Garavi Gujarat USA

ભારતમાં રાજદ્ોહની કિમ સ્થલિત કરવાનો સુપ્ીમ કોટમાનો ઐલતહાલસક આદેશ

-

ભારતમાં રાજદ્યોહની કલમને સથવગત કરવાનયો ઐવતહાવસક આદેશ સપ્રુ ીમ કયોટટે બધુ વારે આપ્યો છ.ે કયોટટે ભારત સરકાર અને અરજદારની દલીલ સાભં ળ્ા પછી આ કા્દાને સથવગત કરવાની સાથે સાથે નવા કેસ દાખલ કરવા પર પણ મનાઇ ફરમાવી છે. વકમીનલ પ્રયોવસજર કયોડ (CRPC)ની કલમ 124A અતં ગત્મ આ કેસ નોંધા્ છે. જલુ ાઈના ત્ીજા સપ્ાહમાં આ કેસની વધુ સનુ ાવણી હાથ ધરાશે ત્ાં સધુ ી ભારત સરકારને આ અગં ફરીથી વવચાર કરવા માટે કહવે ા્ું છે. કયોટટે જણાવ્ું કે, આ સમ્ દરવમ્ાન કન્ે દ્ સરકાર રાજ્યો અને કેન્દ્શાવસત પ્રદેશયોને આ અગં સચૂ ના આપી શકે છે.

સુપ્રીમ કયોટ્મમાં રાજદ્યોહ કા્દાની બંધારણી્ માન્્તાને પડકારતા કેસ મામલે સુનાવણી થઈ હતી. આ દરવમ્ાન સરકારના પક્ષે સયોવલવસટર જનરલ તુષાર મેહતાએ કયોટ્મને જણાવ્ું કે, તેમણે રાજ્ સરકારયો માટે બહાર પડનારા વનદટેશનયો ડ્ાફટ ત્ૈ ાર ક્યો છે. તે પ્રમાણે રાજ્ સરકારયોને સપષ્ વનદટેશ હશે કે, વજલ્ા પયોલીસ વડા કે તેનાથી ઉચ્ સતરના અવધકારીની મંજૂરીની રાજદ્યોહની કલમયોમાં ફડર્ાદ દાખલ કરવામાં નહીં આવે. આ દલીલ સાથે સયોવલવસટર જનરલે કયોટ્મને કહ્ં કે, અત્ારે આ કા્દા પર રયોક ન લગાવવામાં આવે.

સયોવલવસટર જનરલે કયોટ્મને એમ પણ જણાવ્ું કે,

પયોલીસ અવધકારી રાજદ્યોહની જોગવાઈઓ અંતગ્મત ફડર્ાદ દાખલ કરવાના સમથ્મનમાં પૂરતા કારણયો પણ જણાવશે. તેમણે જણાવ્ું કે, કા્દા પર ફરીથી વવચાર કરવા સુધીના વૈકલ્પક ઉપા્ શક્ છે.

અરજદારના વકીલ કવપલ વસબબલે કયોટ્મ સમક્ષ એવી માગણી કરી હતી કે, રાજદ્યોહના કા્દા પર તાતકાવલક અસરથી મનાઇ ફરમાવવાની જરૂર છે. આ તમામ દલીલયો સાંભળ્ા પછી કયોટટે રાજદ્યોહ કા્દાના ઉપ્યોગ પર મનાઇ ફરમાવી છે. કયોટટે જણાવ્ું કે, નાગડરકયોના અવધકારયોની રક્ષા સવયોચ્ છે. આ કા્દાનયો દુરૂપ્યોગ થઈ રહ્યો છે. તેની પુલષ્ એટનની જનરલે પણ પયોતાના મંતવ્યોમાં સપષ્ જણાવી છે.

ઉલ્ેખની્ છે કે, ત્મ જજની બેંચ રાજદ્યોહ કલમની માન્્તા અંગે સનુ ાવણી કરી રહી છે. આ બેંચમાં મુખ્ ન્્ા્મૂવત્મ એનવી રમણા, જલસટસ સૂ્્મકાંત અને જલસટસ વહમા કયોહલીનયો સમાવેશ થા્ છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States