Garavi Gujarat USA

ભૂત, ભવિષ્્ય ને િત્તમથાન!

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં! ગયાં સ્વપ્ોલ્ાસે. મૃદુ કરુણહાસે વવરવમયાં; ગ્ાહયો આયુમામાગમા સ્સ્મતમય, કદી તે ભયષો ભયષો; બને જાણે વનદ્ા મહીં ડગ ભરું એમ જ સયષો! - ઉમાશંકર જોશી

-

ઉમાશર્ં રભાઇને થયલે ી એવી લાગણીમાથં ી આપણામં ાનં ા ઘણાં પ્સાર થયાં હશ,ે પૌત્રને રમાડતાં એની જ પ્રતતર્ૃતત ્સમા પત્રુ નું બાળપણ યાદ આવી જાય છે. ત્યારે થાય છે - ગઇ ર્ાલે જ જે પત્રુ હતો, તે ર્ેવડો મોટો થયો. આજે એને ત્યાં બાળર્ો છે. મનમાં તવચારો આવે છે. ર્ેટલું બધું ર્ેટલી બધી ઝડપથી બદલાય!ું

ખરેખર તો બધું હંમશે બદલાતું જ રહે છે. સૃષ્ટિનો એ ક્રમ છે. ર્ાળને આપણે ત્રણ ભાગમાં વહેંચ્યો છે. ભતૂ ર્ાળ, વતમકા ાનર્ાળ અને ભતવષ્યર્ાળ. પણ આપણે ્સહ,ુ મોટે ભાગ,ે ક્યાં તો ભતૂ ર્ાળમાં ર્ે ભતવષ્યર્ાળમાં જ જીવીએ છીએ. વતમકા ાનની એર્ ક્ષણ તરત ભતૂ ર્ાળમાં ્સરી જાય છે. વતમકા ાનર્ાળની એર્ ક્ષણના તબદં નુ ર્ોઇ ષ્્થથર રાખી શર્તું નથી. ઘડડયાળનો ્સર્ે ંડનો ર્ાટં ો અતવરત ફરતો રહે છે. એને થભં ાવવાથી ર્ાળ અટર્તો નથી.

વતમકા ાનનો પરૂ ો ઉપયોગ ર્રી લવે ાનું માત્ર ર્ાગળ પર જ ્સર્સ લાગે છ.ે અમલમાં મર્ૂ તાં મર્ૂ તાં એ ક્ષણ ભતૂ ર્ાળમાં ્સરી જાય છે અને એ વીતલે ા વર્કા પર નજર ર્રતાં બનલે ી ઘટનાઓ તમે ના ્સમયની ્થમૃતતને તાજી ર્રે છે.

ત્યારે તચત્ર પર નજર પ્રથમ આવે છે ્સખુ ની ક્ષણો. થાય છે ર્ેવા હતા એ અદભતુ ડદવ્સો. ર્ર્સનદા્સ માણર્ે ના શબ્દોમાં -

ત્યારે ર્ોઇએ આપણાં પર ર્રેલાં ઉપર્ારો યાદ આવે છે. તવર્ટ માગમકા ાં ર્ોઇનો મળેલો ્સહારો યાદ આવે છે. હૃદય ભાગં ી પડે એવી અવ્થથામાં ર્ોઇર્ના લાગણીભીના ્સાથે બચાવી લીધા હોય, ચરણ લપ્સી પડે ત્યારે ખભે હાથ મર્ૂ ીને ર્ોઇએ બઠે ાં ર્યાકા હોય, એ બધું ્થમૃતતપટે તાજું થતાં તે ્સહુ તરફ હૃદય આભારવશ બને છે.

તો ર્ેટલાર્ને નજીર્ લાવવાની પળ મળી હતી તે હાથમાથં ી ્સરી ગઇ હોય તને ો અફ્સો્સ પણ થાય છે. જીવનના તવર્ટ માગનકા ર્ોઇએ બધું ર્ંટર્મય બનાવ્યો હોય તે યાદ નહીં આવે એવું ભાગ્યે જ બન.ે પરંતુ તે ઝખ્મો ્સમયે રૂઝાવ્યા હોય છ.ે એટલે એ વળે ાની ર્ડવાશ એટલી તીવ્ર રહેતી નથી. એ વખતનો ડખં રુઝાવા આવ્યો હશ.ે

ર્ેટલાર્ ઘા ર્દી રૂઝાતા નથી. ભતૂ ર્ાળમાં વ્સનાર ર્દી ઘાને રૂઝાવા દેતો નથી. એ એને તાજો જ ર્રતો રહે છે. આમ એ પોતાની વતમકા ાન યાત્રાને હર્ષોલ્ા્સભરી બનાવી શર્તો નથી. તને દતુ નયા આખી દટિુ લાગે છે. પણ તે ્સમજતો નથી ર્ે દતુ નયાને દટિુ ગણતા રહેશો તો તમને બધું દટિુ જ દેખાશ.ે

પોતાની જાતને જે ્સધુ ારી શર્તા નથી તઓે દતુ નયાને ્સધુ ારવા નીર્ળે છે. તે ર્ેવી રીતે ્સધુ ારી શર્શ?ે એવા લોર્ોમાં 'હ'ું ઘણો મોટો હોય છ.ે આ 'હ'ું પદ અમે ને ર્દી ક્યાયં નમવા દતે નથી. ખદુ ભગવાન ્સમક્ષ પણ એ 'હ'ું પદવાળો નમી શર્તો નથી. ભલે મોંઢે ભગવાનનું નામ લતે ો હોય, એનું હૃદય ભગવાનના ચરણમાં ઢળતું નથી.

તમારામાનં ો 'હ'ું ને જે ઘડી ર્ાઢી શર્શો તે ઘડી તમે તમારી જાતને હળવી ફુલ થયલે ી અનભુ વી શર્શો. અને ત્યારે ્સમગ્ર જગત જદુ જ લાગશ.ે 'હ'ું નહીં ર્ાઢો તો પ્થતાવાનું જ રહેશ.ે ર્ર્સનદા્સ માણર્ે ના શબ્દોમાં -

Newspapers in English

Newspapers from United States