Garavi Gujarat USA

ચીનમાં કોરોનાની સુનામી? જુલાઈ સુધીમાં 16 લાખ મોતની આશંકા

-

ચીનમાં કોરોનાની 'સુનામી' ફેલાવાની આશંકા વધી ગઈ છે. ફુડાન ્યુલનવલસયાટીના અભ્યાસના અનુમાન મુજબ લન્યંત્રણોનું કડકાઈથી પાલન નહીં રખા્ય તો, જુલાઈ માસમાં ચીનમાં ૧૬ લાખથી વધુના મોત થવાની આશંકા છે.

ફુડાન ્યુલનવલસયાટીએ આ લનવેદન એવા સમ્યે ક્યુું છે કે જ્યારે લવશ્ આરોગ્ય સંસથાએ પણ ચીનને ચેતવણી આપી છે કે તેણે ''ઝીરો-કોલવડ'' નીલત પડતી મુકીને ચેપનો ફેલાવો રોકવા માટે કોઈ અન્ય માગયા શોધી કાઢવો પડશે.

ચીનના વુહાનમાંથી જ આ મહારોગનો પ્રારંભ થ્યો હતો અને તે કડસેમબર ૨૦૧૯ થી શરૂ થ્યો હતો. ૨૦૨૦ સુધીમાં તો તે દુલન્યાભરમાં ફેલાઈ ગ્યો હતો. ત્યારે ચીને દાવો ક્યયો હતો કે, તેણે તે રોગ ઉપર કાબુ મેળવી લીધો છે.

તેવામાં ૨૦૨૧ માં કોરોના-૧૯ નો 'ડેલટા' વેકર્યનટ આવ્યો. ત્યારે ચીને દાવો ક્યયો હતો કે તેણે ૧૪ કદવસમાં જ તેની ઉપર કાબુ મેળવી લીધો છે. પરંતુ હવે ઑમીક્ોન વેકર્યનટે તેની હાલત ખરાબ કરી નાખી છે. 'ડેલટા'ના પ્રમાણમાં ઑમીક્ોનથી ચેપ અનેકગણો ઝડપથી ફેલા્ય છે. આથી તેની ઉપર કાબુ મેળવવામાં ચીનના આરોગ્ય-અલધકારીઓને પરસેવો છૂટી જા્ય છે.

સૌથી ખરાબ સસથલત શાંઘાઈની છે. ત્યાં ૬ સપ્ાહનું 'લોક-ડાઉન' જાહેર કરા્યું છે.

ચીનમાં ૨૪ કરોડથી વધુ લોકોને લોકડાઉનમાં રહેવું પડ્યું છે, તો બીજા ૪૦ કરોડ લોકો તેવા છે કે, જેમને એક ્યા બીજા પ્રકારના લન્યંત્રણો હેઠળ રહેવું પડે તેમ છે.

ઑમીક્ોનની તબાહીએ ફુડાન ્યુલનવલસયાટીની લચંતા વધારી લીધી છે. તેને ભીલત છે ક,ે ધ્યાન નહીં રખા્ય તો જુલાઈ સુધીમાં દેશમાં ૧૬ લાખથી પણ વધુ મોત થવાની શક્યતા છે. પકરણામે અંલતમસંસકાર માટે (કબર માટે) પણ જગ્યા ઓછી પડશે.

આ પકરસસથલત લનવારવા વેસકસનેશનની ઝડપ વધારવી જ રહી. ૬૦ વષયાથી વધુ વ્યના લોકો જેઓને રસી મુકાઈ નથી તેમના મૃત્યુનો ભ્ય વધુ છે. ચીનમાં ૬૦ વષયાથી વધુ વ્યના ૫ કરોડ લોકોએ 'રસી' લીધી નથી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States