Garavi Gujarat USA

સદગુરૂ જગ્ગગી વાસુદેવનું જામનગરમાં ભવ્્ય સ્વાગત

-

સેવ સોઈલ અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગગી વાસુદેવ ગત સોમવારે પોતાનો ૨૭ દેશો અને ૩૦ હજાર કી.મગી. નો પ્રવાસ પૂણ્ણ કરગી જામનગરના બેડગીબંદર ખાતે દરરયાઈ માગગે આવગી પહોંચતાં નગરજનો દ્ારા તેમનું િાવિયુું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સદગુરૂ બાઈક રેલગી દ્ારા પ્રતાપ ભવલાસ પેલેસ આવગી પહોંચ્યા હતા. રાજપરરવારે તેમનું સ્વાગત કયુું હતું. સદગુરુએ ભવશાળ સંખ્યામાં ઉપસ્સ્થિત જનમેદનગીને સંબોધતા જણાવ્યું હતું કે રદ્તગીય ભવશ્વ યુધ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પગીરડત બાળકોને આશરો આપગી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્ું હતું. જે ધરા પર આવગી આજે હું મને િાગ્યશાળગી માનું છું.

તેમણે આ પ્રસંગે સેવ સોઈલ એટલે કે િૂભમ બચાવો અભિયાન ભવશે જણાવતા કહ્યં કે મારું સૌપ્રથિમ લક્ષય દુભનયાના ૪ અબજ લોકો સુધગી પહોંચગી આ અભિયાનમાં જોડવાનો છે. હવે સમય છે કે આપણે આવનારગી નવગી પેઢગીના ઝળહળતા િભવષ્ય માટે એકભરિત બનગી, આ રદશામાં આજથિગી જ કામ કરગીએ.

આજે દુભનયામાં ૨૭,૦૦૦ જેટલગી પ્રજાભતઓ પર જોખમ ઉિું થિયું છે અને તેઓ ધગીમે ધગીમે લુપ્ત થિતાં જાય

છે. અને આપણે તેમના માટે કશું કરતા નથિગી. દુભનયામાં જૈવ વૈભવધ્ય અને વાતાવરણમાં ગંિગીર નુકસાન થિયું છે. જો અત્યારે આપણે જાગૃત નહગી બનગીએ કે સંગરિત નહગી બનગીએ તો આપણગી િભવષ્યનગી પેઢગી માટે કશું જ બચશે નહગી. દુભનયામાં આજે ૪૦ ટકા ફળોનું ઉત્પાદન ઘટયું છે. સાથિે સાથિે જમગીન પોતાનગી ફળદ્ુપતા રદવસે ને રદવસે ગુમાવગી રહગી છે.

આવનારા સમયમાં પૃથ્વગી પર વસ્તગી હજુ પણ વધતગી જ રહેવાનગી છે. ત્યારે આજથિગી જ જાગૃત બનગી આપણે સૌ જમગીનનગી જાળવણગી નહીં કરગીએ તો આવનારગી પેઢગીએ એના ગંિગીર પરરણામો િોગવવાના રહેશે.

એકતાબા સોઢા સાથિે ભવચાર ગોભઠિ દરભમયાન સદગુરુએ જણાવ્યું કે જમગીનને બચાવવગી ખૂબ જ અગત્યનગી છે.જમગીન હશે તો જ આપણે બચગીશું. સતત રાસાયભણક ખાતરના ઉપયોગથિગી આપણગી રકંમતગી જમગીન બગડગી રહગી છે. આજે ૭ થિગી વધુ દેશોએ સેવ સોઈલ એટલે કે જમગીન બચાવો અભિયાન માટે સહગી કરગી છે.

દુભનયામાં વૃક્ો, છોડ અને પ્રાણગીઓથિગી આપણું જીવન ટકી શકશે. લોકો અત્યારે વધુ ને વધુ ખાતર નાંખગીને જમગીનમાંથિગી ઉપજ મેળવે છે. જો ઓછું ખાતર નાખગીશું તો પણ ઉપજ નભહ મળે. આ કોઈ રોકેટ સાયન્સ નથિગી. પરંતુ બહુ સામાન્ય સમજણનગી વાત છે. આજે ગંગાના મેદાનોમાં ૯૨ ટકા વૃક્ો સાફ કરગી નાખ્યા છે.

પ્રાણગીઓ કતલખાનામાં જાય છે. પ્રાણગીઓ ભવના આપણું જીવન જ શક્ય નથિગી. તેથિગી આપણા ઉજ્જવળ િભવષ્ય માટે ગાય સભહતના પ્રાણગીઓને પણ બચાવવગી એટલા જ જરૂરગી છે.

આ પ્રસંગે પ્રતાપભવલાસ પેલેસને રોશનગીથિગી શણગારવામાં આવ્યો હતો, અને સદગુરુના આગમનને વધાવવા રંગારંગ સાંસ્કકૃભતક કાય્ણક્રમોનું પણ ભવશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

કાય્ણક્રમમાં જામનગરનગી ભવભવધ ધાભમ્ણક સંસ્થિાઓમાંથિગી ઉપસ્સ્થિત રહેલ સંતો-મહંતો, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય ધમગેન્દ્ભસંહ જાડેજા તથિા ભવક્રમ માડમ, રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાભસંહજી જાડેજા, વાંકાનેર સ્ટેટના કેશરગીદેવભસંહજી, ભજલ્ા કલેકટર ડો.સૌરિ પારઘગી, પોલગીસ અભધક્ક પ્રેમસુખ ડેલુ સભહત સમગ્ર સૌરાષ્ટ્રમાંથિગી પધારેલા સામાભજક આગેવાનો તથિા શહેરના પ્રબુદ્ધ નાગરજનો બહોળગી સંખ્યામાં ઉપસ્સ્થિત રહ્ા હતાં.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States