Garavi Gujarat USA

હાર્દિક પટેલ અને નરેશ પટેલ નહીં ઘરના, નહીં ઘાટના

-

ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી અધરક્ષ હાર્્યક પટેલરે છેલ્ા કેટલાક ર્વસોમાં સપષ્ટ કરુું છે કે પાટટી અનરે તરેમની વચ્રે બધુ બરાબર નથી. જો કે ્રેક વખતરે તરેમણરે ભાજપમાં જોડાવાની અટકળોનરે ફગાવી ્ીધી છે. હાર્્યકે પહેલાં એવું કહ્ં હતું કે તરે ઉ્રપુર બરેઠકમાં જશરે. પણ એની તરાં ગરેરહાજરી જોવા મળી. એના બ્લરે તરે ખોડલધામમાં નરેશ પટેલ સાથરે બરેઠક કરતો જોવા મળરા. નરેશ પટેલ પણ રમત રમી રહ્ા છે. સમાજનરે આગળ કરી પોતાની ધોરાજી હાંકે છે. હાર્્યકનો તો કોંગ્રેસથી મોહભંગ થઇ ગરો છે. હવરે નરેશ પટેલનો વારો છે. હાર્્યક પટેલરે તાજરેતરમાં કોંગ્રેસ નરેતા રાહુલ ગાંધી સાથરેના સંબંધોના અહેવાલોનરે પણ નકારી કાઢ્ા હતા. તરેમણરે કહ્ં કે, વારનાડના સાંસ્ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત ્રમમરાન તરેમનું શરેડ્યૂલ ખયૂબ જ વરસત હતું તરેથી અમરે મળી શકરા નહીં, પરંતુ તરેમનરે આશા છે કે, મિંતન મશમબર થતાંની સાથરે જ તરેઓ તરેમની સાથરે િયૂંટણી રાજરના મુદ્ાઓ પર િિા્ય કરશરે. રાહુલનરે પણ ખરાલ આવી ગરો છે કે હાર્્યક નામના તલમાં બહુ તરેલ નથી.

