Garavi Gujarat USA

આણંદ જિલ્લામલાં પત્નીનની હત્લા કરની નલાસની ગ્ેલો પજિ બલાંગલલાદેશમલાં પકડલાઇ ગ્ો

પ્રતિકાત્મક િસ્વીર

-

આણદં માં ભાલજે નજીક આવલે ા સ્ૈ દપરુ ા ગામની કેનાલમાથં ી હત્ા કરા્લે ી મવહલાના કેસમાં નવો જ ફણગો ફુટવા પામ્ો છે. આ મવહલાનો પવત હત્ા કરીને બાગં લાદેશ ફરાર થઈ ગ્ો હતો. જો કે બાગં લાદેશની કોતવાલી પોલીસે તને ી ધરપકડ કરીને ભારતને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર કેસની તપાસ કરી રહેલા ભાલજે ના પીએસઆઈ નીતીરાજવસહં ઝાલાએ પત્કારોને જણાવ્ું હતુ કે, થોડા સમ્ અગાઉ સ્ૈ દપરુ ા નહેરમાથી મવહલાની હત્ા કરા્લે ી લાશ મળી આવ્ા બાદ તપાસ કરીને પોલીસે લાશને સગવે ગે કરવાની ટીપસ આપવા અને ઈકો કારની વ્વસથા કરી આપવાના આરોપસર ઉત્તરસડં ાના જકે શન મકે વાન અને દદનશે મકે વાનની ધરપકડ કરી હતી અને બે દદવસના રીમાન્ડ મળે વીને પછુ પરછ કરતાં ફરાર થઈ ગ્લે ા મીન્ટુ ઉફફે જમાલ મલકે ની સાથે કામરલ નામનો એક ્વુ ક પણ હતો. જથે ી પોલીસે આ બન્ે શખસોને શોધી કાઢવા માટેના પ્ર્ાસો તજે કરી દીધા હતા. દરમ્ાન અખબારો,

ટીવી ચને લોમાં તમે જ સોશ્લ મીદડ્ામાં પણ આ સમાચારો ચમકતાં બાગં લાદેશની પોલીસ સતક્ક થઈ ગઈ હતી અને કોતવાલી પોલીસે કામરલ ઈસલામ નામના શખસને ઝડપી પાડીને તને ી પછુ પરછ કરતાં તણે જ પોતાની પત્ી સલમા ખાતનુ ની હત્ા કરી હોવાની કબલુ ાત કરી હતી.

પોલીસના જણાવ્ા અનુસાર કામરલ અને ખાતુન બન્ે પવત-પત્ી હતા અને પાસપોટ્ષ પણ ધરાવે છે. તેઓ ૧૫-૨૦ દદવસ પહેલા કા્દેસરના વીઝા મેળવીને ભારત આવ્ા હતા. જ્ાં મીન્ટુ ઉફફે જમાલ સાથે ઓળખાણ થઈ હતી. દરમ્ાન સલમા દ્ારા મીન્ટુ ઉફફે જમાલની સાથે જ રહેવાની ઈચછા વ્ક્ત કરી હતી અને બનાવ બન્્ો તેના બે દદવસ પહેલા જ મીન્ટુએ ચકલાસી ખાતે રાખેલા ભાડાના ઘરમાં રહેવા માટે આવ્ા હતા. જ્ાં કહેવા્ છે કે, સલમા અને કામરલ વચ્ે ઝઘડો થતાં ઉશકેરા્ેલા કામરલે તેણીને ચહેરા ઉપર ચપપાના ઘા મારીને કરપીણ હત્ા કરી નાંખી હતી. ત્ારબાદ તે ફરાર થઈ ગ્ો હતો. આ તરફ ગભરાઈ ગ્ેલા મીન્ટુએ પોતાના વમત્ો જેકશન અને દદનેશને લાશના વનકાલ માટે મદદ માંગતા તેમણે ટીપસ આપી હતી અને ઈકો કારની પણ વ્વસથા કરી આપી હતી. મીન્ટુ ઉફફે જમાલ સલમાની લાશને કારમાં મુકીને સૈ્દપુરા નહેર પર આવ્ો હતો. જ્ાં લાશને નહેરના પાણીમાં નાંખી દીધા બાદ કારને ટન્ષ મારીને ભાગવા જતા કાર બાજરીના ખેતરમાં ઉતરી જવા પામી હતી. જેથી તે કાર મકુ ીને ત્ાંથી ફરાર થઈ ગ્ો હતો. પોલીસ ફરાર થઈ ગ્ેલા મીન્ટુ ઉફફે જમાલને પણ ઝડપી પાડવા માટે તેનું પગેરું દબાવી રહી છે. બીજી તરફ કોલડ સટોરેજમાં મુકેલી સલમાની લાશને બાંગલાદેશ મોકલી આપવા માટે ભારત અને બાંગલાદેશની એમબેસી દ્ારા પત્વ્વહાર શર કરી દેવામાં આવ્ો છે. પોલીસના જણાવ્ા અનુસાર સલમાની લાશને બાંગલાદેશ મોકલવામાં આવનાર છે સાથે સાથે બાંગલાદેશમાં પકડા્ેલા કામરલ ઈસલામને ભારત લાવવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States