Garavi Gujarat USA

જ્રોતિષશમાસ્ત્ર - અનુભવ અનષે અવલરોકનનરો સરનવ્

- - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર Email-panckaj.nagar@gmail.com Mob.no. +9199258666­55

અનુભવ તમારા ભવને તારી શકવાની શક્તિ ધરાવે છે ગ્રહોના અનુભવ અને અવલોકન દ્ારા તમે શ્ેષ્ઠ જ્ોક્તષી બની શકો છો. કોઇ અમને પૂછે કે પ્રમાક્િક ગ્રહો ક્ા? તો અમે ફટ દઇને કહી દઇશું કે રાહુ અને કેતુ પ્રમાક્િક ગ્રહો છે. કારિ કે, આ બંને ગ્રહોની સૌને ખબર છે કે તે હંમેશાં વાંકા - ઊંધા અને વક્ર જ ચાલવાના છે. અરાથાત્ તેમની ચાલ સવભાવ ક્નધાથારરત અને નક્ી છે આરી માનવજાતને આ બંને ગ્રહોરી છેતરામિીનો કોઇ ભ્ રહેતો નરી. જે ગ્રહોને અને તેની ચાલને તમે પૂિથાપિે ઓળખી શકો તેનારી ભ્ અને ડર ઓછો લાગે છે. બાકીના ગ્રહોનું અને તેમાં્ ખાસ કરીને ગુરુ - મંગળ - શક્ન - બુધ અને શુક્ર ઉપરાંત અંગ્રેજી ગ્રહોનો ક્વશ્ાસ કરવો અઘરો છે. કારિ કે, ક્ારેક તેઓ વક્રી ચાલે તો ક્ારેક સીધા આરી તેમની સીધી - ઊંધી ચાલમાં તમે ક્ારે ઊંધા રઇ જાવ તે નક્ી કરવું મુશકેલ બની જા્ છે.

જ્ોક્તષશાસત્રમાં ગ્રહોની ચાલ ઉપરાંત ક્વશોત્તરી દશા જોવાનો એક ખાસ ચીલો અને રરવાજ છે. દશાના આારે જાતકની રદશા નક્ી કરવામાંઆવે છે. જાતકની કુંડળીમાં શુક્રની દશા ચાલતી હો્ તો 20 વષથા સારાં અને શ્ેષ્ઠ છે. તેવી આગાહી અને અનુમાન આજકાલના જ્ોક્તષમાં એક સામાન્ ઘટના બની ગઇ છે. પરંતુ અમારી

પાસે આવનારા મોટા ભાગના દુઃખી જાતકો શુક્રની દશામાંરી પસાર રતા હો્ છે તેવું અમારું અવલોકન છે. હાલ અલબત્ત અને 100 ટકા અમે એ પિ જો્ું છે કે કેતુની દશા હંમેશાં દુઃખ જ આપે છે. તો સારે સારે શક્નની દશા દરક્મ્ાન પસાર રનાા જાતકો જીવનમાં આસમાની ઉડાન અને સુલતાની ભોગવતા હો્ છે. તમારી કુંડળીનો ક્રરૂર ગ્રહ તમને અશુભ ફળ જ આપશે અને શુભ ગ્રહ હંમેશાં શુભ ફળ આપશે તેવું ફળકરન કે આગાહી ક્ારેક તમને નીચું પિ જોવરાવે છે. શક્ન - રાહુ - કેતુ - મંગળ કે પલુટો ખરાબ ફળ આપે અને ગુરુ - બુધ - શુક્ર શ્ેષ્ઠ ફળ આપે તેવાં અનુમાનો અને માન્તાઓમાંરી બહાર નીકળી સમાજને કંઇ નવું આપવાનો સમ્ આવી ગ્ો છે.

