Garavi Gujarat USA

ભારતે ઘઉંની નનકાસ પર પ્રનતબંધ મૂક્યો

-

ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્ાનનક ઉત્ાદન અગાઉની ધારણા કરતાં ઓછું ્વાનું છે, ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઈ છે ત્ારે સરકારે સ્ાનનક બજારમાં ભાવ સસ્ર રહે, વધે નનહ એવા ઉદ્ેશ્ી તાતકાનિક અસર્ી ઘઉંની નનકાસ ઉ્ર પ્રનતબંધની જાહેરાત કરી છે. જોકે, તા. 13 મે સુધી કોઈને ઓર્ડર મળ્ા હશે અને તેની સામે િેટર ઓફ ક્ેડરટ હશે તો તેની નનકાસ કરવા દેવામાં આવશે.

રનશ્ા અને ્ુક્ેન વચ્ે ્ુદ્ધના કારણે નવશ્વના ટોચના બે ઉત્ાદકોના ઘઉં ગિોબિ માકકેટમાં ઉ્િબધ ્્ા હતા નનહ. આ સસ્નતમાં ભારતના ઘઉંની માંગ વધી હતી અને ભારતે નવક્મી માત્ામાં ઘઉંની નનકાસ કરી હતી. જોકે, નનકાસના કારણે સ્ાનનક બજારમાં ઘઉંના ભાવ વધી રહ્ા હતા એટિે સરકારે આ ્ગિું ભ્ુું હો્ એવી શક્તા છે. બજારના સૂત્ોના જણાવ્ા અનુસાર ભારતે 15 િાખ ટનની નનકાસ કરી છે અને જૂન સુધીમાં કુિ 45 િાખ ટન નનકાસ માટે સોદા ્્ા છે.

ભારતમાં અગાઉ 105 કરોર ટન ઉત્ાદનનો અંદાજ હતો ્ણ હવે 95 કરોર ટન જ ઉત્ાદન ્ા્ એવી જાહેરાત સરકારે કરી છે. સરકારે ગરીબ ્ડરવારને મફત ઘઉં આ્વા માટે સકકીમની મુદ્ત વધારી છે ત્ારે સટોક ઘટી રહ્ો છે અને ઊંચા ભાવના કારણે બજારમાં્ી ઘઉનં ી ખરીદી ્ઈ રહી ન્ી એટિે નનકાસ ઉ્ર પ્રનતબંધ મૂકવાની જાહેરાત ્ઈ હોવાનું અનુમાન છે.

નનકાસ પ્રનતબંધનો ખેરૂતોએ નવરોધ ક્યો

ઘઉંની નનકાસ ્ર અંકૂશ મૂકવાના કેન્દ્ર સરકારના નનણ્ડ્ સામે ખેરૂત સંગઠન ભારત કૃનિક સમાજે નારાજગી વ્કત કરી છે. કૃનિ જણસોની નનકાસ ્ર અંકૂશો ખેરૂતો ્ર એક પ્રકારનો આરકતરો વેરો હોવાનો સંગઠન દ્ારા આક્ે્ કરા્ો હતો.ઘઉંના હાિના વૈનશ્વક ઊંચા ભાવનો ખેરૂતો િાભ નહીં િઈ શકે, એમ ભારત કૃનિક સમાજના અધ્ક્ અજ્ નવર જાખરે એક નનવેદનમાં જણાવ્ું હતું.

ખેરૂતોએ હાિમાં કાચા માિ ્ેટે ઊંચી ડકંમતો ચૂકવવી ્રી રહી છે, ત્ારે નવશ્વસતરે કનૃ િ ્ેદાશોના ભાવમાં આવેિા ઉછાળાનો તેમને િાભ નહીં ્ઈ શકે. ખેરૂતો ત્ા ટ્ેરરો જેમની ્ાસે ઘઉંનો સટોક છે તેમને સરકારના નનણ્ડ્ને કારણે નુકસાન જશે એવી ્ણ તેમણે દિીિ કરી હતી. આવા પ્રકારના નનકાસ અંકૂશોને કારણે જ ખેરૂતો કૃનિ બજાર સુધારા કા્્ડક્મો ્ર નવશ્વાસ મૂકતા ન્ી. અસસ્ર નનકાસ નીનતને કારણે નવશ્વ બજારમાં ભારત તેની નવશ્વસનિ્તા ગુમાવી દે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States