Garavi Gujarat USA

અભિનેત્રી રકુલપ્રીત ભસંહનરી સુંદરતા અને સ્વાસ્્થય માટેનરી રટપસ

-

નહ્દી ર્ફલમોની લોકનપ્રય અનભનેત્ી િકુલનપ્રત નસંહ સાઉથની ર્ફલમોમાં પણ એટલી ર લોકનપ્રય છે. િકુલ તેની સૌ્ય સુંદિતા માટે જાણીતી છે. ર્ફલમરગતની 31 વષ્જની આ અનભનેત્ીએ સાઉથની ર્ફલમોમાં પણ પોતાનો પાવિ બતાવયો છે. તેની સુંદિતા ઘણા લોકોને આકષષે છે. સોનશયલ મીરડયા પિ તેની સુંદિતા ઘણા લોકોને આકષષે છે. સોનશયલ મીરડયા પિ તેની તસવીિો જોયા બાદ ચાહકો તેની ગણતિી બોનલવુડની કયૂટ અનભનેત્ીઓમાં કિે છે. જોકે, રિયલ લાઇ્ફમાં તે હોટ અને બોલડ છે. અનભનેત્ીના કહેવા પ્રમાણે, તે પોતાની સુંદિતા જાળવી િાખવા માટે ઘણી મહેનત કિે છે. તે પોતાની તવચાને અંદિથી સવસથ િાખવાનો પ્રયાસ કિે છે, કાિણ કે તેના કાિણે તવચા બહાિથી ચમકે છે. િકુલ રે િીતે ર્ફટનેસ માટે વક્કઆઉટ રૂરટન નથી ભૂલતી, એ ર િીતે નસકન માટે નસકન કેિ રૂરટન ભૂલતી નથી. અનભનેત્ીના રણાવયા અનુસાિ, બજાિમાં નવનવધ પ્રકાિના ઉતપાદનો છે, રે તવચાને ચમકદાિ બનાવવાનો દાવો કિે છે પિંતુ તે આ બધા પિ નવશ્ાસ નથી કિતી. તે હરુ પણ તવચાને ચમકદાિ બનાવવાનો દાવો કિે છે પિંતુ તે આ બધા પિ નવશ્ાસ નથી કિતી. તે હરુ પણ તવચાને ચમકદાિ બનાવવા માટે રૂના ઉપાયો અથવા કુદિતી ઘટકોનો ઉપયોગ કિવાનું પસંદ કિે છે, આ સાથે તે તેના આહાિને તે ર િીતે િાખવાનો પ્રયાસ કિે છે. તે ન ા મ તે નબનઆિોગયપ્રદ વસતઓુ ની અસિ તવચા પિ ઝડપથી જોવા મળે છે.

હોમમેઇડ ્ફેસ માસકકઃ િકુલના રણાવયા અનુસાિ, તેની તવચા સંભાળની રદનચયા્જમાં ઘિેલું ઉપચાિ પણ સામેલ છે, રે તેની રૂની આદતોમાંથી એક છે, તેની માતાએ તેને રણાવી હતી, રે લાંબા સમયથ આ હોમમેઇડ ્ફેસ માસક લગાવી િહી છે, રે ટેનનંગ દૂિ કિવાની સાથે તૈલી તવચા માટે ખૂબ ર ્ફાયદાકાિક છે. ્ફેસ માસક બનાવવા માટે તે એક બાઉલમાં ચણાનો લોટ, હળદિ, દહીં અને લીંબુનો િસ નમકસ કિે છે. બાદમાં આ નમશ્રણને ચહેિા પિ લગાવે છે. 15થી 20 નમનનટ પછી તે હટાવી લે છે. રે નસકનને હેલધી િાખે છે.

નક્ન, ટોન, મોઇશ્ચિાઇઝિકઃ અ્ય અનભનેત્ીઓની રેમ કુલ પણ ત્ણ બાબતોનું ખાસ ધયાન િાખે છે. નક્ન, ટોન અને મોઇશ્ચિાઇઝિ.. આ ત્ણ વસતુઓ તે દિિોર કિે છે. વક્કઆઉટ અથવા સૂતા પહેલાં, તમાિી તવચાને સા્ફ, ટોન અને મોઇશ્ચિાઇઝિ કિવાનું ભૂલશો નહીં. તે તેની બેનઝક સંભાળ રદનચયા્જનો એક ભાગ છે. આ માટે તે બેનઝક નસકન સંભાળ રદનચયા્જનો એક ભાગ છે. આ માટે તે કેટલાક એવા ઉતપાદનોનો ઉપયોગ કિે છે, રે તેની તવચાના પ્રચાિ અનુસાિ હોય છે.

ચહેિા પિ ડાઘ અને વૃદ્ધતેવની સમસયાને દૂિ કિવા કેળામાંથી બનેલા ્ફેસ માસકને લગાવે છેકઃ િકુલ ચહેિાને ડાઘ િનહત િાખવા અને વૃદ્ધતેવની સમસયાને દૂિ કિવા માટે કેળામાંથી બનેલો ્ફેસ માસક લગાવે છે. નશયાળામાં જયાિે તવચા શુષક થઇ જાય છે તયાિે અનેક પ્રકાિની સમસયાઓ શરૂ થાય છે, આવી નસથનતમાં આ ્ફેસ માસક તેની તવચને પોષણ આપે છે તેને ચુસત િાખે છે. ્ફેસ માસક બનાવવા માટે કે એક હાઉલમાં કેળાને મેશ કિે છે અને તેમાં મધ અને લીંબુનો િસ નમકસ કિે છે. ્ફેસ માસક તૈયાિ થયા પછી ચહેિા પિ લગાવે છે. સૂકાયા પછી તે તેના ચહેિને સામા્ય પાણીથી ધોઇ લે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States