Garavi Gujarat USA

તમારા ડયોક્ટર સાર્ે તમારે મતભેદયો કેમ ર્ાય

- વધુ આવતા અકં ે...

તબીબી ક્ષેત્ર એક વિશાળ ક્ષેત્ર છે. તષે એક વિજ્ાન છે જષે શક્યતાઓ પર આધારરત છે. તષે ટેવિવિઝન અથિા કારનષે રરપષેર કરિા જષેિું નથી કે જ્યાં વિકેવનક દરેક િખતષે િાસતવિક કારણ શોધી શકે અનષે િગભગ 99 ટકા િખત તિારી સ િ સ ્ય ા નંુ સિાધાન કરી શકે. જો તષે સ િ સ ્ય ા નંુ વનરાકરણ ન િાિષે તો પણ તષેનષે ગ્ાહકનષે િશીન ડમપ કરિા અનષે નિું અપગ્ષેડષેડ િઝ્ઝન ખરીદિાનું કહેિાની સિતંત્રતા છે. શું કોઈ ડૉકટર એિું કરી શકે?

ડૉક્ટર અને સારવારનું વવજ્ાન સમજો

1. જો દદદી ના વિનહો ના ઇવતહાસ દ્ારા તષે કોઈ કેસનું વનદાન કરી શકે છે, તો તષે િોક્કસ દિા િખશષે અનષે ટકૂં ા સિ્યિાં રોગ અનષે વિનહો િટાડિાિા િદદ રૂપ પણ થશ.ષે આ દૃશ્ય શ્ષ્ઠષે છે જ્યાં દદદી અનષે ડૉકટર બનં ખશુ છે. િાિો કહીએ કે તાિનો એક કેસ જનષે વનદાન િિષે રષે ર્યા અથિા ટાઇફોઇડ અથિા ન્યિુ ોવન્યા અથિા કોઈ નષે હાઇપરટેનશન અથિા ડા્યાવબટીસ છે. અહીં ડૉકટર જાણષે છે કે તરત શું કરિ.ંુ આ બધા વિનહો કે બીિારીઓ સિ્ય સર સારિાર િળી રહે અનષે તિરરત ફા્યદો પણ દેખાતા હોઈ છે.

2. પછી િાતાન્ઝ ો બીજો ભાગ આિષે છે. આધવુ નક વિરકતસાના ડૉકટર તરીકે અિારી પાસષે એક જ રોગ િાટે ઘણી તપાસ અનષે દિાઓના ઘણા પ્રકારો પસદં કરિાની સિતત્રં તા છે. પરંતુ તષે અિારા િાટે આશીિાદ્ઝ છે પણ તજષે ઘણા દદદીઓિાં ગસુ સાનું કારણ પણ છે. હિષે દદદી એિી વ્યવતિ છે જષે ્યોગ્ય તપાસ અથિા ્યોગ્ય દિા જાણતા નથી. આ જ કારણ છે કે તષે િાગદ્ઝ શન્ઝ આપશષે તિષે ી આશા સાથષે ડૉકટરનો સપં ક્ક કરે છે. ઘણી સભં ાિના છે કે કોઈ િોક્કસ રોગ િાટે ડોકટરોની દિા તનષે ા હેતુ િજુ બ કાિ ન કરે. પસદં કરિે ી દિા ખોટી હોઈ શકે છે, ડોઝ ઓછો કે િધુ હોઈ શકે છે, િાનિ શરીરની અદં ર અિગ વજનરષે ટકસ અનષે મ્યટુ ેશન હોઈ શકે છે અનષે અન્ય દિાઓ વરિ્યાપ્રવતવરિ્યાનું કારણ બની શકે છે. એિાિાં તપાસ િધષે છે અનષે દિા પણ બદિાતી રહે છે. સાિાન્ય દદદી િાટે આ ડૉકટર દ્ારા િધુ કિાણી કરિાની ્યવુ તિ જિષે િાગષે છે. જો તિષે િાનો તો હકીકતિાં એ સાિું નથી હોત.ું પરંતુ દદદી સાથષે િાત કરીનષે અનષે પરસપર સિજભજૂ થી આ િાત નો ઉકેિ િાિી શકા્ય છ.ે

