Garavi Gujarat USA

લં્ડન ɬ દિÃહીની ્ડેgલી ¼લાgટ શƩ કરતી વિસતારા

પ્રસ્તુ્ ્સવીરમાં ડાબેથી વવસ્ારા એરલાઇનના વિફ કોમર્શીયલ ઓફફસર દીપક રાજાવ્, સીઈઓ વવનોદ કન્નન અને વાઇસ પ્રેવસડેન્ટ ્થા હેડ ઓફ કોપપોરે્ટ કોમયતુવનકેર્નસ રશ્મ સોની

-

લંડન અને નવી રદલહી વŘે ડેgલી ડા્રે§ટ ¼લાઈ્ટસની શƩઆત સાથે પોતાની આંતરરાƃી્ સેવાઓનું નવસતરણ રરતી šારતની સȎથી નવી ફુલ સનવ્ષસ રેરર્ર નવસતારાએ વધુ એરĀા¼ટ ઉપલ½ધ થશે તો ્ુરોપને પોતાના ફોરસ પોઈનટ તરીરે જાહેર ર્ુું છે. ટાટા ગ્યૂપ અને નસંગાપોર એરલાgનસના સં્ુતિ સાહસ નવસતારાએ મંગળવારે સેનટ્લ લંડનની હોટેલ તાજ ખાતે લંડનના નહથરો એરપોટ્ષથી šારતી્ રાજધાની નવી રદલહીની હવાg સેવાની ઉજવણી રરી હતી. વધુ એરĀા¼ટ અને સલો્ટસ ઉપલ½ધ થતાં જ પેરીસ, Đેનરફટ્ષ અને લંડનની šારતના શહેરોને જોડતી વધુ ¼લાg્ટસ શƩ રરાશે.

ગુƩગ્ામ ખાતે હેડŐાટ્ષર ધરાવતી એરલાઈનના સીઈઓ નવનોદ રŴને લંડનમાં તાજ હોટેલ ખાતે એર đીરફȑગમાં પત્રરારોને જણાવ્ું હતું રે આંતરરાƃી્ સતરે અમે લંડન સનહત રુલ 10 શહેરોને આવરી લઈએ છીએ. નવસતારાના Ʃટથી ખયૂબ જ ખુશ છીએ, લોડ ફે§ટસ્ષ ખયૂબ જ મજબયૂત છે. સરેરાશ લોડ ફ§ે ટસ્ષ 80 85 ટરાથી વધુ છે અને Đનટ એનડ રેનબન સારી રીતે સબસĀાgબ થા્ છે. જો અમારી પાસે એરĀા¼ટ ઉપલ½ધ થશે તો ્ુરોપ ચોક્સપણે ફોરસ પોઈનટ બની રહેશે. જો સલોટ મળશે તો રદાચ બી˪ લંડન રદલહી ¼લાgટ પણ શƩ થશે તથા પેરરસ અને Đેનરફટ્ષની ડેgલી ¼લાgટ શƩ થશે. ્ુ.એસ. એ એર એવું ક્ષેત્ર છે જેના માટે અમે રાહ જોgશું.ɱɱ

લડં ન Ʃટ પર બો˦ગના 787 ğીમલાgનસન્ષ ઉડાડતી નવસતારા અન્ ઘણી એરલાgનસની જમે ્એુ સ એરોસપસે મજે ર તરફથી એરĀા¼ટના પરુ વŽાને રારણે વધુ સવે ા આપી શરતી નથી. રŴને ખલુ ાસો ર્યો હતો રે એરલાgને છ ğીમલાgનસન્ષ ી જƩર છે પરંતુ હાલમાં તે માત્ર બે એરĀા¼ટ સાથે સવે ા આપી રહી છે. રોગચાળા પછીની નવસતરણ ્ોજનાઓના šાગ Ʃપે તઓે બો˦ગ સાથે સપલા્ અગં વાતચીત રરી રƌા છે.

રŴને રહ્ં હતું રે છેŸા બે વર્ષથી અન્ એરલાgનની જેમ રોજે રોજના બદલાવને પગલે નવનવધ જƩરર્ાતો સાથે અમારા આ્ોજન બદલા્ા હતા. આખરે આજે અમે અનહં છીએ. જે મહતવનું છે તે આગળ જોવાનું છે અને બાબતો તેજસવી દેખાઈ રહી છે. અમે રોગચાળા દરનમ્ાન વધુ સથળોએ ¼લાgટો શƩ રરી હતી જેના પર અમને ગવ્ષ છે. અમારી પ્ોડ§ટ tફર સાથે šનવÉ્માં શું થશે તેની રાહ જોઈ રƌા છીએ. રનશ્ા ્ુĀેનની રટોરટી, ˦ધણના šાવો અને મ્ા્ષરદત ક્ષમતા સામે મજબયૂત માંગને રારણે મોટાšાગના લાંબા અંતરના Ʃટ પર થોડા સમ્ માટે šાડા kંચા રહેશે. જો ર,ે šારતના તમામ મુખ્ શહેરો સાથેની વ્ાપર રનેગ§ટનવટી, ટચલેસ ટેŎોલો˪ અને સટારબ§સ ઓન બોડ્ષ જેવા લાšોને રારણે નવસતારાની સંšાવનાઓ નવશે નવશ્ાસ છે. અમે અમારા ખાŲપદાથયો અને પીણા માટે ખયૂબ જ જાણીતા છીએ અને સથાનનર સતરે ઘણી પ્શંસા મેળવી છે અને આંતરરાƃી્ સતરે પણ ઓફર રરીશું. અમે સટારબ§સને બોડ્ષમાં સેવા આપનારી એરમાત્ર એરલાgન છીએ. અમે એર šારતી્ đાનડ છીએ, જે હયૂંફ અને આનત·્ લાવી છે જેના માટે šારત જાણીતું છે.

ઓગસટ 2020માં રોગચાળા વખતે ્ુરેમાં શƩ થ્ેલ નવસતારા આશા રાખે છે રે તેનું હબ એનડ સપોર મોડલ અને નđરટશ એરવેઝ સનહત અનેર અગ્ણી એરલાgનસ સાથેનું રોડ શેર પ્વાસીઓમાં લોરનપ્્ સાનબત થશે.

નવસતારા šારતમાં 2 શહેરો વŘે 78 ¼લાgટ ઉડાડે છે અને નવદેશમાં 10 શહેરો વŘે ઉડાન ધરાવે છે. નવસતારાએ પોતાની સેવો માટે ડઝનબંધ એવો³સ્ષ મેળવેલા છે. તે પોતાના રાgટ ટાgમ માટે જાણીતી છે.

પત્રરાર પરરરદમાં નવસતારાના વાgસ પ્ેનસડેનટ અને હેડ ઓફ રોપયોરેટ રો¿્ુનનરેશનસ રગÇમ સોની અને નવસતારાના અન્ અનધરારીઓ ઉપગસથત રƌા હતા. આ પ્સંગે એરલાgનના નચફ રોમશȥ્લ ઓરફસર દીપર રાજાવતે નવસતારાના ઓપરેશન અંગે અન્ માનહતી આપી હતી. જ્ારે નવસતારાના હેડ ઓફ સેલસ gનટરનેશનલ, રȊઝાદ પોસટવાલાએ નવસતારા એરલાgનસ નવરે પ્ેઝનટેશન રજયૂ ર્ુું હતું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States