Garavi Gujarat USA

ક્થાડ વિખર પરરષદઃ ચરીનનરી િધતરી જતરી આક્રમકતથા એક મોટો પડકથાર

-

તવશ્વના રાજદ્ારી મોરચે હાલ ચીનની વધતી જતી આક્રમર્તા એર્ મોટો પડર્ાર બની ગયો છે. ચીનને ર્ેવી રીતે તનયંત્રણમાં રાખવું એ પ્રશ્ન તવશ્વના તમામ અગ્રણી દેશોને ્સતાવી રહ્ો છે. ભારતનો તો એ પડોશી દેશ છે અને તેની ્સાથે ્સરહદી તવવાદ ચાલે છે એટલે ભારત માટે ચીનનું મહત્વ તવશેર્ છે.

તાજેતરમાં જ જાપાનના ટોડર્યો ખાતે યોજાઇ ગયેલી ક્ાડ (ક્ાતરિલેટરલ ્સીક્યુડરટી ડાયલોગ) દેશોની તશખર પડરર્દમાં ચીનની વધતી જતી આક્રમર્તા મહત્વનો મુદ્ો બની રહ્ો હતો. ચીનના વધી રહેલા આતથકાર્ અને લશ્ર્રી વચકા્થવને ર્ારણે તવશ્વ પર ઉભા થયેલા ખતરાને પહોંચી વળવા અમેડરર્ા, જાપાન, ઓ્થટ્ેતલયા અને ભારત એ ચાર દેશોએ 'ક્ાડ' ગ્રુપ બનાવ્યું છે. અમડે રર્ાની આગેવાની હેઠળ 13 દેશો વચ્ે ઇન્ડો-પેત્સફીર્ ઇર્ોનોતમર્ ફ્ેમવર્્ક (આઇપીઇએફ) નામની એર્ વ્યાપારી ્સમજૂતી પણ થઇ. ચીનની વધતી જતી આક્રમર્તાને અંર્ુશમાં લેવા માટેની ડદશામાંનું આ પ્રથમ પગલું ગણાય છે.

દાખલા તરીર્ે ્સાઉથ ચાઈના ્સી ્સંપૂણકાપણે ચીનના તાબામાં આવી જાય તો ચીન જગતમાં ધાયુું ર્રવાની ષ્્થથતતમાં આવી જાય એમ છે. ક્રરૂડ ઓઈલનેચરલ ગે્સ ઉપરાંત માછલીઓ ્સતહતના ્સમુદ્ી જીવો ્સાથે જોડાયેલી ર્માણી મહત્વની છે જ પણ વધારે મહત્વનો છે તશતપંગ તબઝને્સ. તવશ્વનો પચા્સ ટર્ા તશતપંગ તબઝને્સ આ ્સમુદ્ મારફતે થાય છે. ચીન આ જહાજો પા્સેથી અબજો ડોલરની ખંડણી ટેક્્સના નામે ઉઘરાવે છે.

જો ર્ે, આ 13 દેશો વચ્ે પર્થપર ્સહમતતની ડદશામાં હજી ઘણું ર્ામ ર્રવાનું બાર્ી છે. ક્ાડ દેશોની તશખર પડરર્દના એર્ ્સયં ક્તુ તનવદે નમાં પણ આનો ઇશારો મળે છે. ્સયં ક્તુ તનવદે નમાં આ દેશો ર્હે છે ર્ેઃ ‘અમે ્થવતત્રં તાના ત્સદ્ાતં ો, ર્ાયદાનું શા્સન, લોર્શાહી મલ્ૂ યો, ્સાવભકા ૌમત્વ અને પ્રાદેતશર્ અખડં ડતતા, ધમર્ી અથવા બળનો ઉપયોગ ર્યાકા તવના તવવાદોના શાતં તપણૂ ્સમાધાન, યથાષ્્થથતત બદલવાના ર્ોઇપણ એર્પક્ષીય પ્રયા્સ અને જહાજ પડરવહન તથા તવમાન ઉડ્ડયનની ્થવતત્રં તા ્સતહત એ દરેર્ બાબતોને ્સમથનકા

