Garavi Gujarat USA

ગુજરાતમાં પ્રથમવાર એક જ દિવસમાં ત્રણ જજલ્ામાં અંગિાન

-

ગુજરાતમાં એક જ ડદવસમાં ત્રણ વવવવધ ્થથળો અમદાવાદ વસવવલ હોસ્્થપટલ, વિોદરા અને જૂનાગઢમાં અંગદાન થર્ું ્છે. રાજ્ર્માં એક જ ડદવસમાં ત્રણ ્થથળોએ અંગદાન થર્ું હોર્ તેવી આ પ્રથમ ઘટના ્છે.

જરૂડરર્ાતમંદ પીડિત દદદીઓને નવજીવન આપવા અંગદાનનું સેવાર્જ્ઞ શરૂ થર્ો ્છે. રાજ્ર્ની

દ્ારા વવવવધ શહેરોમાં અંગદાનના રીટ્ાઇવલ અને ટ્ાન્દસપ્લાન્દટની શ્ેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી ્છે.

કહ્યં કે, સગીરાએ માત્ર સપનાને હકીકત માનીને ફડરર્ાદ કરી ્છે, આ કેસમાં ચાજશ્ય ીટ પણ થઇ ગર્ું ્છે, કેસની ટ્ાર્લમાં સમર્ લાગે તમે ્છે ત્ર્ારે આરોપીની ્થવતત્રં ાને પણ ધ્ર્ાને રાખી જામીન મજં રૂ કરવા દલીલો કરાઇ હતી. કોટટે ્બનં પક્ષોની દલીલો ્બાદ મામાને રૂા.20 હજારના જામીન ઉપર મતિુ કરતો હકુ મ કર્યો હતો. ગુજરાત સરકારના આરોગ્ર્ મંત્રાલર્ દ્ારા રાજ્ર્ની વવવવધ હોસ્્થપટલ અને મેડિકલ કોલેજ દ્ારા ્છેલ્ા કેટલાક મવહનાઓથી અંગદાન ક્ષેત્રે સરાહનીર્ કામગીરી કરવામાં આવી રહી ્છે.

૨૫મી મે ના રોજ રાજ્ર્માં થર્ેલ ત્રણ અંગદાનની વવગતો જોઇએ તો, અમદાવાદ વસવવલ હોસ્્થપટલમાં માગ્ય અક્થમાતના કારણે સારવાર દરવમર્ાન બ્ેઇનિેિ થર્ેલ ગાંધીનગરના ૫૦ વષદીર્ જસુજી ઠાકોરના અંગદાનમાં હૃદર્, ્બંને ડકિની અને લીવરનું દાન મળ્ર્ંુ ્છે. જેને જરૂડરર્ાતમંદ દદદીઓમાં પ્રત્ર્ારોપણ કરવામાં આવ્ર્ું ્છે. હ્દર્ને ગ્ીનકોડરિોરની મદદથી અમદાવાદની વસમ્સ હોસ્્થપટલમાં દાખલ દદદીમાં પ્રત્ર્ારોપણ માટે મોકલવામાં આવ્ર્ું ્છે. જુનાગઢના વંથલી તાલુકાના રવની ગામના ૬૬ વષ્યના મગનભાઇ ગજેરાને બ્ેઇન્થટ્ોકના કારણે ખાનગી હોસ્્થપટલમાં સારવાર અથથે દાખલ કરવામાં આવ્ર્ા હતા. સારવાર દરવમર્ાન બ્ેઇનિેિ થતા હોસ્્થપટલના ત્બી્બોએ પડરવારજનોએ અંગદાન અંગે સમજાવતા તેઓએ મગનભાઇના અંગોનું દાન કરવા માટે તૈર્ારી દશા્યવી હતી. બ્ેઇનિેિ મગનભાઇના ્બંને ડકિની અને લીવરનું દાન મળ્ર્ું. જેને કેશોદથી ગુજરાત સરકારની એર એમ્્બર્ુલન્દસ દ્ારા અમદાવાદ વસવવલ મેડિસીટીની ડકિની ઇન્દ્થટીટ્ુટમાં પ્રત્ર્ારોપણ માટે લાવવામાં આવ્ર્ું. આવી જ રીતે વિોદરાની ૧૭ વષ્યની દીકરી વૃંદાને હાઇપોસ્્સસર્ા થતા તેને સારવાર અથથે વિોદરાની ખાનગી હોસ્્થપટલમાં સારવાર અથથે દાખલ કરવામાં આવી હતી. સધન સારવાર ્બાદ પણ તેની સારવારમાં વનષ્ફળતા મળી અને તેને બ્ેઇનિેિ જાહેર કરવામાં આવી. બ્ેઇનિેિ થતા વૃંદાના વપતા કમલેશભાઇ પટેલે તેના અંગોનું દાન કરવાનો વનણ્યર્ કર્યો. હોસ્્થપટલ તંત્ર દ્ારા બ્ેઇનિેિ વૃંદાના અંગોના રીટ્ાઇવલની પ્રવક્રર્ા હાથ ધરતા હ્દર્, ફેફસા, ્બંને ડકિની, લીવર, ્થવાદુવપંિ અને ્બંને કોવન્યર્ાનું દાન મળ્ર્ું. જેમાંથી હૃદર્ને ગ્ીન કોડરિોર દ્ારા મું્બઇની હોસ્્થપટલ જ્ર્ારે ફેફસાને ચેન્નઇની હોસ્્થપટલમાં ટ્ાન્દસપ્લાન્દટ માટે મોકલવામાં આવ્ર્ા.

ગુજરાતમાં અંગદાનની ઝું્બેશ આ રીતે જ ચાલતી રહી તો તે ડદવસ દૂર નથી જ્ર્ારે કોઇ જીવીત વ્ર્વતિએ અન્દર્ જીવવત વ્ર્વતિને પોતાના અંગોનું દાન કરવું પિશે નહીં. રાજ્ર્માં અંગોનું વેઇટીંગ લી્થટ પણ સંપૂણ્યપણે ઘટશે.

Newspapers in English

Newspapers from United States