Garavi Gujarat USA

કાશમીરમાં શિન્ુઓની િતયાથી ભારેલા અગ્નિ જેવી ગ્સથશત

-

જમમુ-કાશમીરના બડગામમાં ત્રાસવાદીઓએ સરકારી ઓકફસમાં ઘૂસીને રાહુલ ભટ નામના કાશમીરી પંકડતની હત્યા કરી હતી. આ હત્યાને પગલે કાશમીરી પંકડતોમાં ભારે આક્ોશ ફેલા્યેલો છે. કાશમીર ખીણમાં ફરી એક વખત ત્રાસવાદીઓએ કાશમીરી પંકડતોનું ટાગગેટ કકલલંગ શરૂ ક્યુું હોવાની આશંકાઓના પગલે શુક્વારે જમમુ-કાશમીરમાં લગભગ ૩૫૦ કાશમીરી પંકડતોએ સરકારી નોકરીમાંથી સામુલહક રાજીનામા આપી દીધા હતા. તેમણે કેનદ્શાલસત પ્રદેશમાં અસલામતી અનુભવતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે હજારો કાશમીરી પંકડતોએ લાલચોક ખાતે દેખાવો ક્યાયા હતા. કાશમીરી પંકડતોએ સવારે જમમુ-અખનૂર હાઈવે જામ ક્યયો હતો, ત્યાં પોલીસે તેમના પર લાઠીચાજયા ક્યયો હતો અને આઠ પંકડતોની ધરપકડ કરી હતી.

પાકકસતાન સસથત ત્રાસવાદી જૂથ લશકર-એ-તો્યબાના ત્રાસવાદીઓએ કાશમીરી પંકડત રાહુલ ભટની સરકારી ઓકફસમાં જઈને હત્યા ક્યાયાના બીજા કદવસે કાશમીરી પંકડતોમાં આક્ોશ ફાટી નીકળ્યો છે. તેમણે ખીણ લવસતારમાં અસલામતીની ભાવના વ્યતિ કરતાં ખીણની બહાર સલામત સથળે તેમના સથળાંતર કરાવવાની માગણી કરી હતી. મધ્ય કાશમીરના બડગામમાં સસથત શેખપોરા કેમપમાં કાશમીરી પંકડતોને કામચલાઉ રહેણાંકની સુલવધા અપાઈ છે.

દેખાવકારોએ તત્રં લવરુદ્ સત્રૂ ોચ્ાર કરતાં માગણી કરી હતી કે લફે . ગવનરયા મનોજ લસહં ા અહીં આવીને તમે ને સલામતીની ખાતરી આપ.ે જોકે, મનોજ લસહં ા તે સમ્યે સોપોરમાં હતા. શખે પોરા ઉપરાતં વસે ,ુ કાલઝગજં અને મટ્ટનમાં પણ સરકારી કમચયા ારી કાશમીરી પકં ડતોએ દેખાવો ક્યાયા હતા. વધમુ ાં લનરાલશ્રતો માટે વડાપ્રધાનના પકે ેજ હેઠળ રોજગારી મળે વનારા ૩૫૦થી વધુ કાશમીરી પકં ડતોએ લફે . ગવનરયા મનોજ લસહં ાને સામલૂ હક રાજીનામા મોકલી આપ્યા હતા.

દરલમ્યાન મનોજ લસંહાએ લવિટર પર જણાવ્યું હતું કે, રાહુલ ભટના પકરવારજનોની મુલાકાત લીધી હતી. સરકાર દુઃખના આ સમ્યમાં તેમની સાથે છે. ત્રાસવાદીઓ અને તેમના સમથયાકોને તેમના ગુના માટે મોટી કકંમત ચૂકવવી પડશે. બીજીબાજુ રાહુલ ભટની અંલતમ ્યાત્રામાં પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રલવનદર રૈના અને જમમુ-કાશમીરના ભૂતપૂવયા ના્યબ મુખ્ય પ્રધાન કલવનદ્ ગુપ્ાનો કાશમીરી પંકડતોએ ભારે લવરોધ ક્યયો હતો.

Newspapers in English

Newspapers from United States