Garavi Gujarat USA

પોસ્ટમાસ્ટિ

- આલેખનઃ રાજુલ કૌશશક રવીન્દ્રનાથ ટાગોરની વાતાતા’ પોસટમાસટર’ને આધારરત અનુવાદ.

ગતાંકથી શરૂ ....

અંતે એમની પ્રતીક્ષાનો અંત આવ્ો ખરો પણ એમની બદલીની અરજી નષામંજૂર થઈ હતી. નષાસીપષાસ થ્ેલષા પોસ્ટમષાસ્ટરે રષાજીનષામું આપવષાનો નનણ્ણ્ કરી લીધો. અને અહીંથી જવષાની મષાનનસક તૈ્ષારીઓ આદરી.

પોસ્ટમષાસ્ટરની બીમષારીનષા આ બધષા દદવસોમષાં રતન એણે શીખેલષા પષાઠ ભૂલી ન જા્ એનષા મષા્ટે સેંકડો વષાર બધષા પષાઠ વષાંચ્ષા જ કરતી. ઘણષાં સમ્ પછી આજે ફરી એકવષાર પોસ્ટમષાસ્ટરે રતનને બોલષાવી. રતન રષાજી થઈ. પોસ્ટમષાસ્ટ અહીંથી જઈ રહ્ષા છે એની એમણે રતનને જાણ કરી. એથી નવશેષ કશું જ કહી ન શક્ષા. દષાદષા ક્ષારે્ પષાછષા નથી આવવષાનષા એ જાણીને રતન સતબધ થઈ ગઈ. એ રષાત ઘેરી નનસતબધતષામષાં પસષાર થતી રહી. એક ખૂણષામષાં નષાનકડો દીવો ્ટમ્ટમતો રહ્ો. નષાનકડી પણ્ણકુ્ટીની ઘસષાઈ ગ્ેલી છષાપરીમષાંથી ્ટપકતું પષાણી નીચે મૂકેલષા મષા્ટીનષા શકોરષામષાં ્ટપ-્ટપ ્ટપકતું રહ્ં.

બીજા દદવસે રતન પષાછી કષામે તો લષાગી પણ એનષા કષામમષાં, એની ચષાલમષાં પહેલષાં જેવી સફફૂનત્ણ નહોતી. મધ્ષાન ભોજન પછી રતને પોસ્ટમષાસ્ટરદષાદષાને પૂછ્ું, “દષાદષા, મને તમષારષા ઘરે લઈ જશો?” પોસ્ટમષાસ્ટર હસ્ષા,” એ કેવી રીતે શક્ બને?”

કેમ નહીં લઈ જઈ શકે એનષા કષારણો બતષાવવષાની એમને જરૂર ન લષાગી. રતન વધુ કંઈ પૂછી ન શકી પણ આખો દદવસ અને રષાત પોસ્ટમષાસ્ટરનષા હષાસ્નો એ અવષાજ એનષા કષાનમષાં ઠહષાકષા મષારતો રહ્ો.

રતને પોસ્ટમષાસ્ટરનષા જવષાની તૈ્ષારી આદરી દીધી.,“રતન, હું જઈશ પણ તું નચંતષા નષા કરતી. મષારી જગ્ષાએ જે પોસ્ટમષાસ્ટર આવશે એમને હું કહી રષાખીશ કે તને એ મષારી જેમ જતનથી જાળવે.”

આ વખતે ખરેખર પોસ્ટમષાસ્ટરનષા અવષાજમષાં કરુણષા છલકતી હતી. રતને અસંખ્ વષાર મષાનલકનો ઠપકો સહન કરી લીધો હતો પણ આજે મૃદુ અવષાજે કહેલી વષાત સહન કરવી એને વસમી લષાગી. અચષાનક એ રડી પડી.

“નહીં દષાદષા, તમષારે કોઈને કશું કહેવષાની જરૂર નથી. હું જ હવે અહીં રહેવષા મષાંગતી નથી.”

