Garavi Gujarat USA

કમાં સુખ હરિ કે ચિણરેં કમાં સંિન કે રમાંહી

-

વચનામૃતમાં મહારાજ કહે કે, પશુ કરતા મનષુ ્ને અક્ધક સખુ છે. પશુ હો્ તો તને ખડે તૂ કે માિસ ઘાસચારો નાખે તો ખા્, નહીંતર ક્બચારં ભખૂ મરે અને માિસને ભખૂ લાગે તો પોતે જમી લ.ે એટલે પશનુ ા કરતા માિસનંુ સખુ અક્ધક છે. માિસને તો કેટલા્ પ્રકારની પ્રવૃક્ત્ત કરવી પડ.ે ખડે તૂ હો્ તો તિે ખતે ી કરવી પડ,ે વપે ારી હો્ તને વપે ાર કરવો પડ,ે કમચથા ારીઓને નોકરી કરવી પડ,ે એના કરતા ઇનદ્રનું સખુ વધારે છે. ઇનદ્ર જો સકં લપ કરે તો એને મનોવાચં ક્ં છત સખુ મળી જા્, પિ ઇનદ્રને એ સખુ ક્ાં સધુ ી છે? કે જ્ાં સધુ ી એનું પણુ ્ હો્ ત્ાં સધુ ી. એનું પણુ ્ રઇ રહે એટલે વળી પાછો હેઠે પડ.ે એટેલે ઇનદ્રનું સખુ કા્મી છે નહીં.

“સરુ લોક, નર લોક, નાગલોક તીનોં મેં સખુ નાહી,

કાં સખુ હરર કે ચરિમેં કાં સતં ન કે માહં ી.”

સરુ લોક એટલે ઇનદ્રલોક, નરલોક એટલે આ મૃત્લુ ોક. અહીં કોઇ પ્રધાન રા્, વડાપ્રધાન રા્, શઠે રા્, સાહેબ રા્, ઘિા પ્રકારના સખુ ભોગવે પિ ક્ાં સધુ ી? જ્ાં સધુ ી પણુ ્ હો્ ત્ાં સધુ ી. પણુ ્ રઇ રહે એટલે વળી પાછા હેઠે પડ.ે એટલે આ લોકમાં પિ સાચું સખુ છે નહીં. પાતાળમાં મોટા મક્િધર સાપ રહે છે. ત્ાં ચનદ્ર, સ્ૂ ,થા અસગ્નના પ્રકાશની જરર નરી. એ મક્િના પ્રકાશે પ્રકાશમાન છે. છતાં પિ એ કા્મ સખુ છે નહીં. તો સખુ ક્ાં છે? કાં સખુ હરરકે ચરિમ,ે કાં સતં ન કે માહં ી.

એટલા માટે સારંગપરુ ના બીજા વચનામૃતમાં મહારાજે લખ્ું કે, ભગવાનની મક્ૂતમથા ાં એટલો બધો આનદં છે, એટલંુ બધું સખુ છે. તો આપિે ભગવાનના પ્રમે કરીને દશનથા કરીએ. તો એમાં શું લખ્ું કે ગદગદ કંઠ અને રોમાક્ં ચત ગાત્ર વડે આપિે ભગવાનના દશનથા કરવા. ગદગદ કંઠ એટલે હે મહારાજ! હે દ્ાળ!ુ હે કૃપાનાર! એમ આપિે પ્રારનથા ા કરીએ તો આપિું હ્ૈ ભરાઇ જા્. રોમાક્ં ચત ગાત્ર એટલે આપિા શરીરમાં સાડા ત્રિ કરોડ રંવાડા છે. તો એ રંવાડે રંવાડે આનદં રઇ જા્. પ્રમે ાનદં સવામી હતા, તે પ્રમે ની જ મક્ૂ ત.થા તે ભગવાનના રકતનથા ગાતા જા્, ડોલતા જા્ ને ભગવાનની મક્ૂતથા સામું જોતા જા્ તો એમાં કહેવાનો હેતુ એટલો જ કે, આવા જે ભગવાનના ભતિ હો્, સાચે ભાવે ભગવાનની ભક્તિ કરે, તો તને એવો આનદં આવ.ે તો મનષુ ્ના કતા દેવતા, એના કરતા બ્રહ્ા, વૈંકુંઠ, ગોલોક, શ્તે રદ્પ આરદ ભગવાનના ધામોમાં સખુ છે તને ા કરતા ભગવાનના અક્ષરધામનું સખુ અક્ત અક્ધક છે. તો આપિે પિ એ સખુ નો લોભ રાખવો કે મારે આ ને આ જનમે આતમા ને પરમાતમાનું જ્ાન દૃઢ કરી અને દેહને અતં ભગવાનના ધામમાં પગુ ી જવું છે. દૃઢતા જોઇને મદદ કરે મરુ ારી. આપિી સાચી ભાવના હો્ કે, મારે આ ને આ જનમે જે કાઇં કસર કે ખામી હો્, તો એ ટાળી નાખવી છે. તો એ ભાવના રાખીને આપિે સાચે ભાવે મડં ીએ, તો એ ટાળી નાખવી છે. તો આપિા ભળે ા ભગવાન ભળે અને આપિી જે કાઇં ખામી હો્, તે ટળાવીને પોતાની રદવ્ મક્ૂ તનથા સખુ આપ.ે તો આપિે દરેકે આળસ, પ્રમાદ, મોહનો ત્ાગ કરી અને રદન રદન પ્રત્ે ભગવાનની મક્ૂ તમથા ાં હેત રા્ અને આને આ દેહે કરીને છેલ્ો જનમ રઇ જા્, તો જ આપિો

