Garavi Gujarat USA

અમરે િકામાં મહત્તત્વની સિકાિી ત્વબે સાઇટ્સ ગજુ િાતી સહહતની ભાષામાં ઉપલબ્્ધ બનશે

-

અમેરિકામાં પ્રેશસિસ્ન્શયલ કશમશને વ્હાઇટ હાઉસ અને બીજી ફેિિલ એજન્સીઓ સશહતની સિકાિની ચાવીરુપ વેબસાઇ્ટનું ગુજિાતી, શહન્દી, પંજાબી સશહતના શવશવધ ભાર્ામાં ભાર્ાંતિ કિવાની ભલામણ કિી ્છે. આ કશમશનની ભલામણને પ્રેશસિન્ટને મંજૂિી બાદ હવે અમેરિકન સિકાિની ઘણી વેબસાઈટનું ભાિતીય ભાર્ાઓમાં અનુવાદ કિવામાં આવશે. યુનાઇટેિ ્ટટેટ્સમાં િહેતા ભાિતીયો અને શવશવધ ભાર્ાઓ બોલતા એશશયાના લોકો માટે અમેરિકન વેબસાઇટ્સને બહુશવધ ભાર્ાઓમાં અનુવારદત કિવાની યુએસ પ્રેશસિેસ્ન્શયલ કશમશને ભલામણ કિી ્છે, જેમાંથી મોટાભાગની ભાિતીય ભાર્ાઓ ્છે.

અમેરિકામાં એશશયન અમેરિકન્સ, નેરટવ હવાઇયન, પેશસરફક આઇસલેન્િિની વસશતમાં િિપથી વધાિો થઈ િહ્ો ્છે ત્યાિે આ મહત્તવની ભલામણ કિવામાં આવી ્છે. આ સમુદાયોની વસતી 2060 સુધીમાં 40 શમશલયનને પાિ કિી શકાય તેવી શ્સયતા ્છે. 2020ની વસશત ગણતિી મુજબ અમેરિકામાં આશિે 25 શમશલયન લોકો શવદેશી ભાર્ા બોલે ્છે અને તેમની અંગ્ેજી બોલવાની ક્મતા

ઓ્છી ્છે.

યુએસ પ્રેશસિેસ્ન્શયલ કશમશને વ્હાઇટ હાઉસ અને અન્ય ફેિિલ એજન્સીઓ જેવી મુખ્ય સિકાિી વેબસાઇટ્સનો શહન્દી, ગુજિાતી અને પંજાબી સશહત એશશયન-અમેરિકન અને પેશસરફક ટાપુવાસીઓ દ્ાિા બોલાતી ભાર્ાઓમાં અનુવાદ કિવાની ભલામણ કિી ્છે. આ ભાર્ાઓને સમાવવા માટેની ભલામણોની શ્ેણીને તાજેતિમાં એશશયન અમેરિકન્સ (AA), નેરટવ હવાઇયન અને પેશસરફક આઇલેન્િસ્વ (NHPI) પિના પ્રેશસિન્ટના સલાહકાિ કશમશન દ્ાિા મંજૂિ કિવામાં આવી હતી.

કશમશને આ મશહનાની શરૂઆતમાં મીરટંગ કયા્વ પ્છી, યુએસ સિકાિને તેનો ભલામણ અહેવાલ સુપિત કિતા કહ્યં કે ફેિિલ એજન્સીઓએ તેમની વેબસાઇટ્સને બહુશવધ એશશયન અને NHPI ભાર્ાઓનો અનુવાદ કિવો જોઈએ અને મહત્વપૂણ્વ દ્ટતાવેજો, રિશજટલ સામગ્ી અને શવશવધ ભાર્ાઓમાં ફોમ્સ્વ પણ પૂિા પાિવામાં આવવા જોઈએ. આ સાથે ફૂલ કશમશને તેના રિપોટ્વમાં એવી પણ ભલામણ કિી ્છે કે જે લોકોને અંગ્ેજીનું વધાિે જ્ાન નથી તેમના માટે તેમની ભાર્ાઓમાં