આપીએ છીએ જે ઇન્ડો–પતે ્સડફર્ ક્ષત્રે અને તવશ્વની શાતં ત, ષ્્થથરતા તથા ્સમૃતદ્ માટે જરૂરી છે. અમે આ ત્સદ્ાતં ોને પ્રદેશ અને તને ી બહાર આગળ વધારવા માટે ્સાથે મળીને તનણાયકા ર્ રીતે ર્ામ ર્રવાનું ચાલુ જ રાખીશ.ું અમ,ે તવશ્વના દેશો તમામ પ્રર્ારના લશ્ર્રી, આતથર્કા અને રાજર્ીય બળજબરીથી મક્તુ હોય તવે ી આતં રરાષ્ટીય તનયમો–આધાડરત વ્યવ્થથાને જાળવી રાખવાના અમારા ્સર્ં લ્પની ફરી પષ્ુ ટિ ર્રીએ છીએ.’

‘એટલે ર્ે આ એર્ શરૂઆત છ.ે આનું નક્કર પડરણામ તો ભતવષ્યમાં જ આવશ.ે અમડે રર્ાએ આ ્સદં ભમકા ાં એર્ ફેક્ટતશટ બહાર પાડી છ.ે તમે ાં અમડે રર્ા આ ્સમજતૂ ીને ર્ઇ ડદશામાં લઇ જવા માગે છે એનો તનદદેશ ર્રવામાં આવ્યો છે. એમાં ડડતજટલ ઇર્ોનોમીના ્સદં ભમકા ાં ક્રો્સ બોડરકા ડટે ા ફલો અને ડટે ા લોર્લાઇઝશે ન ્સાથે ્સર્ં ળાયલે ા હાઇ ્થટાન્ડડ્સકા , મજરૂ ો અને પયાવકા રણ ્સબં ધં ી ઉચ્ ધોરણોનો ઉલ્ખે ર્રવામાં આવ્યો છે. આ મદ્ુ બધાં ્સભ્ય દેશો વચ્ે ચચાકા ચાલી રહી છ.ે તમે ની વચ્ે ્સહમતત ્સધાય એવો અમડે રર્ાનો પ્રયા્સ છે. ભારતનું આ બાબતે વલણ ્થપટિ છે તે ર્ોઇ પણ પ્રર્ારના ફ્ી ટ્ડે એગ્રીમન્ે ટમાં આ પ્રર્ારનાં ્થટાન્ડડનકા ી જોગવાઇનું તવરોધી છે. ્થપટિ છે ર્ે આ ્સમજતૂ ી અગં ્સભ્ય દેશો વચ્ે ્સહમતત ્સાધવાનું ર્ામ ઘણું અઘરું બની રહેવાનું છે.

આ ર્ારણે જ ક્ાડ દેશોના ્સંયુક્ત તનવેદનની ભાર્ા બધાં ્સભ્ય દેશો ્સમજૂતીનું અથકાઘટન પોતાને અનુર્રૂળ આવે તેવી રીતે ર્રી શર્ે તેવી રાખવામાં આવી છે. વળી ભાતવ ્સભ્યો માટે પણ દ્ાર ખુલ્ાં રાખવામાં આવ્યા છે.

ફ્ી ટ્ેડ એગ્રીમેન્ટ અંગે ભૂતપૂવકા પ્રમુખ ડોનાલ્ડ ટ્મ્પનું વલણ ઘણું આક્રમર્ હતું. આથી પ્રમુખ જો બાઇડેને આ બાબતે પોતાના ઘરઆંગણે પણ રાજર્ીય પડર્ારનો ્સામનો ર્રવાનો છે.