મનષુ ્ જનમનો ફેરો સારકથા ર્ો કહેવા્. નહીંતર તો સવામીએ લખ્ું કે, કરોડો કામ ક્ા,થા કરોડો રક્પ્ા કમાિા, સાહેબ કહેવાિા, શઠે કહેવાિા, પિ મોક્ષ સબં ધં ી કામ નરી ક્ુંુ તો એ કાઇં કામ કહ્ં કહેવા્ નહીં. માટે આપિે દરેકે આળસ – પ્રમાદનો ત્ાગ કરીને ભગવાનમાં પ્રમે કરવો.

હે ભાઇ! આળસ અને અજ્ાનમાં તો તારં કામ બગાડ.ું દેવાનદં સવામી કહે કે, આ મનષુ ્નો દેહ લાખ રક્પ્ા ખચતથા ા પિ ન મળે. પિ આપિને સવાક્મનારા્િ ભગવાને આવો આ રકંમતી મનષુ ્નો દેહ આપ્ો છે. શા માટે આપ્ો છ? ભગવાનની ભક્તિ ભજન, સતસગં કરી અને આપિા જીવાતમાનું કલ્ાિ રઇ જા્ તો આપિો મનષુ ્ જનમનો ફેરો સફળ રઇ જા્. તો આપિે દરેકે કાળજી રાખીને ભગવાનની મક્ૂ તમથા ાં હેત કરવ.ું

આજે સવાક્મનારા્િ ભગવાને આપિા ઉપર દ્ા કરી છે. સવાક્મનારા્િ ભગવાને આપિને આવો રદવ્ સતસગં નો ્ોગ આપ્ો છે. સવાક્મનારા્િ ભગવાને ક્શક્ષાપત્રી, વચનામૃત આરદક ગ્રરં ોમાં સતસગં નો ઘિો મક્હમા કહ્ો છે.

સતસગં નો મક્હમા મોટો, જીભે કહ્ો ન જા્. એટલે આપિને રદવ્ સતસગં નો ્ોગ આપ્ો તો સાચે ભાવે આપિે સતસગં કરીને રદન રદન પ્રત્ે ભગવાનની મક્ૂ તમથા ાં હેત વધારવ.ું સવબાક્વકપિે આ તો એક વાત છે કે, જે સારી વસતમુ ાં હેત રા્ તો એનારી ઉતરતી વસતમુ ાં હેત ટળી જા્. સવાક્મનારા્િ ભગવાને પચં ાળાના પહેલા વચનામૃતમાં લખ્ું કે, પશનુ ા સખુ કરતા મનષુ ્નું સખુ અક્ધક છે. એના કરતા દેવતા, ઇનદ્ર, બ્રહ્ા, વૈંકુંઠ, ગોલોક, શ્તે રદ્પ

