Garavi Gujarat USA

ઐબિહાબસક પ્્લલેટિનમ જ્્યયુબિ્લીના ચાર ટદવસના કા્ય્યક્રમો

-

બ્રિટને પહેલાં ક્્યારે્ય જોઇ નબ્હં હો્ય અને કદાચ ફરી ક્્યારે્ય જોવા નબ્હં મળે તવે ા મહારાણીના 70 વર્ન્ષ ા શાસનની પ્લટે ટનમ જ્્યબ્યુ િલી ઉત્સવની ઉજવણી કરવા સમગ્ર દેશમાં ઉત્સાહ અને દેશભબ્તિની ભાવના જોવા મળી રહી છે. નાના ગામડાઓં થી લઈને શહેરના સીટી સન્ે ટરોમા,ં શોપીંગ સન્ે ટસ્ષ અને મોટા રીટેઇલ સ્ટોસથ્ષ ી લઇને કન્વીની્યન્સ શોપ્સમાં ઉજવણીનો માહોલ જણાઇ રહ્ો છે. દેશભરમાં હજારો સ્ટ્ીટ પાટટીઓનયું આ્યોજન કરા્યંયુ છે. હાઇ સ્ટ્ીટ્સ અને લડં નના રાજમાગગો ્યબ્યુ ન્યન ફ્લગે , ફૂલો અને િટં ીંગથી શણગારવામાં આવ્્યા છે.

આ વર્્ષની ઐબ્તહાબ્સક પ્લેટટનમ જ્્યયુબ્િલીની ઉજવણી કરવા માટે બ્વશ્વભરમાંથી લગભગ એક બ્િબ્લ્યનથી વધયુ દશ્ષકો ઉત્સવોનયું લાઇવ અને રેકોડડેડ ટીવી પ્રસારણ જોવા માટે જોડા્ય તેવી અપેક્ા છે. સમગ્ર ્યયુકેમાં 16,000થી વધયુ સ્ટ્ીટ પાટટીઓનયું આ્યોજન કરવામાં આવ્્યયું છે. આ ઉત્સવની ઉજવણી િે િેંક હોલીડે સાથે ગયુરુવાર અને શયુક્રવાર સાથે શરૂ થા્ય છે અને રબ્વવારે રાષ્ટ્રગીતના ઉત્સાહપૂણ્ષ, સ્ટાર-સ્ટડેડ પ્રસ્તયુબ્ત સાથે સમાપ્ત થશે.

મહારાણીના જીવન અને શાસનના સમ્યની સરાહના કરતી ઉજવણીને સૌ કોઇ રોગચાળા પછીની જો્યફૂલ આફ્ટર-પાટટી તરીકે ઉજવી રહ્ાં છે. મહારાણીના આ ઉત્સવનયું આ્યોજન કરનાર ટીમે ઇન્સ્ટાગ્રામ, ફેસિયુક, બ્વિટર અને િાકીના સોસ્્યલ બ્મડી્યા પર મબ્હનાઓ ફાળવ્્યા છે. લંડનમાં બ્વક્ટોટર્યા મોન્્યયુમેન્ટ અને િટકંગહામ પેલેસ તરફ જતા મોલની આસપાસના રસ્તાઓ પર મંચ િનાવા્યા છે.

ક્ીન એબ્લઝાિેથ II માટે પ્લેટટનમ જ્્યયુબ્િલી પેજન્ટમાં ભાગ લેવા માટે બ્રિટટશ સશસ્ત્ર સેવાઓ અને મોટા ભાગના કોમનવેલ્થ દેશોમાંથી 2,000 માઉન્ટેડ અને માબ્ચિંગ લશ્કરી સ્ત્રી-પયુરુર્ો લંડન આવ્્યા છે. આ ઉપરાંત ્યયુકેના બ્મડલેન્્ડ્સ, નોથ્ષ ઇસ્ટ અને ઇંગ્લેન્ડના નોથ્ષ વેસ્ટ, સ્કોટટશ હાઇલેન્્ડ્સથી લઈને કોન્ષવોલ અને ડેરી સબ્હત બ્વબ્વધ ભાગોમાંથી લોકો લંડન ઉમટી આવનાર છે. ગ્લાસગો, કાટડ્ષફ, પ્લેમથ, કોવેન્ટ્ી, થરોક અને નોટટંગહામ સબ્હતના શહેરોમાંથી હજારો લોકોને લંડન લાવવાના લોબ્જસ્સ્ટકલ પડકારને ઝીલી લેવા્યા છે.

પાટનગર લંડનમાં મોટાપા્યે ઉજવણી થનાર હોવાથી ઉત્સવ દરબ્મ્યાન ખાનગી વાહનો માટે જાહેર માગગો િંધ કરવામાં આવ્્યા છે અથવા તો રોડને બ્લોક કર્યા છે.