પોસ્ટમષાસ્ટરે ક્ષારે્ રતનનું આ સવરૂપ જો્ું, જાણ્ું નહોતું. એ નવસમ્ પષામી ગ્ષા. નવષા પોસ્ટમષાસ્ટર આવી ગ્ષા. રતનનષા પોસ્ટમષાસ્ટરદષાદષાએ વષા્ટ પૂરતી ખીસષાખરચી રષાખીને બષાકીનષા બધષા પૈસષા એને આપવષા મષાંડ્ષા.

રતન ત્ષાં જ જમીન પર બેસી ગઈ અને પોસ્ટમષાસ્ટરદષાદષાનષા પગ પકડીને કરગરી રહી, “દષાદષા પગે પડું તમષારષા, મને કંઈ આપવષાની કે મષારષા મષા્ટે કોઈને કંઈ કહેવષાની જરષા્ જરૂર નથી.”

અને એ દોડતી ભષાગી ગઈ. એક ઊંડો શ્ષાસ લઈને સષામષાન સમે્ટીને, ભૂતપૂવ્ણ પોસ્ટમષાસ્ટરદષાદષાએ પ્રસથષાન આદ્ુું. નદીએ પહોંચ્ષા તો નષાવ છૂ્ટી રહી હતી.

ચષારેકોર આવેશમષાં વહી જતી ધરતીનષા આંસુ નદીનષા પષાણી પર ચમકી રહ્ષાં હતષાં. એક ગવષાંર, ગષામઠી છોકરીની કરુણ વણકહી મમ્ણ-વ્થષાએ એમનષા હ્રદ્ને આરપષાર વીંધી નષાખ્ું હતું. પોસ્ટમષાસ્ટરદષાદષાનષા હ્રદ્મષાં એક ્ટીસ ઊઠી. એકવષાર તો એમને અદમ્ ઇચછષા થઈ કે સંસષારમષાં આ એકલી રહી ગ્ેલી અનષાથ બષાનલકષાને સષાથે લઈ જા્. પણ ત્ષાં સુધીમષાં નષાવનષા સઢમષાં વેગથી ફફૂંકષાતી હવષા ભરષાવષા મષાંડી હતી. વરસષાદને લીધે નદીનષા પષાણીનો વેગ વધી રહ્ો હતો. ગષામથી દૂર જતી એ નષાવમષાંથી નદી દકનષારષાનો સમશષાન ઘષા્ટ દેખષાઈ રહ્ો હતો.

વરસષાદનષા પ્રવષાહમષાં વહેતી નદીમષાં બેઠેલષા એ ઉદષાસ મુસષાફરનષા હ્રદ્મષાં એક સત્ ઉજાગર થઈ રહ્ં હતું. જીવનમષાં આવી કે્ટલી્ છૂ્ટષા પડવષાની વસમી વેળષા આવશે અને આવતી રહેશે. હવે પષાછું વળીને જોવષાનો શો અથ્ણ? આ દુનન્ષામષાં કોણ કોનું છે? કદષાચ કોઈનું નહીં.

પણ રતન કદષાચ એમનષા કરતષા જુદી હતી. એનષા મનમષાં એવષા કોઈ નવરનતિનષા ભષાવ નહોતષા. એ તો બસ, એ પોસ્ટઑદફસની ચષારેબષાજુ ફતિ આંસુ સષારતી ચક્કર કષાપતી રહી.

એનષા ઉદષાસ મનમષાં એક આછી આશષા હતી કે કદષાચ એનષા પોસ્ટમષાસ્ટરદષાદષા પષાછષા આવશે. એ તો બસ આવષા કોઈ નવચષારોનષા, લષાગણીઓનષા બંધનમષાં જકડષાઈને ક્ષાં્ દૂર જઈ શકતી નહોતી કે પછી જવષા મષાંગતી જ નહોતી!

હષા્ રે, બુનધિશૂન્ મષાનવ-હ્રદ્. એ તો બસ હ્રદ્નષા ભષાવોમષાં રષાચ્ષા કરશે. એક અતૂ્ટ નવશ્ષાસ લઈને એ જીવ્ષા કરશે અને અંતે એક દદવસ એ નવશ્ષાસ, એ ભ્રમ તૂ્ટશે તો એ એવષા કોઈ અન્ નવશ્ષાસ, અન્ ભ્રમમષાં પોતષાની જાતને જકડી રષાખશે.

Newspapers in English

Newspapers from United States