Garavi Gujarat USA

મખાના (િદ્મબીજ) સવાદ સાથે આરોગ્યપ્રદ ગુણોનો ભંડાર!

પિત્તના રોગમાં મખાના શી રીતે વાિરવા ?

-

મખાના આજકાલ સુપરફૂડ તરીકે પ્રસસસધિ મેળવી રહાાં છે. આયુવવેદમાાં મખાનાનો ઉપયોગ તેમાાં રહેલા ગુણધમ્મને ધયાનમાાં રાખી સૂચવવામાાં આવયો છે. સાંસકકૃતમાાં મખાના - જેનો યજ્ઞ-હોમમાાં ઉપયોગ થાય છે. અાંખલોડય - જે તળાવમાાં મળે છે. પદ્મબીજકમળના બીજ જેવા, પાનીય ફળ- તળાવમાાં મળતુાં ફળ તેવા અથ્મસૂચક નામથી મખાના ઓળખાય છે. ઇંગલીશમાાં તેને FOX NUT તરીકે ઓળખાય છે. જેનુાં બોટાનીફલ નામ Euryale Ferox છે.

એસશયા ખાંડમાાં જયાાં તાપમાન વધુ હોય, ઠંડી પણ પડતી હોય તથા તળાવમાાં પાણી સાંગ્રહાયેલુાં હોય તેવા જાપાન, કોરીયા અને ભારત જેવા દેશમાાં મખાનાની ખેતી સવશેષ થાય છે. ભારતમાાં ૯૦ ટકા મખાનાનુાં ઉતપાદન સબહારમાાં થાય છે. Euryale Ferox જાસતના તળાવમાાં ઉગતા જાાંબલી રંગના પોયણાની આજુબાજુ સવસતરતા ગોળાકાર પાનની સાથે ગોળ નાના-નાના ઉભાર જેવી ખરબચડી સપાટીવાળા પાન જેવી સવશાળ રચનામાાં ગોળાકાર ખાનાઓમાાંથી કાળા રંગના બીજ કાઢવામાાં આવે છે. જેને સૂકવયા બાદ ખૂબ હાઇ ટેમ્પરેચર પર ગરમ કરતાાં ધાણીની માફક ફૂટે છે. તયારબાદ ઉપરનુાં કાળુાં પડ દૂર થતાાં પોપ કોન્મની માફક ગોળ, સફેદ, હલકાફૂલ જેવા મખાના મળે છે જે પોચા હોય છે. તથા પ્રવાહી ચૂસી લેવાનો ગુણ ધરાવતા હોવા છતાાં ચીકણા પણ હોય છે.

મખાનાના ગુણધમમો ઃ

ગુરુ એટલે કે પચવામાાં ભારે- જે પચાવવા માટે વધુ પાચનશસતિ વપરાય તેમ કહે છે. તે ઉપરાાંત ગુરુ ગુણ ધરાવતા હોવાથી તે ખાવાથી સાંતોષ થાય છે અને લાાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

સસનગધ-ચીકાશનો ગુણ ધરાવે છે. આથી જ ડાયજેસટીવ સસસટમના ગેસ‍ટાઇટીસ જેવા ઇનફેલેમેટરી ડડસસઝમાાં વૈદની સલાહ મુજબ મખાના દૂધ સાથે અનય ઔષધ ભેળવી ખીર બનાવી ખાવાની સલાહ આપવામાાં આવે છે. હોજરીમાાં કે આાંતરડાના અલ્સર જેવા રોગમાાં સસનગધ ગુણ, મધુર (મીઠો) રસ અને શીતવીય્મ કે ઠંડક કરનાર હોવાથી દવા જેવુાં કામ કરે છે.

મખાનામાાં સહેજ કડવો, તૂરો અને મીઠો રસ હોય છે પરંતુ પાચક રસ સાથે ભળયા બાદ સવપાકેમીઠો રસ થતો હોવાથી તે ગળયા રસની સપત્તશામક Anti Bile અસર કરતા હોવાથી લીવરના રોગ, પેન‍ક્રીઆટીસ, અલ્સરેટીવ કોલાઇટીસ, બલીડીંગ પાઇલ્સ વગેરેમાાં ડાયેટ થેરાપીમાાં વાપરી શકાય છે.

આ તો થઇ રસ, ગુણ, વીય્મ અને સવપાક આધારીત ઉપયોસગતા. પ્રભાવ - એવો ગુણ છે જે સવશે સાસબતી, લોજીક કે પછી ડરઝસનાંગ નહીં પરંતુ ઉપયોગના અનુભવ અને ઓબઝ્મવેશનથી શુાં કામ કરે છે તે પ્રભાવ. જેને પદાથ્મનો અસચાંતય Unknown reason થી કામ કરતો ગુણ કહે છે. મખાનાનો પ્રભાવ શામક-શાાંત, શમન કરે તેવો હોવાથી હૃદયરોગ, એનઝાયટી, હાઇબલડપ્રેશર તથા ઘણા સાયકોસોમેટીક ડડસસઝમાાં વાપરી શકાય તેમ સાસબત થયુાં છે.