3. ત્રીજંુ દૃશ્ય એ છે કે જ્યારે એિોપથષે ી ડૉકટર તરીકે આપણષે જાણીએ છીએ કે દદદી જષે વિનહો રજૂ કરે છે તષે અસપષ્ટ છે અનષે તષે કોઈ િોક્કસ રોગિાં બધં બસષે તું નથી. તષે સિ્યષે તબીબી િઝૂં િણ સૌથી િધુ હોઈ છે. પગિાં સતત થતો દખુ ાિો, તવળ્યાિાં બળતરા, રાત્રષે વપરં ડ્યોની દખુ ાિો, શરીરિાં દખુ ાિો, સાધં ાિાં દખુ ાિો, રદિસ પસાર થતાં નબળાઇ, પગિાં સોજો, ક્યારે ક્યારે િક્કર. અહીં પ્રારંવભક કરિાિાં આિિષે ા રરપોટ્ઝ િાં કોઈ તારણ ના િળે તો વિત્ર ખબૂ જ અવ્યિસસથત બની જા્ય છે. ડૉકટરનષે િાતની ખબર હોઈ કી વનદાન પાકું નથી અનષે જો તષે વિગતો દદદીનષે સિજિાિાં ન આિષે અનષે દિા િખિાનું િાિુ રાખષે તો દદદી ડૉકટરની પરસપર ના વિશ્ાસ પર ઠેસ િાગષે છે. આ એિા િક્ણો છે જનષે ્યોગ્ય કાઉનસવષે િગં અનષે આશ્ાસનની જરૂર છ.ે આ એિા િક્ણો છે જષે દિાઓનષે સાથષે િાગદ્ઝ શન્ઝ પણ િાગં ી િષે છે.

4. હિષે સૌથી િુશકેિ પરરસસથવત ની િિા્ઝ કરીએ. આ તષે દૃશ્ય છે જ્યાં હું હિં ષેશા િારા દદદીનષે કહું છું કે આિા રકસસા િાં જષે ડોકટર દદદી નષે સૌથી છેિષે સારિાર આપીનષે સાજો કરે છે તષે બહુ સારો ડોકટર બની જા્ય છે. િનષે બરોબર ખબર છે કે તિષે િાિકો િૂંઝા્યા હસો િારા આ િાક્ય થી. િનષે સિજાિા દો. આ એિો રોગો છે જષેનષે પકડિાિાં બહુજ રરપોટ્ઝ ની જરૂર પડષે છે અનષે કા તો આિા રોગો છે જષેનષે

શરીર િાં પુરે પૂરા બનિાિાં િર્ષો વિતી જા્ય છે. એિના એક છે pyrexia of unknown origin ( એિો તાિ જષેનો કારણ સાિાન્ય ના હોઈ), Autoimmune disease( સાિાન્ય ભાર્ા િાં સિજિું હોઈ તો આિા રોગ જષેિાં આપડી રોગ પ્રવતકારક શવતિ આપડી પોતાની દુશિન બની જા્ય), Paraneopla­stic disease( કેનસર થિા પષેહિા થતા વિનહો જષે િર્ષો સુધી િાિષે છે ઘણી િખત), જઠર ના કેટિાક રોગો જષેિાં બહુ બધા રરપોટ્ઝ કરાિીનષે વનદાન થા્ય ( જષેિકે inflammato­ry bowel disease, irritable bowel syndrome અનષે ઘણા જઠર ના ઇનફેકશન) , Urticaria( શરીર િાં િાંઠા અનષે ખન િવહનાઓ થી િઈ િર્ષો સુધી આિિી અનષે કોઈ િોક્કસ વનદાન ના થિું) અનષે બીજા ઘણા જરટિ રોગો. હિષે આ સિ્યિાં અનષે વનદાન ના થિાના િૂંઝિણ િાં દદદીએ િગભગ 5 થી 6 ડોકટરો બદલ્યા હોઈ સકે િવહનાઓ અનષે િર્ષો ના રરપોટ્ઝ ના િાગ્ઝદશ્ઝન હેઠળ છેિષે જષે ડોકટર આ રોગ નષે પકડી પાડષે તષે બની જા્ય બહુ સારા ડોકટર તષે દદદી િાટે. સિવભિક પણ છે. પરંતુ દદદી નષે

