Garavi Gujarat USA

પોઇચાનું વનલકંઠધાર

- મો. 98243 10679

નર્મદા જિલ્ારાં રાિપીપળા નજીક પોઇચા ગાર આવેલું છે. જ્ાં કુદરતી વાતાવરણરાં સવાજરનારા્ણ સંપ્રદા્નું ભવ્ રંદદર જનલકંઠધાર નારે જાણીતું બન્ું છે.

આ રંદદરની એક તરફ પુણ્સજલલા રા નર્મદા વહે છે, તો બીજી તરફ ડુંગરની ટેકરીઓ આવેલી છે. આ રંદદર 2013રાં બનાવા્ું છે.

અવા્મચીન શૈલીરાં ગણી શકા્ એવા આ રંદદરનું જશલપ સ્ાપત્ બેનરૂન છે. લાલ પથ્રરાં્ી રાિસ્ાનના કલાકારોએ લાંબા સર્ની િહેરત બાદ આ રંદદર તૈ્ાર ક્ુું છે.

ભગવાન સવાજરનારા્ણ િે અવતારી રહાપુરુષોરાં રહાદેવ જશવનો અવતાર રના્ છે. તેરણે બ્ાહ્મણ કૂળરાં િનર લીધા બાદ વનજવચરણરાં નીકળી િતાં જહરાલ્ની ગુફાઓરાં િઇ સાધના કરી જસજધિઓ પ્રાપ્ત કરી હતી અને ત્ારે તેરનું નાર જનલકંઠવણણી ધારણ ક્ુું હતું. ત્ાર બાદ ગુિરાતરાં આવી સૌરાષ્ટ્રરાં તેરનો રોટો ફાળો રહેલો છે.

પૃથવી પર જ્ારે અધર્મ - અનીજત કે દૂષણો વ્ાપે ત્ારે દેવાના અંશ સવરૂપ રાનવ અવતાર ધારણ કરી રહાપુરુષો ધરતી પર આવી ધર્મનીજતની પુનઃ સ્ાપના કરે છે. દેવો િે અિનરા અને જનરાકાર છે. જ્ારે ભગવાન એ રાનવ

દેહે િનર લઇ કરમો્ી પૂિની્ સ્ાન પ્રાપ્ત કરે છે. તેરની જસજધિઓ અને તપના બળે ચરતકારો કરી શકે છે. એ િેને આપણે ચરતકાર કરહીએ છીએ એ તેરની જસજધિના બળનું એક પદરણાર હો્ છે. અને એ રીતે એ પૂિની્ સ્ાન પ્રાપ્ત કરે છે. આ એક શાસત્ો રુિબની સારાન્ સરિ છે.

ભગવાન સવાજરનારા્ણના બાળ સવરૂપ જનલકંઠવણણીની રૂજત્મ અહીં પ્રસ્ાજપત કરી આ સ્ાનને જનલકંઠધાર નાર અપા્ું છે. આ ઉપરાંત શ્ી ઘનશ્ાર રહારાિ પણ સ્ાજપત છે. 105 એકર િરીનરાં ફેલા્ેલા આ ધર્મ સંકુલરાં રુખ્ બેરિલી રંદદર સા્ે અન્ દેવદેવીઓ અને ભગવાનની રૂજત્મઓ પણ છે.

