Garavi Gujarat USA

રુરતમાં પિતરાઇ બહેન રાથે રૂ. 1.05 કરોડની ઠગાઇ બદલ ભાઇ રામે ફરર્ાદ

-

સુર્માં વપ્રાઇ બહેનના મકાન ્ેમજ પલો્ટ ઉપર 78 લાખ ્મે જ અનય લોન મળી કુલ્ે 1.04 કરોડના ચાર એમબોઇડરી મશીન ખરીદી ્ેમાં વયિહાર કરિાના નામે બારોબાર િેચી દઇને ઠગાઇ કરિામાં આિી હ્ી. આખરે બેંક દ્ારા વમલક્ની હરાજી મા્ટેની નોદ્ટસ આપિામાં આિ્ા વપ્રાઇ ભાઇની સામે ફદરયાદ નોંધાઇ હ્ી.

પ્રાપ્ વિગ્ો મુજબ િરાછામાં રહે્ા ગી્ાબેન ભર્ભાઇ ડોંડાના વપ્રાઇ ભાઇ અને મો્ટા િરાછામાં રહ્ે ા અશોકભાઇ જીણાભાઇ મીયાણી સને2019માં આવયા હ્ા અને ભાગીદારીમાં એમબોઇડરી મશીન શરૂ કરિા મા્ટે કહ્ં હ્ું. ગી્ાબેને એમબોઇડરીના ધંધાની સમજણ નહીં હોિાનું કહે્ા અશોકભાઇએ કહ્ં કે, મને ધંધાનો અનુભિ છે, ્મે ્મારા મકાન કે

પલો્ટ ઉપર લોન લઇ લો. આપણે 5050 ્ટકામાં ભાગીદારીમાં કામ કરીશુ,ં ્મારી લોનનો હપ્ો હું એડિાનસ ભરી દઇશ. આ ઉપરાં્ ્મને બીજા એક લાખ આપીશ. મારી ઘણી લોન ચાલે છે એ્ટલે મને લોન મળે ્ેમ નથી, હું ્મને લોનની કાયયાિાહી પણ કરાિી દઇશ.

્ેઓની િા્માં આિીને ગી્ાબેને માધિી વક્એશનના નામથી િેપાર શરૂ કયયો હ્ો. ગી્ાબેને મકાન ઉપર રૂા.78 લાખની લોન લીધી હ્ી, આ ઉપરાં્ બીજી 15 લાખની લોન લેિાઇ હ્ી. જેમાંથી 1.04 કરોડની દકંમ્ના કુલ્ે ચાર એમબોઇડરી મશીન ખરીદ્ા હ્ા. આ 78 લાખ ઉપરાં્ ગી્ાબેને પો્ાની પસયાનલ લોનના 4.15 લાખ, ્ેના પવ્ના નામે 1.50 લાખની પસયાનલ લોન ્ેમજ પુત્ર અને પુત્રિધુના નામે લોન અને ફલે્ટ િેચીને રૂા.9.80 લાખ

મળી કુલ્ે 26 લાખ માધિી વક્એશનના એકાઉન્ટમાં નાંખયા હ્ા. ્ેઓએ િરાછા ઉવમયા મા્ાજીના મંદદર પાસે િેપાર શરૂ કયયો હ્ો.

શરૂઆ્માં ગી્ાબેને રૂવપયા માંગયા તયારે અશોકભાઇએ કહ્ં કે, હાલમાં િેપાર સે્ટ થ્ા છ મવહના લાગશે, હમણા મારે કારીગરનો પગાર ્ેમજ અનય ખચાયા આવયા છે. બે-ત્રણ મવહના બાદ ગી્ાબેને ફરીિાર રૂવપયા માંગયા તયારે લોકડાઉન આિી ગયું હ્ું. અને િેપાર બંધ થઇ ગયો હ્ો. આ દરવમયાન ગી્ાબેને રૂવપયા માંગિાનું બંધ કરી દીધું હ્ું. લોકડાઉન ખુલી ગયા બાદ ્ેઓએ કારખાનું બદલીને અશ્વવનકુમાર લઇ ગયા હ્ા. આખરે અશોકભાઇએ ગી્ાબેનના એમબોઇડરી મશીનો બારોબાર િેચી દીધાનું બહાર આિ્ા પોલીસ ફદરયાદ કરિામાં આિી હ્ી.

Newspapers in English

Newspapers from United States