Garavi Gujarat USA

ટ્રમ્્પને પ્ેસિડેન્્ટ્પદની ચૂં્ટણી ્પૂર્વે ‘પ્ાઇમિી’ સ્્તિે ર્ધુ ઝ્ટકા

-

અમરે રકાના પ્રપે ્સડન્ે ટિદની ચટૂં ણીમાં બાઇડને ્સામે િરાજય થયા િછી િોતે ‘કમબકે ’ કરશે તવે ો દાવો કરનારા ભતૂ િવૂ પ્રમખુ ડોનાલ્ડ રિમ્િને ‘પ્રાઇમરીઝ’માં વધુ ઝટકા લાગ્યા છે અને િોતે અજયે હોવાના રિમ્િના દાવામાં િકં ચર િડ્ું છે. િોતાની તાકાત માિવા રિમ્િે ડઝનબધં ઉમદે વારોને આગળ ધયા્ગ હતા અને ્સમથન્ગ આપ્યું હત.ંુ મને ા અતં ્સધુ ીમાં રીિસ્બ્લકન પ્રાઇમરીઝમાં રિમ્િની િ્સદં ગીના અડધો ડઝન હરીફોને મતદારોએ જાકારો આપ્યો છે. જ્યોપજય્ગ ાના ગવનર્ગ બ્ાયન કેમ્િે રિમ્િ ્સમપથત્ગ હરીફને 50 ટકા િોઇન્ટથી વધારેની ્સર્સાઈ ્સાથે િરાજીત કરવા ઉિરાતં અન્ય ત્ણ રિમ્િ ્સમપથત્ગ ોને િણ હરાવ્યા હતા.

રિમ્િ રીિસ્બ્લકન િાટની અને ્સમથ્ગકોમાં લોકપપ્રય અને ઉત્તરમાં 100 પમપલયન ડોલરનું માતબર ફંડ િણ િણ ધરાવતા હતા. િરંતુ ન્યૂ યોક્ક ટાઇમ્્સના પવશ્ેિણ પ્રમાણે છેલ્ા ્સાત મપહનાથી રિમ્િનું રોપજંદું યોગદાન ઉત્તરોત્તર ઘટી રહ્યં છે. ્સપ્ટેમ્બર 2021માં પ્રપતરદન ્સરેરાશ 324333 ડોલર મેળવી શક્યા િછી રિમ્િને માચ્ગ 2022માં 202185 ડોલર મળ્યા હતા.

રિમ્િની આવી સ્સ્થપત ્સામે તેમના િોતાના ભૂતિૂવ્ગ ઉિપ્રમુખ માઇક િેન્્સ હવે પ્રમુખિદના મુખ્ય દાવેદાર બનવાની તૈયારી કરી રહ્ા છે. િેન્્સ તથા અન્યો આઇઓવા ્સપહતના મહત્વના રાજ્યોની મુલાકાત લઇ તેમના િોતાના ‘ફંડરેઇઝીંગ ઓિરેશનો’માં વ્યસ્ત છે. ઘણા દાતાઓ, કાય્ગકરો અને મતદારો િણ રિમ્િ પવનાના ‘ભાપવ રિસ્મ્િઝમ’માં ર્સ દાખવી રહ્ા છે.

રીિસ્બ્લકન્્સમાં રિમ્િ ્સૌથી વધુ વગદાર છે તેમાં બેમત નથી. તેમણે અરકાન્્સા્સમાં ્સારાહ હકબી અને ઉત્તર કેરોલીનામાં ટેડ બડનો પવજય આગળ ધિાવ્યો હોવા છતાં ‘પ્રાઇમરી પ્સઝન’માં પ્રારંભમાં જ રિમ્િની પચંતા વધારતા એેંધાણો વતા્ગઇ રહ્ા છે. રીિસ્બ્લકન્્સ દ્ારા ભેગા કરાયેલા ઓનલાઇન ભંડોળમાં િણ રિમ્િનો પહસ્્સો ઘટી રહ્ો છે. 2021માં રીિસ્બ્લકન િાટનીને મળેલા ઓનલાઈન ભંડોળમાં રિમ્િ કપમટીનું યોગદાન 19.7 ટકા હતું જે 2022ના િહેલા જ મા્સમાં ઘટીને 14.1 ટકા જ રહ્યં છે.

Newspapers in English

Newspapers from United States