Garavi Gujarat USA

ટેક્્સા્સની સ્કકૂલમાં અંધાધૂંધ ગોળીબાિમાં

-

અમેરિકાના ટેક્્સા્સના ઉિાલ્ડે ખાતેની િોબ એવલમેન્ટિી સ્કલકૂ માં બંદૂકધાિી ટીનેજિે મંગળિાિ (24મે)એ કિેલા અંધાધૂંધ ગોળીબાિમાં ઓછામાં ઓછા 19 બાળકો અને ત્ણ ટીચિ ્સવહત કુલ 22 લોકોના મોત થયા હતા. એક દાયકાની આ ્સૌથી ઘાતક મા્સ શુરટંગની ઘટનાથી ્સમગ્ અમેરિકામાં હાહાકાિ મચી ગયો હતો. અમેરિકાના પ્ેવ્સડન્ટ જો બાઇડને આ ઘટનાને પગલે અમેરિકાની ગન લોબીની આખિી વનંદા કિી હતી અને મા્સ શુરટંગના વ્સલવ્સલાને અટકાિિાની પ્વતબદ્ધતા વ્યતિ કિી હતી. આ દુઃખદ ઘટનાને પગલે બાઇડને શવનિાિ ્સૂયા્ડસ્ત ્સુધી િાષ્ટ્ર ધ્િજ અડધી કાઠીએ લહેિિાનો આદેશ આપ્યો હતો.

મેસ્ક્્સકોની બોડ્ડિથી આશિે એક કલાકના અંતિે આિેલા સ્મોલ કમ્યુવનટી વ્સટી ઉિાલ્ડે ખાતે થયેલો આ હુમલો તાજેતિના િર્યોમાં અમેરિકામાં સ્કકૂલમાં ફાયરિંગનો ્સૌથી ઘાતક હુમલો માનિામાં આિે છે. ટેક્્સા્સ પોલી્સે જણાવ્યું હતું કે હુમલાખોિ યુિક પોતાના િાહનમાંથી નીકળીને સ્કકૂલમાં પ્િેશ્યો હતો. તેની પા્સે એક હેન્ડગન અને એક િાઇફલ હતી.

પોલી્સના જણાવ્યા અનુ્સાિ અંધાધૂંધ ગોળીબાિ કિનાિો આ હુમલાખોિ યુિક પણ ઉિાલ્ડે હાઈસ્કકૂલનો ભૂતપૂિ્ડ વિદ્ાથથી હતો. ટેક્્સા્સ ગિન્ડિ એબોટે શંકાસ્પદની ઓળખ ્સાલ્િાડોિ િામો્સ તિીકે આપી હતી અને સ્થાવનક વનિા્સી હોિાનું માનિામાં આિે છે.

આ ઘટનામાં કુલ 21 લોકો ઘાયલ થયા હતા. હુમલાખોિનું પોલી્સની િળતી કાય્ડિાહીમાં મોત થયું હતું. ટક્ે ્સા્સના ગિન્ડિ ગ્ેટ એબોટે પ્ાથવમક સ્કકૂલની અંદિ થયેલી આ ઘટના અંગે માવહતી આપતા કહ્યં કે હુમલાખોિની ઉંમિ 18 િર્્ડ હતી. ટેક્્સા્સની જે સ્કકૂલમાં અંધાધૂંધ ફાયરિંગ કિિામાં આવ્યું તેનંુ નામ િોબ એવલમેન્ટ્ી સ્કકૂલ છે.

હુમલાખોિ 18 િર્્ડનો યુિક હતો, જેણે ફાયરિંગ કિીને પ્ાથવમક સ્કકૂલના 19 વિદ્ાવથ્ડઓનો ભોગ લીધો હતો. આ ઘટના અંગે અમેરિકાના પ્ેવ્સડન્ટ જો બાઈડને ગ્ેટ એબોટ ્સાથે િાત કિી અને તમામ શક્ય મદદ કિિાની ખાતિી આપી હતી.

પ્ેવ્સડન્ટ બાઇડન ટેક્્સા્સની પ્ાથવમક સ્કકૂલમાં થયેલા હુમલાની ઘટના અંગે વનંદા કિી હતી.. તેમણે જણાવ્યું હતું કે એક િાષ્ટ્રના રૂપમાં આપણે પૂછિું પડશે કે ભગિાનના નામે ક્યાં ્સુધી બંદૂકની લોબી માટે ઉભા હશે અને તેની ્સામે શું કિી શકીએ? જે માતાવપતા તેમના બાળકોને ફિી ક્યાિેય જોઈ નહીં શકે, તેમના વિશે વિચાિિાની જરુિ છે. હિે એક્શન લેિાનો ્સમય આિી ગયો છે. આપણે એ લોકોને જણાિિાની જરુિ છે જેઓ કાયદાની વિરુદ્ધમાં જઈને બંદૂક ઉઠાિે છે, તેમને અમે માફ નહીં કિીએ.

અગાઉ રડ્સેમ્બિ 2012માં પણ ટેક્્સા્સની એક સ્કકૂલમાં ગોળીબાિની ઘટના બની હતી. જેમાં ્સેન્ડી હુક સ્કકૂલમાં ફાયરિંગ થયું હતું, જેમાં 20 બાળકો અને છ કમ્ડચાિીઓના મોત થયા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States