વષષોજૂની માન્તાઓ અને ઘરેલું નુકશા જેવા ક્ન્મો ક્ારેક જાતકનું જીવન અને ઘર ભાંગે તેવા રકસસાઓની ખોટ નખરી. અમારી પ્રલંબ જ્ોક્તક્ષક કારકીરદથામાં અમે જો્ું છે કે લગ્ન મેળાપ દરક્મ્ા જાતકની કુંડળીના મંગળ દોષ સામે શક્નને બેસાડી લગ્નની શરિાઇના સૂરને સામે ચાલી બેસૂરો બનાવા્ છે. કારિ કે, બંને ગ્રહોના ગુિધમથા સાવે અલગ અને ક્ભન્ન છે. મંગળ રંગે લાલ છે તો શક્ન રંગે વાદળી છે. મંગળ એક રાક્શમાં 45 રદવસ રહે છે અને શક્ન એક રાક્શમાં અઢી વષથા ભ્રમિ કરે છે. અરાથાત્ શક્નની ગક્ત મંદ છે અને મંગળ અક્ત ઝડપી ગક્તવાન ગ્રહ છે. અનાજમાં મંગળનું અનાજ ઘઉં છે અને શક્નનું અડદ છ.ે જ્ોક્તષશાસત્રમાં દરેક ગ્રહોની જાક્ત નક્ી કરવામાંઆવી છે તે મુજબ મંગળને પુરુષ ગ્રહ કહ્ો છે જ્ારે શક્નને નપુંસક ગ્રહ કહ્ો છે. તમે ક્વચારો મંગળ સામે શક્ન બેસાડવાનું સમાધાન એટલે અક્ભમન્ુ અને ક્શખંડીની જોડી બનાવવાનું દુસાહસ ગ્રહોના અલગ ગુિ જાતકોને અલગ કરે તે સવાભાક્વક છે.

જનમકુંડળીમાં સૌરી વધારે વચથાસવ ધરાવતો કોઇ ગ્રહ હો્ તો અમારા માટે તે ચંદ્ર છે. કારિ કે, પૃથવીની સૌરી નજીકનો ગ્રહ (ઉપગ્રહ) ચંદ્ર છે. ચંદ્રની શુભાશુભ અસરો માનવીના મન પર છે અને મન એ માનવ શરીરનો અક્ક - તક્ક અને મમથા છે. ચંદ્રના આધારે કુંડળીનું બળ નક્ી રા્ છે. કારિ કે, મન બળવાન હો્ તો શરીર બળવાન બને છે. કહેવત છે કે, મનકા હારા હાર ઔર મનકા જીતા જીત. કુડં ળીનું મન અરાથાત્ ચંદ્ર તમરી કુંડળીમાં કોની સારે બેઠો છે તેવા ગમે બની જાઓ છો. કુંડળીમાં ચંદ્ર જો શક્ન સારે બેસે તો તમારે ક્ચંતામાં જીવવાનું કેતુ સારે બેસે તો માનક્સક અસસરરતા અને મંગળ સારે બેસે તો ધનની સસરરતા આપે. ચંદ્ર બુધ સારે બેસે તો સાક્હત્ અને તતવજ્ાનની રદશા આપે ગુરુ સારે બેસે તો ગજકેસરી ્ોગની ભેટ આપી તમારા વ્ક્તિતવને અનેરું બનાવે. અલબત્ત, નવા ્ુગમાં જૂના ્ોગનું અરથાઘટન પિ જુદું જ આવે કારિ કે જૂના જમાનામાં ગજકેસરી ્ોગ ધરાવતા જાતકો પાસે હારી - ઘોડા હતા. હવેના જમાનામાં કોઇ હારી - ઘોડા મફતમાં આપેતો પોસા્ નક્હ. તમે જ્ારે કુંડળીનું ક્નરીક્ષિ કરો ત્ારે ચંદ્રનું અવલોકન અને અભ્ાસ એ તમારી આગાહીનો મૂળ હાદથા અને હાટથા (હૃદ્) બની શકશે.

જ્ાન એ શાપ છે. અમો જો્ું છે કે જ્ોક્તષ જાિનારાઓ કરતાં નક્હ જાિનારાઓ વધુ સુખી હો્ છે. તમે પુરાિોનો અભ્ાસ કરો તો સવ્ં મક્હષાસુરે કહ્ં છે કે, ક્સદ્ધ કુંક્જકા સતોત્ર કરનારા ગ્રહો દૂક્ષત અસરોરી મુતિ રહે છે અને રાવિસંક્હતામાં રાવિે કહ્ં છે કે ક્ન્ક્મત લઘુ રુદ્રી કરનારા મૃત્ુને પિ દૂર ધકેલી શકતા હો્ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States