Garavi Gujarat USA

ભાજપ અને કોોંગ્ેસનો પાટીદાર પ્ેમ ઓછો થતો નથી

-

ગજુ રાત વિધાનસભાની ચટૂં ણી સમયે જ હાર્્દકદિ પટેલ કોંગ્સે ના નતે ાઓથી નારાજ હોિાથી રાજીનામું આપી ્દીધું છ.ે આથી ગજુ રાતમાં આગામી વિધાનસભાની ચટૂં ણી પહેલાં રાજ્યમાં કોંગ્સે ને મોટો આચં કો લાગ્યો છે. બીજીબાજુ રાજકોટ ખાતે નરેશ પટેલના ફામદિ હાઉસ ખાતે કોંગ્સે ના નતે ાઓની બઠે ક યોજાઇ હતી. આ બન્ં પાટી્દાર નતે ાઓ બન્ે મોટા પક્ષને પોતાની પાછળ ફેરિી રહ્ા છે. પાટી્દાર જ્ાવત બધી રીતે િગ્દાર છે. સાધન સપં ન્ છે. ધરતીપત્રુ છે. પણ સાથે તઓે મહત્િાકાક્ષં ી પણ એટલા જ છે. ગજુ રાતમાં ભાજપના એકચક્રી શાસનમાં તમે નો ફાળો ઘણો મોટો છે. પર્રણામે સમય જતાં એમને એિું લાગિા માડ્ં કે તઓે ર્કંગમકે ર છે. એમાથં ી અનામતની માગ આિી અને નિો પાટી્દાર ચહેરો ઊભો થયો હાર્્દકદિ નામનો. જોકે, ખાલી ચણો િાગે ઘણો એ ન્યાયે એ ખાસ કશું ઉકાળી શક્યો નહીં. રાજકારણમાં જોડાયો પણ ત્યાં એનો ્દેખાિ વનરાશાજનક રહ્ો. મહત્િાકાક્ષં ા તો હતી એિી ને એિી જ. પર્રણામે કોંગ્સે છોડી ્દીધી. હિે જોિાનું એ છે કે પોતાની મહત્િાકાક્ષં ા પરૂ ી કરિા તે કયા રાજકરીય પક્ષમાં જોડાય છે !

આિો જ બીજો એક પાટી્દાર ચહેરો નરેશ પટેલ નામનો છે. ખોડલધામના િડા તરીકે તમે ની શાખ ઘણી મોટી છે. ખોડલધામને કારણે તમે નું રાજકરીય ક્દ પણ િધ્ય.ું આથી તમે ની મહત્િાકાક્ષં ા પણ િધી. બન્ પક્ષમાં તઓે ્દાણા ્દબાિી રહ્ાં છે. ્દરેક િખતે ચટંૂ ણી સમયે તમે ને ચીવપયો પછાડિાની ટિે પડી ગઈ છે. ્દર િખતે તઓે સમાજ કહેશે એિું કહી છટકરી જાય છે. પરંતુ આ િખતે તમે ની ઈચ્છા પ્રબળ લાગે છે. આથી કોંગ્સે ના નતે ાઓ સાથે બઠે ક કરી છે. આિી જ એક બઠે ક ગયા સપ્ાહે યોજાઇ હતી. પણ રાજકોટ ખાતે આિલે ા નરેશ પટેલના શીિાગં ફામદિ હાઉસમાં કોંગ્સે ના નતે ા રધુ શમા,દિ લલીત કથીગરા, પરેશ ધાનાણી, અજનદિુ મોઢિાર્ડયા, જગ્દીશ ઠાકોર સવહતના નતે ાઓએ નરેશ પટેલ સાથને ી બઠે ક વનષ્ફળ રહી હતી. આ બઠે કમાં માત્ર 20 વમવનટ ચચાદિ કરી કોંગ્સે પ્ર્દેશના નતે ાઓએ ચાલતી પકડી હતી. કેટલાય સમયથી ખોડલધામ પ્રમખુ નરેશ પટેલ રાજકારણમાં પ્રિશે શે તિે ી િાતો ચાલી રહી હતી. ત્યારે નરેશ પટેલના નજીકના સત્રૂ ો પાસથે ી સમાચાર મળી રહ્ા છે કે, નરેશ પટેલ કે તમે ના પત્રુ વશિરાજ પટેલ કોંગ્સે માં નહીં જોડાય. અલ્પશે કવથર્રયા અને ર્્દનશે બાબં વણયા સવક્ય રાજકારણમાં પ્રિશે કરશ.ે ત્યારે બીજી તરફ ગજુ રાત પ્ર્દેશ પ્રભારી રઘુ શમાએદિ જણાવ્યુ છે કે, નરેશ પટેલને કોંગ્સે ની ખલ્ુ ી ઓફર છે. કોંગ્સે આખરી વનણયદિ નરેશ પટેલ પર છોડ્ો છે. આ ઉપરાતં પરેશ ધાનાણીએ જણાવ્યુ કે, 'અમે સમાજના મોભીને મળિા આવ્યા હતા. શભુ ચ્ે છા મલુ ાકાતે આવ્યા હતા. કોંગ્સે હિે ગગં ા જિે ી પવિત્ર થઇ રહી છે ત્યારે આગામી ર્્દિસોમાં સારા લોકો જોડાય તમે અમે ઇચ્છી રહ્ા છે.' આ સાથે રધુ શમાએદિ મીર્ડયા સાથને ી િાતચીતમાં નરેશ પટેલના સિાલ પર કોઇ પ્રવતવક્યા આપી જ નહીં અને ત્યાથં ી જતા રહ્ા હતા. સત્રૂ ો પાસથે ી મળતી માવહતી અનસુ ાર નરેશ પટેલે ગજુ રાત કોંગ્સે નું સકુ ાન સોંપિા અને મખ્ુ યમત્રં ી પ્દ માટેની માગં ણીઓ કરી હોિાની ચચાદિ થઇ હતી. જોકે આ મદ્ુ કોંગ્સે ગજુ રાતના પ્રભારી રઘરુ ામ શમાદિ અને પ્ર્દેશ અધ્યક્ષ જગ્દીશ ઠાકોરે મૌન સિે ી લીધું હત.ું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે માત્ર ચા-નાસ્તો કરી શભુ ચ્ે છા મલુ ાકાત કરી હતી.