ઇન્ડો-પેત્સફીર્ ઇર્ોનોમીર્ ફ્ેમવર્્ક નામની આ ્સમજૂતી થઇ ગઇ એટલે તેનો અમલ પણ તરત જ થઇ જશે એવું માનવું વધારે પડતું ગણાશે. તેમ છતાંય હાલની પડરષ્્થથતતમાં આ ્સમજૂતી જે ્થવરૂપે ઉપલબ્ધ છે એમાં તેનું મહત્વ ઓછું નથી.

આ ્સમજૂતીનું મુખ્ય લક્ષય તો ્સભ્ય દેશોનું એર્ ્સતહયારું બજાર ઊભું ર્રવાનું અને તેમની વચ્ેના વ્યાપારી ્સંબંધને ઉત્ેજન આપવાનું છે.

આની ્સીધી અ્સર ચીનને થવાની છે. આથી જ ચીન તેની પર વારંવાર પ્રહારો ર્રતું આવ્યું છે.

ભારતની વાત ર્રીએ તો તેના માટે આ એર્ તવચારવાલાયર્ તવર્લ્પ છે. ચીને અગાઉ રીતજયોનલ ક્રોમ્પ્રીહેષ્ન્્સવ ઇર્ોનોમીર્ પાટકાનરતશપ (આર્સીપી) નામની ્સમજૂતીનો મુ્સદ્ો તૈયાર ર્યષો હતો. એમાં જોડાવા ભારતને પણ આમંત્રણ હતું, જો ર્ે ભારતે જોડાવાનો ઇન્ર્ાર ર્રી દીધો હતો. હવે ભારત માટે ક્ાડ દેશોની આ ્સમજૂતી જ એર્ ્થવાભાતવર્ તવર્લ્પ છે. ભારતે પોતાનાં આતથકાર્ તહતોનું ધ્યાન રાખવાનું છે.

ક્ાડ તશખર પડરર્દમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ મોદી અને પ્રમુખ જો બાઇડેન વચ્ે એર્ અલગ બેઠર્ યોજાઇ હતી. આ દશાવકા છે ર્,ે ભારત અને અમેડરર્ા વચ્ેના ્સંબંધો મજબૂત બની રહ્ા છે. બંને દેશો વચ્ે ર્ેટલીર્ રાજદ્ારી બાબતો અંગે મતભેદ છે પણ તે બંને દેશો વચ્ેના વધતા જતા ્સંબંધોની આડે આવ્યાં નથી.

યુક્રેન યુદ્ મુદ્ે ભારતનું વલણ અમેડરર્ાથી અલગ હોવા છતાં અમેડરર્ા તેને ્સાથે રાખવા માગે છે તેના પરથી ખ્યાલ આવે છે ર્ે તે ભારતને ર્ેટલું મહત્વ આપે છે.

આ ર્ારણે જ બંને દેશોએ ભાતવ ટેર્નોલોજીમાં ્સહર્ાર ્સાધવાનું નક્કી ર્યુું છે. ભાતવ ટેર્નોલોજીમાં ક્ોન્ટમ ર્ોમ્્પયુટીંગ, 5G, 6G ટર્ે નોલોજી, બાયો ટેર્નોલોજી, અવર્ાશ તવજ્ાન, ્સેમીર્ંટક્ટર ટેર્નોલોજી જેવા મોટા ક્ષેત્રોમાં ્સાથે મળીને ર્ામ ર્રવા અંગે બંને દેશો વચ્ે ્સહમતત ્સધાઇ છે. આ ઉપરાંત ક્ાયમેટ ચેન્જ અને ઉજાકા જેવા ક્ષેત્રોમાં પણ બંને દેશો ્સાથે મળીને ર્ામ ર્રવાના છે.

અમેડરર્ા અને ભારત બંને મોટા લોર્શાહી દેશો છે, બંને એર્બીજા માટે ઉપયોગી અને અતનવાયકા છે. આમ છતાંય પાડર્્થતાન પર તેની ભારતતવરોધી નીતતઓ બદલવા અમેડરર્ા દબાણ ર્રી ક્યું નથી એ એર્ નોંધપાત્ર બાબત છે.

Newspapers in English

Newspapers from United States