Garavi Gujarat USA

ભરૂચમાં આઠ જણાને યુકેના બોગસ વિઝા પધરાિી છેતરપીંડીની ફરરયાદ

-

ભરૂચના મહંમિ હુજેિા બેલીમ, ઉસામા જોગીયાત, વૈભવ િ્ટેલ, અશિાક તલા્ટી, ઇરબાિ િ્ટેલ, સલમાન િ્ટેલ, પનદકતાબેન અને પજગર ચરોકસી સપહતના પવિાવાંચછુકરોએ ભરૂચની મપહલા વીમા એજન્્ટ થકી યુ.કે.ના પવિા મેળવયા હતા. િરંતુ આ પવિા લઈ યાત્ા િરપમયાન એરિરોરસ્ગ ઉિર પવિા ્સકેન કરાતાં ્સકેપનંગ ન થતાં પવિા ્સકેન કેમ નથી થતાં તે બાબતે તિાસ કરાવતાં પવિા બરોગસ હરોવાનરો ભાંડરો િૂટ્રો હતરો. જેના કારરે પવિેશ જવા નીકળેલા લરોકરોની ખુશી ઉિર િારી િરી વળયું હતું અને એરિરો્ટ્ગ ઉિરથી વીલા મરોઢે િરત િરતાં જેની િાસેથી પવિા લીધા હતા તેની સાથે માથાકૂ્ટ થતાં મપહલાએ તાબડતરોબ એ-દડપવિન િરોલીસમથકે િરોડી જઈ બરોગસ પવિા મરોકલનારી મુખય મપહલા એજન્્ટ સામે પવવિાસઘાત, છેતરપિંડી અને બરોગસ પવિા િધરાવવા અંગેની િદરયાિ નોંધાવી હતી.

ભરૂચની રિવર ચરોકડી નજીક આવેલી યરોગી ્ટાઉનશીિમાં રહેતા િીપપ્ પનલેશભાઈ મહેતાએ ભરૂચ એ-દડપવિન િરોલીસમથકે નોંધાવેલી િદરયાિ અનુસાર િુનાની સ્ેહા જોગલેકરે વરૂપનષકા ઓવરસીિ પ્ાઈવે્ટ પલપમ્ટેડના નામથી પવિાની ઓદિસ ખરોલી પવિેશ જવા ઇચછનારાઓને રૂ. 8 લાખમાં યુ.કે.ના પવિા અિાવવાની જાહેરાત કરી હતી. જેથી તેનરો સંિક્ક કરતાં સ્ેહા જોગલેકરે યુ.કે. જવા ઈચછુક લરોકરોની િાઈલ મરોકલી આિવા જરાવયું હતું. જેથી િીપપ્બેને િરોતાના ગ્ાહકરો તથા ભરૂચના અન્ય ત્ર વીમા એજન્્ટનું કામ કરનાર એજન્્ટરોના મળી કુલ 8 યુ.કે. જવા ઇચછનાર ગ્ાહકરોની િાઈલ મરોકલી આિી હતી. જેના આધારે સ્ેહા જોગલેકરે યુ.કે. ખાતે જનારા લરોકરોના પવિા બનાવી તે પવિા મરોકલી આિી 66.45 લાખ ચાજ્ગ તરીકે લીધા હતા.

આ પવિાના આધારે યુ.કે. જનાર લરોકરોને અિાતાં તે લરોકરો એરિરો્ટ્ગ ઉિર િહોંચયા હતા. િરંતુ તેઓના પવિા ્સકેન ન થતા હરોય, જેના કારરે પવિા અન્ય ્સથળે ચેદકંગ કરાવતાં તે બરોગસ હરોવાનરો ભાંડરો િૂટ્રો હતરો. યુ.કે. જવાના સિના જોનાર યુવક-યુવતીઓ એરિરો્ટ્ગ િરથી વીલા મરોઢે િરત િરતા તેમરે ભરૂચના અન્ય એજન્્ટરોને સાથે રાખી િીપપ્ મહેતા િાસે જઈ સવાલરોનરો મારરો કરી કહ્ં: ‘તમે આિેલા પવિા બરોગસ છે.’ તેમ કહેતાં ભરૂચ ન્સથત વીજા એજન્્ટના હરોશ ઊડી ગયા હતા. િીપપ્ મહેતા નજીકના એ-દડપવિન િરોલીસમથકે િહોંચી ગયાં હતાં. સ્ેહા સંિીિ જોગલેકર સામે બરોગસ પવિા િધરાવી રૂ. ૬૬.૪૫ લાખની છેતરપિંડી અને પવવિાસઘાત કયગો હરોવાની િદરયાિ નોંધાવી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States