આ સિજિાિાં ના પણ આિષે કે એિના રોગ ની સોધખોિ તો વબિારા પષેહિા ડોકટર એ પણ સાિી જ કરી હતી. આ આખા રકસસા નષે આવહ્યાં િૂકિાની કારણ એટિું છે કે જષે રોગ ડોકટર નષે ના સિઝા્ય તષે દદદી નષે તો ક્યાંથી સિજિાનું છે. આિાિાં જો ડોકટર બરોબર દદદી નષે ટાઈિ ના આપષે અનષે બરોબર સિઝિષે નવહ તો નુકસાન દદદીનોજ છે.

હું દદદીઓના લાભાર્થે આ તમામ લખી રહ્યો છું

1. તિારા ડૉકટરની િિુ ાકાત િતષે ા પહેિા કૃપા કરીનષે બાળપણથી અત્યાર સધુ ીનો તિાિ સભં વિત િરષે ડકિ ઇવતહાસ િખો

2. તિારા પરરિારના સભ્યોિાં સભં વિત રોગો શોધિાનો પ્ર્યાસ કરો અનષે િખો

3. તિારા અગાઉના તિાિ અહેિાિો સાથષે રાખિાનો પ્ર્યાસ કરો, કદાિ આરોગ્ય તપાસની ફાઇિો અનષે તિાિ. કોઈપણ ઉંિરે કરિાિાં આિિષે ા અહેિાિો

િહતિપણૂ છે કારણ કે તષે રોગની પ્રગવતનું સિૂ ન કરી શકે છે

4. વ્યિસા્ય, તાજતષે રના પ્રિાસ ઇવતહાસ, વ્યસન અનષે દિા ની એિર્જી વિશષે બધું જ ઉલ્ખષે કરિાનો પ્ર્યાસ કરો.

5. તિષે જષે િકૈ સલપક દિા જિષે કે આ્યિુ વેદ કા તો હોવિ્યોપથી ની િઈ રહ્ા છો તનષે ો હંિશષે ા સિાિશષે કરો. જો શક્ય હો્ય તો તષે િકૈ સલપક દિાના ઘટકોના ફોટો પણ સાથષે રાખી િો. ભસિ, િણૂ હોઈ આિી દિા વિશષે તિારા ડૉકટરોનષે જાણિું જરૂરી છે.

6. િક્ણો વિશષે તિારા ડૉકટર સાથષે િધુ િાતિીત કરિાનો પ્ર્યાસ કરો અનષે તિારા પ્રશ્ોના જિાબ શોધો

કોપષોરેટાઈઝશષે ન અનષે ફાસટ િલડ્ઝ ના કારણષે પશષે નટ ડોકટર સબં ધં ોનષે અસર થઈ છે. ભતૂ કાળિાં ડોકટરો ફેવિિી રફવઝવશ્યન જિષે ા હતા જષે દદદી અનષે તનષે ા પરરિાર વિશષે બધું જ જાણતા હતા. પરંતુ હિષે પરાિશ્ઝ ભાગ્યષે જ થોડી વિવનટો િાટે છે અનષે ્યોગ્ય ઇવતહાસ અનષે દદદી નષે તપાસિાનું સિ્ય ભાગ્યજષે કોઈ આપષે છે.

 ?? ??
 ?? ?? ડયો. યયોગેિ ગુપતા એમ.ડી. ફિવિવિયન
ડયો. યયોગેિ ગુપતા એમ.ડી. ફિવિવિયન

Newspapers in English

Newspapers from United States