Garavi Gujarat USA

ઇન્્ડો-અમેરરકન પ્ેસ ક્લબના નવા હોદ્દેદારોએ શપથ ગ્રહણ કયાયા

-

નોથ્ગ અમેરરકામાં ઈસ્ન્ડયન અમેરરકન િત્કારોના ્સંગઠન, ઈન્ડો-અમેરરકન પ્રે્સ ક્લબના નવા હોદ્ેદારોનો શિથગ્રહણ ્સમારોહ શપનવાર, 21 મે ના રોજ ન્યૂયોક્કમાં ઇસ્ન્ડયન કોન્સ્યુલેટ ખાતે યોજાયો હતો.

ન્યૂયોક્કમાં કોન્્સલ જનરલ ઓફ ઇસ્ન્ડયા એમ્બે્સેડર રણધીર જયસ્વાલે IAPC બોડ્ગ ઓફ ડાયરેક્ટ્સ્ગના ચેરમેન તરીકે કમલેશ ્સી. મહેતાને શિથ લેવડાવ્યા હતા. તો IAPC ના સ્થાિક ચેરમેન પજન્સન ઝકરરયાએ IAPC નાં નવા પ્રેપ્સડેન્ટ અસ્્મમતા યોગીરાજને શિથ લેવડાવ્યા હતા. ક્લબના જનરલ ્સેક્ેટરી ્સીજી ડપે નયલ ્સપહતના અન્ય હોદ્ેદારોએ વર્યુ્ગઅલ રીતે શિથ લીધા હતા. આ ્સમારોહમાં ્સમુદાયના ચાર પ્રપતપઠિત નાગરરકો અને પ્રોફેશનલ્્સને ્સમાજમાં તેમના યોગદાન બદલ લાઇફટાઇમ એપચવમેન્ટ એવોડ્ગથી ્સન્માપનત કરાયા હતા. એમ્બે્સેડર રણધીર જયસ્વાલ મુખ્ય અપતપથ તરીકે અને ન્યૂયોક્કના ભૂતિૂવ્ગ મેયર પબલ ડી બ્લાપ્સયો પવશેિ અપતપથ તરીકે ઉિસ્સ્થત રહ્ા હતા. આ અવ્સરે મેયર ડી બ્લાપ્સયો અને કોન્્સલ જનરલ જયસ્વાલે ઘણા ઇસ્ન્ડયન અમેરરકનોનું લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્્સ્ગથી ્સન્માન કયુું હતું. આ ઉિરાંત 2008માં પ્રપતપઠિત એપલ્સ આઇલેન્ડ મેડલ ઓફ ઓનરથી ્સન્માપનત એકમાત્ ઇસ્ન્ડયનઅમેરરકન મપહલા િામેલા ક્ારિાને તેમની નાગરરક, ્સામાપજક અને પ્રોફેશનલ પ્સપદ્ધઓ અને ઓળખ માટે ્સન્માપનત કરવામાં આવ્યા હતા.

અમેરરકન એ્સોપ્સએશન ઓફ રફપઝપશયન ઓફ ઇસ્ન્ડયન ઓરરપજનનાં પ્રેપ્સડેન્ટ તરીકે ચૂંટાયેલા ચોથા ઇસ્ન્ડયન અમેરરકન મપહલા ડો. અનુિમા ગોટીમુકુલાનું િણ AAPIમાં તેમના દૂરંદેશીભયા્ગ નેતૃત્વ માટે ્સન્માન કરવામાં આવ્યું હતું.

એવોડ્ગથી ્સન્માપનત અન્ય લોકોમાં ડો. થોમ્સ અબ્ાહમનો િણ ્સમાવેશ થાય છે. તેમને આંતરરાષ્ટીય ્સહકાર િરરિદના ભારતવંશી ગૌરવ એવોડ્ગ અને કોલંપબયા યુપનવપ્સ્ગટીમાં ગ્રેજ્યુએટ પવદ્ાથની તરીકે ન્યૂયોક્કમાં આવ્યા િછી છેલ્ા 49 વિ્ગથી NRI/PIO ્સમુદાયોમાં તેમની ્સેવાઓ બદલ પ્રવા્સી ભારતીય ્સન્માનથી નવાજવામાં આવ્યા હતા. િોતાના પ્રા્સંપગક ્સંબોધનમાં નવા ચેરમેન કમલેશ મહેતાએ જણાવ્યું હતું કે, IAPCના અમેરરકા અને કેનેડામાં અંદાજે એક હજાર ્સભ્યો છે, જે મીરડયા અને પવશ્વ વચ્ે એક ્સાંકળનું કામકરે છે. અમે અમારા િત્કારોના કાય્ગને આગળ વધારવા, પવચારોનું આદાનપ્રદાન કરવા અને ્સંસ્થાના ્સભ્યો તેમજ યુવા િત્કારોને પવશ્વભરના મીરડયા પ્રોફેશનલ્્સને પશપક્ષત કરવાની તક આિવા માટે ્સમપિ્ગત થઇને ્સાથે કાય્ગ કરીશું. આ પ્ર્સંગે અન્ય મહાનુભાવોએ િણ પ્રા્સંપગક પ્રવચનો કયા્ગ હતો.

Newspapers in English

Newspapers from United States