આરદકમાં વધુ સખુ છે, પિ સૌ કરતા અક્ષરધામમાં અક્ધક સખુ છે. વળી કોડીનું દૃષાતં આપ્.ું પહેલા કોડી રતી. કોડી કરતા પસૈ ામાં વધુ માલ છે ને પસૈ ા કરતા રક્પ્ામાં વધુ માલ છે. એમ કરતા કરતા સોનામહોર અને છેલ્ે ક્ચતં ામિી એમ ઉત્તરોત્તર જમે સારી વસતુ મળતી જા્, તમે એનારી ઉતરતી વસતમુ ાં હેત ટળતું જા્. તમે આ ભગવાન પરુુ ષોત્તમ નારા્િ એ સૌના ક્ન્તં ા અને સવવે સખુ ના ક્નક્ધ છે. તો એ ભગવાનની મક્ૂ તમથા ાં હેત રઇ જા્ એવું કરવ.ું ભતિ ક્ચતં ામિીમાં સવામીએ લખ્ું કે, ભગવાનની મક્ૂ તમથા ાં એવું સખુ છે કે,

ભગવાનની મક્ૂ તમથા ાં જો લોભાઇ જા્, તો આ જગતના સખુ માં એને ક્ા્ં પ્રમે રા્ નહીં. “સસં ારના સખુ એવા, ઝાઝં વાના જળ જવે ા” સસં ારના સખુ કેવા છે? ઝાઝં વાના જળ જવે ા. ઝાઝં વાના જળ એટલે રિ, સમદ્રુ જવે ી જમીન હો્ તો એમાં એ જળ દેખા્. પિ ત્ાં એ જળ હો્ નહીં.

પચાસ વષથા પહેલાનં ી વાત છે. અમે એક વાર ્ાત્રા કરવા નીકળ્ા હતા ત્ારે અમારી સારે 5-7 સતં ો હતા. ત્ારે મોરબીમાં હમિાં પલુ છે એવો હતો. નહીં. તે પગે ચાલીને જતા. તે રસતામાં રિભક્ૂ મમાં ચાલતા અમે હળવદ રઇને ગાગોદરનું રિ ઉત્ાથા હતા, ત્ારે દરૂ રી આમ પાિી દેખા્. નદી, તળાવ જવે ંુ લાગ.ે ત્ારે બચે ાર સતં ો નાના હતા. મેં પિ પછૂ ્ું કે સવામી! આ સામે પાિી દેખા્ છે ત્ાં નહાશ-ું ધશ?ું તો સવામી કહે કે આ દેખા્ છે ત્ાં પાિી છે જ નહીં. આ તો ઝાઝં વાના જળ છે. તને પાિી કહેવા્ નહીં. બધા નાના સતં ો. હું પિ તે રદ’ નાનો હતો હો! સાધુ ર્ે હજી એક વષથા જ ર્ું હત.ું બીજા પિ બચે ાર નાના સતં ો હતા તે રાતના 8-00 વાગે નીકળ્ા હતા, સ્ૂ નથા ારા્િ ઉગ્ા એટલે બધા સતં ો રાજી ર્ા કે અમો તો રાકી ગ્ા છીએ, આ પાિી આવે એટલે નાહી ધોઇ પજાૂ પાઠ કરી ને રોડોક કાઇં ભગવાનનો પ્રસાદ જમશ.ું તે બધા નાના સતં ો કહે કે સવામી! આ હવે સામે પાિી આવે છે. ત્ાં નહાઇ-ધોઇને કાઇં ક કરશ.ું સવામી કહે કે ભલા માિસ! આ પાિી નરી. આ તો ઝાઝં વાના પાિી છે. ગામ હજી ઘિું દરૂ છે. તે અમે બપોરના બાર વાગ્ે ગાગોદર પહોંચ્ા. એટલે કહેવાનું શું કે એ ઝાઝં વાનું પાિી હો્, પિ એ પીવાના કતકામમાં આવે નહીં. તમે સવામીએ રકતનથા માં લખ્ું કે, સસં ારના સખુ એવા ઝાઝં વાના પાિી જવે ા.

 ?? ?? -પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ
-પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ

Newspapers in English

Newspapers from United States