Garavi Gujarat USA

ભલભલા મહેલોને ટક્કર મારે તેવી નોવવેની આ જેલ

-

જેલ એરલે ગુનેગારને સજા આપિાનું સથાન. કેરલીક જેલોિાં ગુનેગારની સાથે અિાનિીય વયિહાર પણ થતો હોય છે. મિશ્ની કેરલીક જેલો તેના નારકીય જીિન િારે પણ કુખયાત છે. પણ નોિવેની એક જેલ એિી છે જયાં િળતી સિલતો મિિે જાણીને ભલભલા પૈસાદાર લોકોને પણ ઇરા્ટ આિી જિે.

નોિવેની હેિન જેલિાં કેદીઓના િાનિ અમધકારોનું જાણે કે િધારે પિતું રષિણ થઇ રહ્ં છે. અહીં કેદીઓે જાણે કે કોઇ હોરલિાં રોકાયા હોય એિ કેદીઓ પ્રેસ ્બરનનો ઉપયોગ કરીને ઓિ્ટર આપી િકે છે. કેદીઓના સિગ્ટ તરીકે ઓળખાતી આ જેલિાં કેદીઓને રીિી, િીનીડફઝ, ફલેર નસકન રીિી, કોમપયુરર, સરિી અને એકસરસાઇઝ ઇકમિપિે્ર િળે છે. કેદીઓના દરેક સેલિાં સમળયા િગરની ્બારીઓ હોય છે જેથી કરીને િધુને િધુ સૂય્ટ પ્રકાિથી જેલ ઝળહળતી રહે છે.

કોઇ પણ કેદી તેની કહેિાતી ્બેરકિાંથી ્બરન દ્બાિે કે ૧૦ થી ૧૫ િીમનરિાં કોફી રે્બલ પર િસતુઓ પુરી પાિિાિાં આિે છે. ્બેસિા િારે સોફા અને કોમપયુરર રૃિ જોઇને તો કોઇ પણ એંગલથી જેલ હોિાનું લાગતું થતું નથી.

નિાઇની િાત તો એ છે કે જેલના ચોકકસ મિસતારિાં મસગારેર તથા િનગિતા મ્બન કેફી પીણાની પણ છૂર િળે છે. કેદીઓને ઇ્રરનેર આપિાિાં આિતું નથી પરંતુ ફલેર રીિી સકીન પર િનગિતી ૧૫ ચેનલો જોિાની છુર િળે છે.

િીિીિીથી િનગિતું મયુમઝક પણ િાણી િકે છે.નોિવેની આ જેલના સત્ાિાળાઓ િાને છે કે આકર્ટક િાતાિરણ જેલના કેદીઓને ગુનાખોરીની વૃમત ઘરાિે છે. નિાઇની િાત તો એ છે કે ૨૫૦ કેદીઓને સિાિિાની કેપેમસરી ધરાિતી હેિન જેલિાં હતયાના ગુનગે ાર ગણાતા ખુંખાર કેદીઓ પણ રહે છે. એિને પણ દરરોજ દરરોજ હોર કોફી અને ચીઝ ચોંપિેલી બ્ાઉન બ્ેિ આપિાિાં આિે છે.

નોિવેિાં આિ તો ક્ાઇિ રેર ઓછો છે તેિ છતાં કોઇ ગુનેગારને જેલિાં જિું પિે તયારે તેને ઘર જેિું લાગે એિી રીતે જેલિાં રહેિા િળે છે. નોિવેની ્બેસરોય જેલિાં તો કેદીઓ ્બીચ પરના કોરેજિાં રહે છે. જાણે કે રુડરસર પૈસા ખચચીને સન્બાથનો આનંદ િાણતા હોય એિું દ્રષય લાગે છે.

નોિવેની જેલ કેદીઓને હો્બી િુજ્બ હોસ્ટ રાઇડિંગ, ફીમિંગ, હાઇડકંગ, અને રેમનસ રિિા જેિી સગિિો પણ આપે છે. આરલી સગિિ અને છુરછારનો લાભ લઇને કેદીઓ ભાગી ના િકે તેિો કિક સુરષિા ્બંદો્બસત હોય છે આ સુરષિા પહેરાનો અિરોધ કેદીઓને નિતો નથી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States