રદં દર સનરખુ રદે ાનરાં જવશાળ ફુવારો છે િરે ાં વચ્ે રહાદેવનું જશવજલગં સ્ાજપત કરા્લે છ.ે જ્ારે આિબુ ાિનુ ી દેરીઓરાં િગદગરુુ શકં રાચા્,્મ વષૈ ણવ સપ્રં દા્ના શ્ી વલ્ભાચા્જી્મ , ઉપરાતં ગણશે જી અને હનરુ ાનજીનાં રદં દરો પણ છે. એર અહીં સવવે સપ્રં દા્નો સરનવ્ કરા્ો છે. આર્ે ધરન્મ ો અ્્મ િ સરનવ્, સરનતા અને રાનવતા ્ા્ છે. અહીં જશક્ાપત્ીના દશન્મ પણ ્ા્ છે. આ જશક્ાપત્ી િે દરેક ધરન્મ ા શાસત્ોનો સાર આપતો રહાગ્્ં છે. એ સવાજરનારા્ણ ભગવાને લખલે છે. િે જીવન રાગદ્મ શક્મ ગણા્ છે. રદં દરના પ્રવશે દ્ારને ઘનશ્ાર દ્ાર નાર અપા્ું છે. હા્ીઓની જવશાળ જોડી્ી બનતું આ પ્રવશે દ્ાર અદદ્તી્ છે. પ્રવશે દ્ાર અદદ્તી્ છે. પ્રવશે દ્ાર 151 ફૂટ ઉંચું છે. જ્ા ઘનશ્ાર રહારાિની જવશાળ રજૂ ત્મ છે.

આ ધર્મસંકુલ રાત્ િ ન્ી, આ એક આધ્ાતર ધાર પણ છે. ઉપરાંત ગૌધારરાં ગા્ોની સેવા કરા્ છે. વળી અહીં સુંદર પ્રદશ્મનની વ્વસ્ા કરાઇ છે. જ્ાં સવાજરનારા્ણના જીવનકાળના પ્રસંગોનું તાદ્દશ્ જચત્ણ, દૃશ્-શ્ાવ્ રાધ્ર્ી રિૂ ્ા્ છે. િેને જા્નટીક સહજાનંદ ્ુજનવસ્મ રેગ્નિદફશ્નટ કલચરલ એક્ીબીશન નાર અપા્ું છે. ગુિરાતરાં અક્રધાર ગાંધીનગર પછી બીિું એવું આ સ્ળ છે. જ્ાં આવું રોટું

પ્રદશ્મન રચા્ું હો્ જોકે, આ રંદદર ગુિરાતના સૌ્ી રોટા રંદદરોરાં પણ ગણા્ છે.

અહીં નૌકાજવહાર - સવીરીંગપુલ, ઓદડ્ો જવઝ્ુઅલ થ્ી-ડીશો, એનજો્ પાક્ક, જથ્જલંગ રાઇડ્ એર બાળકો રાટે આકષ્મણ છે. અહીં રાજત્નો નજારો અનોખો હો્ છે. રાત્ે લાઇદટંગ્ી અદભુત દૃશ્ો રચા્ છે, ત્ા રોિ સાંિે ભગવાન ઘનશ્ાર રહારાિની સવારી હા્ી - ઘોડા - બગી જવગેરે સા્ે રશાલચી અને બેનડવાજા સજહત નીકળે છે. િે રંદદર સંકુલરાં ફરે છે. એ ઉપરાંત રાજત્ની રહાઈરતીરાં અનેકજવધ પ્રકારે આરતી કરા્ છે. સા્ે નૃત્ આપતી પ્રસતુત કરી ભગવાનને રાજી કરા્ છે. આ જોવું પણ એક લહાવો રના્ છે.

અહીં ફુટકોટ્મ, પ્રસાદની વ્વસ્ા, રહેવાની ઉત્તર સગવડ ત્ા ધ્ાનભજતિ રાટેનું સુંદર સ્ળ છે. રંદદરના ભોં્રારાં 108 ગૌરુખનાં દશ્મન ્ા્ છે. જ્ાં પાણીરાં ફરીને દશ્મન કરી શકા્ છે. રંદદરનો અંદરનો ભાગ હવેલી ગણા્ છે. જ્ાં સુવણ્મ રંગ્ી અદભુત આભા સજા્મઇ છે. વડોદરા્ી 60 દકલોરીટર દૂર આવેલા આ સ્ળ્ી રાિપીપળા્ી 40 દક.રી. દૂર આવેલા આ સ્ળ્ી સટેચ્ુ ઓફ ્ુજનટી નજીકરાં હોઇ િઇ શકા્ છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States