Garavi Gujarat USA

બ્રિસ્ટટીનટી હરાજીમાં કેરે્ટનો 1 સૌથટી મો્ટો વહાઇ્ટ ડાયમંડ વેચાયો

-

જીનેવા ખાતે તા. 11 મે’ના રોજ ક્રિસ્ટીઝ મેગ્નિફિસન્ જ્ેલસનટી હરાજીમાં સૌથટી મો્ો 228.31 કેરે્નું વજન ધરાવતો વહાઇ્ ડાયમંડ ‘ધ રોક ડાયમંડ’ $21,894,082માં વેચાયો હતો. આ હરાજીમાં ભવય જ્ેલરટી વેચાણ દ્ારા કુલ $69,668,694 ઉપજયા હતા. રેડ રિોસ ડાયમંડના $14,320,624 ઉપજયા હતા. આ હરાજી દ્ારા મળેલા નિામાંથટી નોંધપાત્ર ક્હસસો રેડ રિોસનટી આંતરરાષ્ટટીય સક્મક્તને આપવામાં આવશે.

આ હરાજીમાં ભાગ લેવા 4 ખંડોના 20 દેશોના લોકોએ નોંધણટી કરાવટી હતટી અને વૈક્વિક ભાગટીદારટી જોવા મળટી હતટી. કલેક્સ્સનટી આગામટી પેઢટી વેચાણમાં સક્રિય રહટી હતટી, જેમાં ક્મલેનટીયલ કલેક્સ્સ વેચાણ મા્ે નવા નોંધણટી કરનારાઓમાં 50% લોકો સામેલ હતા.

ક્રિસ્ટીઝ જ્ેલરટીના ઈન્રનેશનલ હેડ રાહુલ કડફકયાએ જણાવયું હતું કે “ક્રિસ્ટીઝ મા્ે એક મહતવપૂણ્સ સપ્ાહ દરક્મયાન એનડટી વોરહોલના શો્ સેજ બલુ મેફરલટીને 20મટી સદટીના કલાના કામ મા્ે રેકોડ્સ ફકંમત સે્ કરટી હતટી.

હરાજીમાં અતયાર સુધટીના સૌથટી મો્ા અને 228.31 કેરે્નું વજન ધરાવતા, ધ રોક વહાઇ્ ડાયમંડે લગભગ $22 ક્મક્લયન હાંસલ કયા્સ હતા. હરાજીના અંક્તમ લો્માં 200 કેરે્થટી વધુનો બટીજો હટીરો રેડ રિોસ ડાયમંડ રજૂ કરાયો હતો.

1918માં ક્રિસ્ટીઝ દ્ારા પ્રથમ વખત વેચવામાં આવેલ સુપ્રક્સદ્ધ ડાયમંડ રેડ રિોસ અપટીલના ભાગ રૂપે 11 ક્મક્ન્નટી સપધા્સતમક ક્બફડંગ પછટી $14,320,624માં વેચાયો હતો. JAR જ્ેલસનટી પસંદગટી સક્હત સમગ્ર વેચાણ દરક્મયાન મજબૂત ફકંમતો જોવા મળટી હતટી. અમે હવે એન ગેટ્ટીનટી એસ્ે્માંથટી મળેલા JARના 103 કેરે્ના ડટી કલર ફલોલેસ લાઇ્ ઑિ આક્રિકા ડાયમંડ અને JAR જ્ેલસના બાર જ્ેલસનટી અમારા નયૂ યોક્ક મેગ્નિફિસન્ જ્ેલસના વેચાણનટી રાહ જોઈ રહ્ા છટીએ. લગભગ અડધટી સદટીથટી, અમારા પફરવારને રેડ રિોસ ડાયમંડનટી સુરક્ા કરવાનો ક્વશેષાક્ધકાર મળયો છે.’’

રેડ રિોસ ડાયમંડના કનસાઇનરે ઉમયે હતું કે, ‘’અમે રેડ રિોસનટી ઇન્રનેશનલ કક્મ્ટીના સવયંસેવકોના અથાક પ્રયાસોને સવટીકારટીએ છટીએ, જેનું નામ ધરાવનાર મહાન સંસથાને આવકનો નોંધપાત્ર ક્હસસો દાનમાં આપવામાં આવશે.’’

આ હરાજીમાં િસ્નટે બગ્સ ્ટીયારા $2,417,528માં વેચાયો હતો. આ મોતટી અને હટીરાનો મુગ્ હેબસબગ્સ સામ્ાજયના HSH િસ્્સનબગ્સનટી રાજકુમારટી, સકોનબોન્સ બુશેઇમ (1867-1948)નટી માક્લકીનો હતો.

JAR દ્ારા રજૂ કરાયલે ા સિાલરે ાઇ્ અને ડાયમડં નટી 'હાડ-્સ બોઇલડ એગ' ઇયફરંગસના $330,810 ઉપજયા હતા. નયૂ યોક્ક મટ્ે ોપોક્લ્ન મયક્ુ ઝયમ ઑિ આ્્સ ખાતે ક્મસ્ર રોસને થલના વક્ક તરટીકે 2013માં ઇયફરંગસ પ્રદશશીત કરાયા હતા.

ક્રિસ્ટીઝના ક્જનટીવા જ્ેલસનટી ઓનલાઈન લકઝરટી હરાજી ચાલુ જ રહે છે જેમાં કાફ્્સયર જ્ેલસના ખાનગટી કલેકશનનો સમાવેશ થાય છે, જે 18 મે સુધટી ક્બફડંગ મા્ે ખુલું રહેશે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States