કેરી બા્ હવે ચીકુના વેપારીએ પણ રાતે પાણીએ રોવાનો વારો આવ્ો

અસહ્ ગરમીએ કેરી ખાટી કરા્ય બા્ ્મક્ષણ ગુજરાતના િીકુના ખરેડયૂતોનરે પણ રાતા પાણીએ રડાવરા છે. છેલ્ા એક મમહનામાં િીકુની રડમાનડ 90 ટકા ઘટી છે. જરેનરે કારણરે િીકુના ભાવ પ્રમતમણ 150 થી 250 સુધી જ મળી રહ્ા છે. જરેથી ખરેડયૂતોની હાલત કફોડી બની છે. સામરે વરેપારીઓનરે પણ ઓછી આવક સામરે લાખોનું નુકશાન વરેઠવાનો વારો આવરો છે. બાગારતી મજલ્ા નવસારીના અમલસાડી િીકુની રડમાનડ સમગ્ ભારતમાં છે. અહીંથી રોજના હજારો મણ િીકુ ગુજરાત સમહત મહારાષ્ટ્ર, રાજસથાન, પંજાબ, ર્લહીના મુખર બજારોમાં પહોંિરે છે. વર્ષે ્રમમરાન અમસાડ માકકેટમાંથી પોણા બરે લાખ મણ િીકુની આવક થાર છે. જરેમાં મશરાળામાં િીકુનો ભાવ પ્રમત મણ 1200 રૂમપરા સુધી પહોંિરે છે. જરારે ઉનાળામાં ભાવ 550 રૂમપરા સુધી જાર છે. પરંતુ ગલોબલ વોમમુંગનરે કારણરે આ વર્ષે પડી રહેલી અસહ્ ગરમીએ િીકુના ઉતપા્ન સાથરે જ બજાર ઉપર પણ મોટી અસર પડી છે. જરેનરે કારણરે હાલ િીકુના ભાવ ગગડીનરે પ્રમત મણ 150થી 250 રૂમપરા મળી રહ્ા છે. જરેનરે કારણરે ખરેડયૂતોની મિંતા વધી છે. ઝાડ પરથી િીકુ ઉતારવાની મજયૂરી વધવા સાથરે પરેટ્ોલ-ડીઝલના વધરેલા ભાવોનરે કારણરે ટ્ાનસપોટ્ય પણ મોંઘું પડી રહ્ છે. જથરે ી િીકુના ખરેડયૂતોનરે આમથ્યક નુકશાની વરેઠવાનો વારો આવરો છે. બીજી તરફ પ્રધાનમંત્ી ફસલ વીમા રોજનામાં કેરી અનરે િીકુના પાકનો પણ સમાવરેશ કરવામાં આવરેની માંગણી કરી રહ્ા છે. અમલસાડ માકકેટ રાડ્યમાંથી ભારતભરમાં િીકુનો વરેપાર કરતા વરેપારીઓની સસથમત પણ ગરમીનરે કારણરે કફોડી બની છે. જરાં િીકુની આવક 10 હજાર મણ હતી, તરાં આજરે 4થી 5 હજાર મણ િીકુ આવી રહ્ા છે. બીજી તરફ અમસલાડથી ભારતભરમાં િીકુ મોકલતા વરેપારીઓ રડમાનડ 90 ટકા ઘટી હોવાનું જણાવી રહ્ા છે. જરાં એક હજાર બોક્ષ મંગાવાતા હતા, તરાં વરેપારીઓ ફક્ત 50થી 100 બોક્ષ જ મંગાવી રહ્ા છે. કારણ ટ્ાનસપોટ્યમાં ત્ીજા ર્વસરે િીકુ ગંતવર પર પહોંિરે છે. િીકુ બોક્ષમાં ભરા્ય બા્ તાડપત્ીવાળી ટ્કમાં ભરીનરે મોકલવામાં આવરે છે. જરેનરે કારણરે બજારમાં પહોંિરે એ પયૂવષે જ 20થી 30 ટકા િીકુ બગડી જાર છે અનરે જો 4-5 ર્વસ થાર તો િીકુ ખાટા થવા સાથરે જ તરેનરે ફેંકી ્ેવા પડરે છે. જરેના કારણરે િીકુની રડમાનડ ઓછી થઈ છે અનરે ભાવ પણ ગગડી જતા વરેપારી અનરે ખરેડયૂતો બંનરેએ નુકશાની વરેઠવાનો વારો આવરો છ.ે ગલોબલ વોમમુંગનરે કારણરે ખરેતી મસસટમ પર મોટી અસર થઈ રહી છે. ગત વર્ષોમાં ઠંડી વધુ પડતા ખરેડયૂતો નુકશાની વરેઠીનરે પણ થોડી આવક મરેળવતા હતા. પરંતુ આ વર્ષે ફેબ્ુઆરીથી શરૂ થરરેલી આકરી ગરમીનરે કારણરે બાગારતી પાકોના ઉતપા્ન પર મોટી અસર પાડી છે. જરેમાં બારેમાસ થતા િીકુ જરેનરે ગરમી માફક નથી આવતી, તરેમાં ગરમીનરે કારણરે મોટું નુકસાન ખરેડયૂતો અનરે વરેપારીઓની મુશકેલી વધારી છે.

