Garavi Gujarat USA

શયુક્રવાર, 3 જૂન - સલેન્િ પો્લ કેથલેડ્ર્લ ખાિલે સબવ્યસ

-

લંડનના સેન્ટ પૉલ્સ ખાતે થેંક્સબ્ગબ્વંગ સબ્વ્ષસ માટે દેશના સૌથી મોટા ચચ્ષના ઘંટ ગ્રેટ પૉલનો રણકાર કરાશે. મહારાણી આરામથી આવી શકે તે માટે તેમનો િાજયુના દરવાજામાંથી પ્રવેશ કરા્ય તેવી શક્્યતા છે. કા્ય્ષક્રમમાં ડ્યુક ઑફ ્યોક્ક અને ડ્યુક અને ડચેસ ઑફ સસેક્સ ઉપસ્સ્થત રહેશે.

આ સબ્વ્ષસ સવારે 11.30 વાગ્્યે શરૂ થશે અને તેમાં ક્ીન્સ મ્્યયુબ્ઝકના માસ્ટર, જયુટડથ વેર દ્ારા િયુક ઓફ પ્રોવબ્સ્ષના ત્રીજા પ્રકરણના શબ્દો સાથેનયું નવયું ગીત રજૂ થશે. ત્્યારપછી લોડ્ષ મે્યર બ્ગલ્ડહોલ ખાતે ટરસેપ્શનનયું આ્યોજન કરશે, જેમાં રો્યલ્સ િપોરે 12.25 વાગ્્યાથી આવવાની શરૂઆત કરશે.

શબનવાર, 4 જૂન - એપ્સમ ડાઉન્સમાં ડિબી

રો્યલ્સ સાજં 4.30 વાગ્્યાથી એપ્સમ ડાઉન્સમાં પ્રખ્્યાત ડિટી રેસ ડમે ાં હાજરી આપે તવે ી અપક્ે ા છે. રાણીના ભતૂ કાળ અને હાલના 40 જોકી ગાડ્ષ ઓફ ઓનર આપશ.ે

િટકંગહામ પેલેસની િહાર, બ્વક્ટોટર્યા મેમોટર્યલ નજીકના કોન્સટ્ષમાં સ્ટાસ્ષની અદભૂત લાઇન-અપ પરફોમ્ષ કરશે. તેને માટે 22,000 ટટટકટો વેચાઇ છે પરંતયુ વધયુ 100,000 મોલ પર જ ઉપલબ્ધ થવાની અપેક્ા છે. કોન્સટ્ષનયું જીવંત પ્રસારણ રાત્રે 8-10 વાગ્્યા સયુધી લાખો લોકો દ્ારા જોવા્ય તેવી અપેક્ા છે.

રબવવાર, 5 જૂન – િીગ જ્્યયુબિ્લી ્લંચ

પ્લટે ીનમ જ્્યિયુ ીલી ઉત્સવમાં આમ નાગટરકો ભાગ લઇ શકે તે આશ્યે 16,000થી વધયુ સ્ટ્ીટ પાટટીઓનયું આ્યોજન કરવામાં આવ્્યંયુ છે અને 60,000થી વધયુ લોકોએ દેશભરમાં કોમ્્યબ્યુ નટી લચં નયું આ્યોજન કરવા માટે નોંધણી કરાવી છે. સમગ્ર કોમનવલ્ે થ દેશોમાં અને અન્્યત્ર 600 બ્િગ જ્્યબ્યુ િલી લચં નયું આ્યોજન પણ કરા્યયું હશ.ે

જ્્યબ્યુિલી પજે ન્ટ અતં ગત્ષ ત્રણ કલાકની મહત્વાકાક્ં ી શોભા્યાત્રા લડં નની શરે ીઓને રંગ, નૃત્્યના વાઇરિન્ટ ટડસ્પ્લે સાથે િદલી નાખશ.ે ગોસ્પલે કો્યર અને બ્મબ્લટરી િન્ે ડ રાષ્ટ્રગીત ગાવા માટે રાષ્ટ્રનયું નતૃે ત્વ કરે તે પહેલા,ં એડ શીરાનના પ્રદશન્ષ સાથે આ શો ભવ્્ય સમાપ્ત થશ.ે

Newspapers in English

Newspapers from United States