મોકલવામાં આવશે અને પ્રેશસિન્ટના હ્ટતાક્િ બાદ તેના પિ કામ શરૂ થશે. અલગ-અલગ ભાર્ાઓનો સમાવેશ કિવા માટે વર્્વ 2020માં બાઇિનના િેમોક્રેરટક પાટટીના ઉમેદવાિ ભાિતીય અમેરિકન અજય જૈન ભુટોરિયાએ કેમ્પેઇન કયુું હતું અને તેમણે પ્રેશસિન્ટ બાઇિનની પોતાની ભલામણ મોકલી હતી અને અજય ભુટોરિયા દ્ાિા ભાિતીય ભાર્ાઓમાં ચલાવામાં આવેલી િુંબેશથી બાઇિનને ઘણો ફાયદો થયો હતો. વર્્વ 2020ની પ્રેશસિન્ટની ચૂંટણીમાં શહન્દી ઉપિાંત ગુજિાતી, પંજાબી અને તશમલ ઉપિાંત તેલુગુ અને બીજી ઘણી ભાિતીય ભાર્ાઓમાં પ્રચાિ કિવામાં આવ્યો હતો, જેના કાિણે બાઇિનની પાટટીએ ભાિતીય સમુદાયના લોકોના હૃદયને ્ટપશ્વવામાં ઘણી સફળતા મેળવી હતી.તમને જણાવી દઈએ કે અજય જૈન ભુટોરિયા અમેરિકાના પ્રશતશઠિત ઉદ્ોગ હબ શસશલકોન વેલીમાં એક પ્રશતશઠિત ઉદ્ોગપશત ્છે અને હવે તેઓ પ્રમુખ જો શબિેનના એશશયન-અમેરિકન-હવાઇયન એિવાઇિિી કશમશનના સભ્ય પણ ્છે અને તેમણે કશમશનની બેઠક દિશમયાન દલીલ કિી હતી કે, જો સિકાિી કાય્વક્રમોની માશહતી , િુંબેશ અથવા જાહેિાતો શવશવધ ભાર્ાઓમાં આપવામાં આવે તો તો તે કોમ્યુશનકેશનના અંતિને ઓ્છું કિવામાં મદદરુપ થશે. તેમણે પોતાન દલીલ આપતા કહ્યં કે ફેિિલ ગવન્વમેન્ટ એજન્સીની માશહતી અને પહોંચ બહુભાર્ીય પહોંચ દ્ાિા ખૂબ જ વધી જશે અને આ એક સશક્રય અશભગમ યુએસ સિકાિના રદશાશનદદેશોને પણૂ કિવામાં મદદ કિશે.

તેથી ભુટોરિયાએ કશમશન સમક્ના તેમની દિખા્ટતમાં જણાવ્યું હતંુ કે AAPIએ એક મજબૂત અને ગશતશીલ અમેરિકાના શનમા્વણમાં મદદ કિી ્છે. તેમણે કહ્યં કે એશશયન અમેરિકન અને NHPI વ્યશતિઓ અને પરિવાિો અને સમુદાયો શવશવધ સં્ટકકૃશતથી વૈશવધ્યસભિ અમેરિકા બનાવે ્છે, તેથી માશહતી તેમની ભાર્ામાં પહોંચાિવી જોઈએ.

તેમજ આ ઠિાવ એ પણ કહેવામાં આવ્યું ્છે કે, તેઓ મહત્વની આશથ્વક ભૂશમકા ભજવે ્છે, વ્યવસાયો શરૂ કિે ્છે અને નોકિીઓનું સજ્વન કિે ્છે જે વેતન અને કિ દ્ાિા અબજો િોલિ ચૂકવે ્છે, એશશયન અમેરિકન આપણા દેશના કેટલાક સૌથી સફળ અને નવા સાહશસકો તિીકે ઉભિી આવ્યા ્છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States