ઔવેસી ફરી ગુજરાતમાં

એઆઇએમઆઇએમ (AIMIM) પ્રમખુ અસ્ઉદ્ીન ઔવસરે ી બરે ર્વસ ગજુ રાતની મલુ ાકાતરે આવી ગરા. પ્રથમ ર્વસરે તમરે ણરે અમ્ાવા્માં સરસપરુ ખાતરે ઇ્ મમલન કારક્ર્ય મમાં હાજરી આપી હતી. ઔવસરે ી તમરે ના ભાર્ણમાં જ્ાનવાપી સમહત મદ્ુ મનવ્રે ન આપતા કહ્ં હતુ કે, બાબરી મસજી્ અમરે ખોઇ છે હવરે અમરે ્ેશમાં બીજી કોઇ મસજી્ ખોઇશું નહી. ઔવસરે ીએ ઇ્ મમલન કારક્ર્ય મ સબં ોધન કરતા સરકારનરે િતરે વણી આપી હકું ાર કરષો હતો કે, અમરે બાબરી મસજી્ ખોઇ છે હવરે ્ેશમાં અનર કોઇ મસજી્ ખોઇશુ નહી. જ્ાનવાપી મદ્ુ પણ ટકોર કરતા કહ્ં હતુ કે જ્ાનવાપી મસજી્ હતી અનરે રહેશ.રે કોઇ પણ ફેરફાર કરવામાં આવશરે નહી. ભાજપ, કોંગ્સરે , આપ અનરે સમાજવા્ી પાટટી ખ્ુ િાહે છે કે ્ેશમાં મસુ સલમ ઘરમાં જ રહેવો જોઇએ બહાર ન જવો જોઇએ. ગજુ રાત મવધાનસભા િટયૂં ણીમાં આપણા પ્રમતમનમધ હોવા જોઇએ. મસુ સલમ વોટ ્ેનાર બનરા છે વોટ લનરે ાર કરારે બનશ.રે કેમ ્ેશમાં બલુ ડોઝર ફરી રહ્ા છે. મસજી્માં ગટરે તોડવામા આવી રહ્ા છે . હવરે તમામ ્બારલરે વગષે એક થવાની જરૂર છે . મસુ સલમ સાથરે હવરે ્મલત સમહત અનર ્બારલરે વગ્ય સાથરે લઇ કામ કરવાનું છે. ઔવસરે ીએ જણાવરું હતું કે આજરે ્ેશમાં નોકરીઓ નથી બરરે ોજગાર સોથી વધારે આપણા ્ેશમાં છે . કોલસાની તગં ી છે સમરે ી કંડકટર મળતા નથી. ઓકમસજન ન મળરો માત્ નફરત વધારે છે. આઠ વર્મ્ય ાં મો્ી સરકારે આ આપરું છે . ્ેશમાં એવા પ્રરત્ન થઇ રહ્ા છે કે મસુ લમાનોના કલિરનરે ખતમ કરી નાખવામાં આવ.રે મોંઘવારી મવશરે વાત નથી રૂમપરા ઘટી રહ્ો છે તનરે ી વાત નથી. જ્ાનવાપી મસજી્ મદ્ુ મનવ્રે ન આપતા ઔવસરે ી કહ્ં હતુ કે, 1991માં આ મદ્ુ ા પર અલહાબા્ કોટટે સટે આપરો હતો. હવરે નામ બ્લી કોટમ્ય ાં જવામાં આવરે છે. 1991ના સટેનરે ધરાનરે લવરે ો જોઇએ. આખા ્ેશનરે જઠુ બોલવામાં આવરું કે મરં ્ર તોડી બાબરી મસસજ્ બનાવવાનાં આવી છે. સપ્રુ ીમ કોટટે કહ્ં હતું કે આ વાત ખોટી છ.ે 1991માં જરે કાર્ો બનાવવામાં આવરો તમરે ાં કહેવામાં આવરું કે 15 ઓગસટ 1947માં જરે સટ્કિર હતું તરે રાખવામાં આવશ.રે તો કરા આધારે આજરે સવષે કરાવો છો. સો કોઇની સપ્રુ ીમ કોટન્ય ા િકુ ા્ા પર નજર રહેશ.રે સરકારની મનરતમાં ખોટ છે. તમરે ્ેશનરે રમખાણોના માહોલમાં ફરી મોકલાવા માગં ો છો જમરે ાં આખી પઢરે ી ખતમ થઇ જશ.રે અમરે નથી ઇચછતા કે ફરી ્ેશમાં એ માહોલ ઉભો થાર. પ્રધાનમત્ં ી અયરબુ પટેલના ર્કરીના આસં નુ ાં કારણરે ભાવકુ થરા તો 1991 કાર્ા મવશરે કેમ બોલતા નથી. તમારી બધં ારણીર જવાબ્ારી છે કે તઓરે મૌન તોડ કહે 1991 ના કાર્ાના પાલન માટે સરકાર કટીબદ્ધ છે .આવા પ્રકારના હથકંડાથી જ અમરે બાબરી મસજી્ ગમુ ાવી હતી. જનરે ાથી ભારત નબળું પડ્ું કાર્ાનું પાલન ઘટું હતું . સપ્રુ ીમ કોટન્ય વિન આપરું હોવા છતાં બાબરી તોડવાનાં આવી હતી. અમારી એક જ માંગ છે 1991ના કાર્ાનું પાલન જવું જોઇએ.

Newspapers in English

Newspapers from United States