ પાંજાબમાાં ્સરરાર રચી એ પછી તચેમનો ઉત્સાહ વધ્ો છ.ે તઓચે ગુજરાતમાાં પણ પગ પ્સચે ારો રરવા પ્ર્ત્ો રરી રહ્ા છે. પણ રેજરીવાલ આ વખતની ચૂાંટણીમાાં રોઇ નોંધપાત્ર િેખાવ રરી શરશચે રે રેમ એ શાંરાનો હવર્ છે.

રોંગ્રચે્સ હજી અસતવ્સત છે. એ જોતાાં ચૂાંટણી દડ્સચેમબરમાાં જ એના હનધાકાદરત ્સમ્ચે જ ્ોજા્ તો પણ ભાજપનચે ખા્સ ફરર પડચે એમ જણાતાંુ નથી. ઊલટાનુાં તચેનચે તૈ્ારી રરવાનો વધુ ્સમ્ મળી રહેશચે.

હાલ તો ઉનાળો ચાલચે છે અનચે ચોમા્સાાંની આડચે ગણતરીના દિવ્સો બારી છે. બીજુાં રે ચૂાંટણી ્ોજવાની પણ એર હવસતૃત પ્રહક્્ા હો્ છે. તચેમાાં વતકામાન રાજ્ ્સરરારે રાજીનામુાં આપવુાં પડચે, હવધાન્સભાનુાં હવ્સજકાન રરવુાં પડચે અનચે ચૂાંટણી પાંચચે ચૂાંટણીનો રા્કાક્મ ઘડી રાઢીનચે તચેની જાહેરાત રરવી પડચે. આ બધાંુ રાતોરાત થઇ જતુાં નથી.

બારી તો મોિી જાતજાતના આ્ચ્કા અનચે આઘાત આપવા માટે જાણીતા છે. નોટબાંધીથી માાંડીનચે રપાણી ્સરરારનચે ઘરભચેગી રરવી તચેનાાં ઉિાહરણો છે. તચેઓ ગમચે તચે રરી શરે છે.

Newspapers in English

Newspapers from United States