આ વર્ષે કોેરીએ રડાવ્્યા

હિામાન લોકોની કસોટી કરી રહ્યં છે. ગ્લોબલ િોવનગિં કહો કે જળ િાયુ પર્રિતનદિ પણ હિામાનમાં ઊથલપાથલ ચોક્કસ થઈ રહી છે. ગમે ત્યારે િરસા્દ િરસે છે, પારાિાર ગરમી પડે છે, ઠંડી પણ એટલી જ તીવ્રતાથી પડે છે. પર્રણામે પાક પર પણ તને ી અસર થાય છે. ચાલુ િર્ષે કેરીનો પાક આિો ભોગ બન્યો છે. ખડે તૂ ોના કહેિા મજુ બ લગભગ 25% જ પાક થયો છે. આથી તને ા ભાિ આસમાને છે. બીજીબાજુ અમર્ે રકા સવહતના ્દેશોમાં વનકાસની મજં રૂ ી મળતાં બજારમાં તને ી ઘટ જોિા મળે છે. જમે નો કેરીનો પાક સારો થયો છે તમે ને ભાિ સારા મળશ.ે જોકે, બહુ ઓછા ખડે તૂ ોને તને ો લાભ મળશ.ે

ચૂંટણી નન્યત સમ્યે જ ્યોજાશે

ગયા સપ્ાહે ગુજરાત સરકારના બે ટોચના અવધકારો - ચીફ સેક્ેટરી પંકજકુમાર અને ડીજીપી આવશર્ ભાર્ટયાને કેન્દ્ર સરકારે આઠ મવહનાનું એક્સ્ટેન્શન આપી ્દીધું. એનો અથદિ એ થયો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વનયત સમયે જ યોજાશે. જો િહેલી યોજાિાની હોત તો આ બન્ે અવધકારીઓને મ્દુ ત િધારો ના મળ્યો હોત. હિે ચચાદિ એ ચાલે છે કે આઠ મવહના પછી આ અવધકારીઓની જગ્યએ

કોણ આિશે ? ચીફ સેક્ેટરી માટે ઘણાં મે્દાનમાં છે. સ્િ. ગુરુપ્રસા્દ મહાપાત્ર જીિીત હોત તો આ પ્રશ્ન જ ના આિત. ડીજીપી માટે પણ અજય તોમરથી લઈ અતુલ કરિાલ સુધીના અવધકારીઓ મે્દાનમાં છે. પરંતુ ચૂંટણી પૂરી થઇ જાય નહીં ત્યાં સુધી આ બાબતે સસ્પેન્સ જ રહેશે.

Newspapers in English

Newspapers from United States