મહારાણીના સન્માનમાં અદભૂત ટેબ્લોક્સ વાઇવન્ટ્સ િનાવવામાં અને ટરહસ્ષલ કરવામાં કલાકારોએ મબ્હનાઓ ગાળ્્યા છે. ત્રણ માળની ઉંચાઇ જેટલા બ્વશાળ બ્શલ્પો ઉભા કરા્યા છે. બ્વશાળ, ટોસ્લ્કન-શૈલીના ઓક્સ અને મેપોલ્સ, વા્યર-ફ્ેમવાળા ડ્ેગન અને હર મેજેસ્ટીની કોબ્ગ્ષસની મેટર્યોનેટ પપેટ િનાવા્યા છે. ટકંગ જ્્યોજ્ષ III

માટે િનાવવામાં આવેલ રો્યલ મ્્યયુઝનો આઠ ઘોડાઓ દ્ારા ખેંચવામાં આવનાર ગોલ્ડ સ્ટેટ કોચનયું ખાસ આ અનોખા

ટદવસ માટે સંપૂણ્ષ રીતે નવીનીકરણ કરા્યયું છે. 1953માં રાજ્્યાબ્ભર્ેક વખતે માગ્ષમાં લોકોની ભીડનયું અબ્ભવાદન ઝીલતા ્યયુવાન રાણીની ટફલ્મને ડીજીટલ રીતે કોચની અંદરથી રજૂ કરવામાં આવશે. જેથી લોકોને લાગે કે ્યયુવાન મહારાણી તેમનંયુ અબ્ભવાદન ઝીલી રહ્ાં છે.

રાણીના શાસનની સરાહના કરતી પરેડમાં દરેક પ્રકારનયું સંગીત રજૂ થશે જેમાં િહયુબ્વધ િેગપાઈપ્સ અને અનેક રિાસ િેન્ડ, સામ્િા રેગે, િટાલા ડ્મસ્ષ, ગોસ્પેલ કો્યસ્ષ, ટડસ્કો, પંક, પંજાિી ભાંગડા, જાઝ અને સ્ટીલ િેન્ડ, હાઉસહોલ્ડ કેવેલરીનયું માઉન્ટેડ િેન્ડ ગીત સંગીતની સયુરાવબ્લઓ રજૂ કરશે.

ટ્ોબ્પંગ ધ કલરથી લઇને સેન્ટ પોલ્સમાં ્યોજાનારી થેંક્સબ્ગવીંગ સેરેમની, ક્ીન્સ ગ્રીન કેનોપી દ્ારા ઉજવણી કરાશે.

િીકન્સ અને િીગ લંચ લાઇટટંગનયું તેમજ રેટ્ો-રેવસ્ષ માટે, ડા્યના રોસ, ક્ીન અને એલ્ટન જ્હોન સાથે રોક કોન્સટ્ષનયું આ્યોજન કરા્યયું છે. ઉજવણીના ભાગરૂપે ્યોજા્યેલા કા્ય્ષક્રમોમાં િેક ઓફ ગ્રેટ જ્્યબ્યુ િલી પયુટડંગ હરીફાઈમાં સાઉથપોટ્ષના જેમ્મા મેલબ્વને તેના લેમન સ્સ્વસ રોલ અને અમરેટી ટ્ાઇફલ સાથે જીતી હતી. તો રો્યલ બ્વન્ડસર હોસ્ષ શો ્યોજા્યો હતો.

બ્નકોલસ કોલટરજ સર માઈકલ લોકેટ

પ્લેટટનમ જ્્યયુબ્િલી પેજન્ટના કો-ચેર છે. સાવ્ષભૌમનો સત્ાવાર જન્મટદવસ છે. તેમાં હેબ્લકોપ્ટર અને અન્્ય એરક્રાફ્ટની સાથે રેડ એરોઝ દ્ારા એરોિેટટક પ્રદશ્ષન કરાશે. આ પરેડને રાજવી પટરવારના કા્ય્ષકારી સભ્્યો સાથે જોડા્યેલા મહારાણી, િટકંગહામ પેલેસની િાલ્કનીમાંથી બ્નહાળશે.

પ્લટે ીનમ જ્્યિયુ ીલીની ઉજવણીના પ્રથમ ટદવસે સ્યૂ ાસ્્ષ ત થતાનં ી સાથે જ સમગ્ર બ્રિટન અને સમગ્ર કોમનવલ્ે થમાં હજારો પ્લટે ટનમ જ્્યબ્યુ િલી બ્િકન્સ પ્રગટાવવામાં આવશ.ે રાત્રે 9.25 વાગ્્ય,ે િટકંગહામ પલે સે ની િહાર 21 મીટર (69 ફીટ) ઉંચા વૃક્ોનયું બ્શલ્પ પ્રકાશીત કરાશે જને જોવા માટે રો્યલ પટરવારના સભ્્યો એકઠા થશ.ે

 ?? ?? સાથે
સાથે

Newspapers in English

Newspapers from United States