Garavi Gujarat USA

મેકઅપ વિના પણ સુંદર દેખાઇ શકાય છે

-

થોડાં વખત પહેલાં સધુ ી ર્ફલમ કલાકાિો, મોડલે ો તમે ર ્ફેશનસભાન સત્ી-પરૂુ ષો મકે અપ કયા્જ નવના ઘિની બહાિ નીકળતા ન હતા. હવે સમય બદલાઈ ગયો છે. નસનરે ગતના સને લનરિટીઝ પોતે પણ પોતાના રૂપિે ી પડદાના લકુ અને પાટટી લકુ ઉપિાતં સાવ મકે અપ વગિના અને ઘિના

ડ્ને સગં માં પણ સોનશયલ મીરડયા પિ દેખાવા લાગયા છે. કોઈ જાતના મકે અપ વગિ પણ સદું િ દેખાતાં હીિોનહિોઈનને સવાલ પછુ ાય છે કે તમે આ સદું િતા શી િીતે મળે વો છો?

એક જાણીતી અનભનેત્ીએ એની નસક્રેટ રટપસ આપતાં રણાવયું કે એની તવચા સદાય સૂકી િહેતી હતી. એ માટે તે સાિી જાતની મોઈૃિાઈનઝંગ ક્રીમ િોરેિોર વાપિતી િહે છે. બહાિ કયાંય રવાનું હોય તો પોતાના શિીિની ખુલ્ી િહેતી ચામડી ઉપિ ઓમેગા ઓઈલ લગાવીને ર નીકળે છે. રેથી ચામડી કોિી ન પડી જાય. રેમની તવચા ઓઈલી હોય તેમણે સાિી જાતનાં ્ફેસરટશયૂ અને ્ફેસપેક સાથે ર િાખવા જોઈએ.

આ નહિોઈનનું કહેવું છે કે આંખની ઉપિના અને નીચેના ભાગે આઈ ક્રીમ રરૂિ લગાવવી જોઈએ. એ પોતે કઈ આઈ ક્રીમ વાપિે છે એનું નામ આપવાની ના પાડતા નહિોઇને રણાવયું કે કોઈ પણ સાિી આઈ ક્રીમ વાપિવી જોઈએ. તેનાથી આંખો સુંદિ દેખાય છે અને માિો કોન્્ફડ્સ વધે છે. ચામડીને સદાબહાિ િાખવા માટેનું િહસય ખોલતાં તેણે નામ સાથે કહ્ં કે બાયો પેપટાઈડ નસિમ લગાવવાથી ૫૦ વષ્જની ઉંમિે પણ માિી ચામડી પિ કિચલીનું નામનનશાન નથી.

તે ચામડી પિ લગાવાતાં આ સૌંદય્જ પ્રસાધનો રદવસમાં બે વખત સા્ફ કિી લે છે. એ માટે તે હબ્જલ ક્ી્ઝિ વાપિે છે. નહિોઈન કહે છે કે આ ક્ી્ઝિ મેકઅપના પદાથ્જનો નાનકડો કણ પણ ચામડી પિ િહેવા દેતું નથી. આ ક્ી્ઝિ તેણે ઈ્સટાગ્ામ પિ સચ્જ કિીને શોધયું હતું.

આખા શિીિની ચામડી પિ કોકોનટ આફટિ બાથ મોઈૃિાઈઝિ લગાવીને ર સૂએ છે. આ કોપિેલ આધારિત પ્રોડકટ છે. તમે તેનો સવદેશી નવકલપ પણ અપનાવી શકો છો. એ નહિોઈનનું કહેવું છે કે તે રદવસો સુધી કોઈ જાતનું પિફયૂમ કે અત્તિ વાપિતી નહોતી. તેથી એના શિીિમાંથી નારિયેળની ધીમીધીમી મહેક આવયા કિતી હતી. દિિોર િાત્ે આ ઓઈલ લગાવવાથી ચામડી પિ કયાંય સૂકાપણું કનડતું નહોતું હોઠ પિ ક્રેક થવાની સમસયા પણ નડતી નહોતી.

આ નહિોઈને રણાવયું કે તેને તેના હેિસટાઈનલસટે એક સૂચન કયુું હતું તે મુરબ તે આખા મનહનામાં માત્ ચાિેક વખત ર વાળ શ્ે પૂથી ધોતી હતી. એ નસવાયના રદવસોમાં વાળ પાણીમાં ડુબાડી િાખતી, પછી કન્ડશનિ કિતી હતી. ્ફિી પાણીથી વાળ ધોઈ લેતી અને હળવાશથી કોિા કિી લેતી હતી. એના કાિણે વાળ િોરેિોર અદ્ભુત દેખાતા હતા.

મનહને બે વખત વાળમાં તેલ નાખતી અને એ પછી વાળ ધૂએ તયાિે ડીપ કન્ડશનનંગ કિી લેતી હતી. આમ કિવાથી વાળ સુંવાળા િહેતા, રિાય ઓઈલી નહોતા બનતા અને માિા વાળનો કુદિતી વળાંક પણ સતત રળવાઈ િહેતો. રેને પોતાના દેખાવનું સૌથી વધાિે મહત્વ હોય એવી નહિોઈન જો આ િીતે પોતાની ચામડી અને વાળનું રતન કિતી હોય તો તમે પણ કિી શકો. શિત માત્ એટલી કે તમાિી ચામડી પણ ડ્ાય એટલે કે કોિી િહેતી હોય.

 ?? ??

Newspapers in English

Newspapers from United States