Garavi Gujarat USA

રશશયનો પણ પૂરા અંધશ્રદ્ાળું છેઃ સી્ટી વગાડવાથી આસુરી શશતિઓ જાગૃત થાય છે

-

ઘણાં લોકોના મનમાં એવી ખોટી માન્યતા હો્ય છેકે અંધશ્રદ્ા કે શુકનઅપશુકન અંગેની માન્યતાઓ માત્ર ભારત અને પાકકસતાન જેવા દેશોમાં જ હો્ય છે. પણ એવું નથી. આવી માન્યતાઓ લગભગ તમામ દેશોમાં એક ્યા બીજી રીતે સદીઓથી પ્રચલલત છે.

સામ્યવાદી દેશ રલશ્યામાં પણ આવી કેટલીક માન્યતાઓ પ્રચલલત છે અને રલશ્યનો તે બાબતે ઘણા સજાગ પણ છે.

દાખલા તરીકે રલશ્યામાં ઘરની પરસાળમાં હાથમાં લમલાવવા કે લેવડ દેવડ કરવીએ ખરાબ માનવામાં આવે છે એવી જ રીતે જો માણસ કશુંક ભૂલી ગ્યો હો્ય અને પોતાની ઘરની ડેલીએથી પાછો ફરે તો તેના ઉદ્ેશ્ય પૂરા ક્યાયા વગર પાછો ફરે છે. કારણ કે ડેલી પર રહેલી હેરાન પરેશાન થઇ ગ્યેલી આતમાઓ તેના પર કબજો જમાવી દે એવી શક્યતા રહે છે. તેમ છતાં પણ જો કોઇ કારણસર પાછા ફરવું જ પડે તો દપયાણમાં મોં જોવાથી તેની અશુભ અસરને લનવારી શકા્ય છે.

એવી જ બીજી માન્યતા મીઠાને લગતી છે. મીઠાની આમ તો ભલે સામાન્ય કકંમત હો્ય પરતં તેનું ઢોળાઇ જવું એને રલશ્યનો અપશુકન માને છે. આથી રલશ્યનો મીઠું ઢળે નહી તેની કાળજી રાખે છે. એક જમાનો એવો પણ હતો કે પ્રાચીન અને મધ્ય્યુગમાં મીઠું ખૂબજ મોંઘું હોવાથી તેને મુદ્ા તરીકે પણ માન્યતા મળી હતી. લોકોને વળતર તરીકે ઇનામમાં આપવામાં આવતું આથી જે મીઠાનું મુલ્ય દશાયાવે છે.

રલશ્યન મલહલાઓ આજે પણ દ્ઢતાપૂવક્ક માને છે કોઇ મહેમાન બનીને આવ્યું હો્ય ત્યારે તેમને લવદા્ય ક્યાયા પછી તરત જ સાવરણીથી વાળવું જોઇએ નહી. આની પાછળ એવી માન્યતા છે કે આમ કરવાથી બધી જ ગંદકી મહેમાન સુધી જા્ય છે અને મહેમાન ગંભીર અકસમાતનો ભોગ બને છે. કેટલાક એમ પણ માને છે કે સાવરણી ફેરવવાથી મહેમાનના પગલા ભૂસાઇ જતા હોવાથી આગંતૂક ફરીથી આ ઘરે ક્યારે્ય પાછો નહી આવે.

રલશ્યામાં અગાઉના જમાનામાં એવું માનવામાં આવતું કે સીટી વગાડવાથી પરલોકમાંની આસુરી શકકતઓ બહાર આવે છે. આ અંધ લવશ્ાસના કારણે તેઓ સીટી વગાડતા નથી. સલાવ લોકો સીટી વગાડવાથી આલથયાક નુકસાન થતું હોવાનું માને છે. સીટી અંગેની આ પ્રકારની માન્યતા જાપાન તથા કેટલાક ્યુરોપમા દેશોમાં પણ છે. કેટલાક તો સીટીને ડાકણનું સાધન માને છે.

રલશ્યામાં એવું પણ માનવામાં આવે છે કે ખાલી ડોલ લઇને જતી મલહલાને મળવાથી કામ સફળ થતું નથી. આ માન્યતા એક જમાનામાં રલશ્યન મલહલાઓ બાલટી લઇને પાણી ભરવા માટે કૂવાઓ કે નદીઓમાં જતી ત્યારથી છે. આજે બાલટીઓનું સથાન કચરાની ટોપલીએ લીધું છે. ખાલી બાલટીને લનષફળતાનો સંકેત માનવામાં આવે છે.

કોઇ રલશ્યનને ઘકડ્યાલ, ચપપુ અને રુમાલની ભેટ આપીને ખુશ કરી શકાતો નથી. કારણ કે તેઓ માને છે કે રુમાલની ભેટ આપીએ તો ભેગા આંસુઓ પણ આવે છે. સમ્યનું પ્રલતક ગણાતી ઘકડ્યાલની ભેટને જુદાઇનું પ્રલતક માનવામાં આવે છે. આ ઉપરાંત ચપપુ જેવી ધારદાર વસતુંઓ ખરાબ આતમાનું પ્રલતક હોવાથી તે પણ ભેટમાં આપવાનું તેઓ ટાળે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States