આધુસનક નયુ‍ટીશનલ વેલ્યુ અને ઉપયોસગતાની દૃસ્‍ટએ મખાનાને એનટી ઓડકસડનટ ગુણ ધરાવનાર કે જે શરીરનાાં કોષમાાં ઓડકસડેટીવ સ‍ટેસને ઘટાડવામાાં મદદ કરે છે. ડાયાબીટીશ, ડડસસલસપડેમીયા જેવા રોગમાાં સુગર અને સ‍ટેસના સાંતુલન માટે પણ ઉપયોગી પૂરવાર થયુાં છે.

મખાનાને હલકા શેક્રીને અડધુાં દૂધ અડધુાં પાણી ભેળવેલા ગરમ સમશ્રણમાાં પકાવી સાકર, એલચી, જેઠીમધ, શતાવરી ભેળવી ક્ીરપાક બનાવી નાસતામાાં સવારે ખાવાથી હાયપર એસસડડટી, ગેસ‍ટાઇટીસ, અલ્સર, મનોપોઝમાાં થતી હોટ ફલેશ, વધુ પરસેવો થવો, હાથ-પગનાાં તળીયામાાં દાહ, માસસક વધુ આવવાંુ જેવા તજાગરમી, સપત્તનાાં રોગમાાં

ખોરાક જ દવા જેવુાં કામ કરી શકે છે. મખાના વાયુ કરી શકે છે.

પચવામાાં ભારે અને શોષણનાાં ગુણ ધરાવવાની સાથે તુરો અને કડવો રસ પણ હોવાથી જો વાતાસધકય પ્રકકૃસત-Vata constituti­on વાળા વધુ પ્રમાણમાાં ખાય તો પેટમાાં આફરો- Bloating ગેસ, કબજીયાત થઇ શકે છે.

ગાયના ઘીને થોડા પ્રમાણમાાં ઉમેરી હલકા શેક્રી અને સાંચળ-મરીનો પાવડર છાાંટીને 2g થી 5g પ્રમાણમાાં ખાવાથી વાતાસધકય પ્રકકૃસતવાળાને મખાના સરળતાથી પચી શકે છે.

ખાઉધરાિણું - ખોટી ભૂખ મટાડે

જેઓને વધુ પ્રમાણમાાં ખાવાની ટેવ પડી હોય, જેઓેને વજન ઉતારવા માટે લો કેલરી અને ઓછી માત્ામાાં ખાવાની સલાહ આપવામાાં આવે તેઓને જમ્યા પછી પણ ભૂખ લાગવાને કારણે પેટમાાં ખાલીપણુાં કે દુઃખાવો થતો હોય છે. આ ઉપરાાંત જેઓ વધુ સ‍ટેસનો સામનો કરતા હોય, જીવનમાાં રોજબરોજની ઘણી બધી બાબતોથી નાખુશ હોય તેઓ ઇમોશનલ ઇટીંગ ડડસોડ્મરથી પીડાતા હોય છે. જેમાાં ભૂખ ન હોય તો પણ કશુાંક ચટપટાંુ, ગળયુાં, ખાટુાં અથવા ‍કનચી વેફસ્મ જેવુાં ખાઇ અને ક્સણક આનાંદની અનુભૂસતથી સ‍ટેસ દૂર કરવા ટેવાયેલા હોય છે. તેઓને વજન વધવુાં, ડાયાબીડટશકોલેસટેરોલ વધવો, ફેટી લીવર, પાચનના રોગ જેવી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. આવા કેસમાાં જે તે વયસતિની પ્રકસકૃ તને ધયાનમાાં રાખીને મખાનાને શેક્રીને તેમાાં સસાંધવ અથવા સાંચળ, મીઠા લીમડાના પાનનો પાવડર, કસૂરી મેથીનો પાવડર, મરીનો ભૂક્ો, તજનો પાવડર વગેરે છાાંટી અને સવાડદષ્ટ, ચવાણુાં - એટલે ચાવવાનો સાંતોષ મળે, સવાદ સાંતોષાય અને તે સાથે શરીરને નુકશાન થતુાં અટકાવી શકાય તેવુાં ચવાણુાં તથા મખાનામાાં છાાંટવામાાં આવતા પાવડરની આરોગયપ્રદ અસરનો ફાયદો થાય તેવાંુ ચવાણુાં બનાવી ખાવાની સલાહ ડાયેટ થેરાપી અાંતગ્મત આપવામાાં આવે છે.

આમ મખાના જેવી પાણીમાાં ઉગતી સાદી વનસપસતનાાં બીજની આરોગયપ્રદ અસરનો ફાયદો અનેક રીતે લઇ શકાય તે સાથે સવાદનો પણ આનાંદ માણી શકાય છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States