Garavi Gujarat USA

અમેરિકામાં ઇિાકયુદ્ધનો બદલો લેત્વા માટે માજી પ્રમુખ બુશની હત્યાનું કાત્વતરૂૂં ઝડપાયું

-

અમરે િકામાં િાજકીય અસાયલમની અિજી કિનાિ એક ઇિાકી પિ ઇિાક યદ્ધુ નો બદલો લવે ા માટે એક અમરે િકાના ભતૂ પવૂ પ્રમખુ જ્યોજ્વ બશુ ની હત્યાનું કાવતરૂૂં ઘડ્ું હોવાનું જસ્્ટટસ રિપાટમ્વ ન્ે ટે જણાવ્યું હત.ું શશહાબ અહમદ શશહાબ નામના 52 વર્ન્વ ા એક ઇિાકીએ અમરે િકા ફેિિલ બ્યિૂ ો ઓફ ઇન્વ્ટે ટીગશે ન (એફબીઆઇ)ના એક બાતમીદાિને જણાવ્યું હતું કે, આ કાવતરૂૂં પાિ પાિવા માટે તે ચાિ ઈિાકીઓને ગિે કાયદેસિ િીતે મસ્ે ્સસકોના બોિિ્વ દ્ાિા લાવવા ઈચ્્છતો હતો. શશહાબની યોજના મજુ બ, આમાથં ી બે ભતૂ પવૂ ઈિાકી ગપ્તુ ચિ એજન્ટો બનવાના હતા, જ્યાિે બાકી બે સભ્યોમાનં ો એક ઈ્ટલાશમક ્ટટેટ અથવા અન્ય એક કતાિના કટ્ટિપથં ી જથૂ અલ-િાએદનો સભ્ય બનવાના હતા.

શશહાબે બાતમીદાિને જણાવ્યુ હતું કે તે બુશને માિવા ઈચ્્છે ્છે, જેમણે ઈિાક પિ 2003માં આક્રમણનો આદેશ આપ્યો હતો. શશહાબ જ્યોજ્વ િબ્્લયુ બુશ ઈિાકીઓના મોત માટે અને ઈિાકને બિબાદ કિવા માટે જવાબદાિ ગણતો હતો.

શશહાબ ત્ાસવાદી સંગઠન ઈ્ટલાશમક ્ટટેટના માજી વિા અબુ બક્ર અલ-બગદાદીનો દૂિનો ભાઈ ્છે અને આક્રમણ બાદ તેણે અમેરિકનોને માયા્વ હતા. શશહાબની ગત મંગળવાિે ધિપકિ કિવામાં આવી હતી અને ફેિિલ કોટ્વમાં તેની પિ ઇશમગ્ેશન ગુનો અને અમેરિકાના ભૂતપૂવ્વ અશધકાિીની હત્યાના પ્રયાસનો કેસ ચલાવવામાં આવશે.

શશહાબ કોલંબસનો િહેવાસી ્છે. તે અને એફબીઆઇનો બાતમીદાિ િલાસ, અને ટ્સે સાસમાં બુશ સાથે સંકળાયેલા ્ટથળોના સવવે માટે ગયા હતા અને સાથે જ તેમણે બંદૂકો, સુિક્ા અશધકાિીઓના યુશનફોમ્વ અને ગાિીઓની વ્યવ્ટથા કિવા શવશે પણ ચચા્વ કિી હતી. તેણે એક બીજા એફબીઆઈ બાતમીદાિને પોતાના પરિવાિના સભ્યોને અમેરિકામાં ઘુસાિવા માટે હજાિો િોલિની ઓફિ કિી હતી.. શશહાબ અમેરિકામાં સપ્ટેમ્બિ 2020માં શવશિટિ શવિા પિ આવ્યો હતો અને શવિાની મુદત પૂિી થયા બાદ તેણે માચ્વ 2021માં અસાયલમ માટે અિજી કિી હતી.

Newspapers in English

Newspapers from United States