Garavi Gujarat USA

ઉત્તરાખંડ ચારધામ યાત્ામાં એક જ મહિનામાં 80 કરતાં વધુ યાત્ાળુઓનાં મૃત્યુ

-

ઉત્તરાખડં માં પ્રખ્્યાત બદ્રી-કેદાર, ્યમનુ ોત્રી-ગગં ોત્રી વગરે ચારધામ ્યાત્ા કોરોના મહામારરીના કારણે બે વર્્ષ સધુ રી બધં રહ્ા પછરી આ વર્ષે ફરરી શરૂ થતાં આસ્થાળઓુ દશન્ષ માટે ઉમટરી પડ્ા છ.ે જોકે, આ વર્ષે એક મહહનાથરી ઓછા સમ્યમાં આ ્યાત્ામાં 80થરી વધુ ્યાત્ાળઓુ નું હવહવધ કારણોસર મૃત્્યું થતાં રાજ્્ય સરકાર હચતં ામાં મકુ ાઇ છે. ઉત્તરાખડં માં હહમાલ્યના પવત્ષ ોમાં ઊચં ાઈ પર આવલે ા પહવત્ સ્થળોના દશન્ષ જતાં અનકે શ્રદ્ાળઓુ નાં હૃદ્ય બધં પડરી જવાના કારણે મોત થ્યૈ છે.

પ્રત્્યકે વર્ષે એહપ્રલ-મથે રી ઑક્ટોબર-નવમ્ે બર સધુ રી લગભગ છ મહહના ચાલતરી ચારધામ ્યાત્ાનરી સપં ણૂ હસઝન દરહમ્યાન વર્્ષ ૨૦૧૯માં ૯૦થરી વધ,ુ ૨૦૧૮માં ૧૦૨ અને ૨૦૧૭માં ૧૧૨થરી વધુ શ્રદ્ાળઓુ નાં મોત નરીપજ્્યાં હતા જ્્યારે આ વર્ષે ્યાત્ા શરૂ થ્યાના એક જ મહહનાના સમ્યમાં 80થરી વધુ શ્રદ્ાળઓુ નાં મોત નરીપજ્્યાં છે. કેદારનાથમાં મફત તબરીબરી સહુ વધા પરૂ રી પાડતરી હસક્સ હસગ્મા હેલ્થકેરના વડા પ્રદરીપ ભારદ્ાજે જણાવ્્યું કે, શ્રદ્ાળઓુ નરી નબળરી રોગપ્રહતકારક શહતિ કોરોનાનો ભોગ બનરી ચક્ૂ ્યા હતા. અહનહચિત હવામાન અને આ વર્ષે શ્રદ્ાળઓુ ના અસાધારણ ધસારાને ધ્્યાનમાં રાખતાં અપરૂ તરી વ્્યવસ્થા જવે ા પરરબળોના કારણે શ્રદ્ાળઓુ ના મોતનો આકં ઊચં ો રહ્ો છે. તમે ણે ઉમ્યે ુંુ હતું કે, કેદારનાથના દશન્ષ આવતા અનકે શ્રદ્ાળઓુ નાં મોત હા્યપોથહમ્ય્ષ ા (શરરીરનું ટેમ્પરેચર એકદમ નરીચે જતા રહેવ)ું ના કારણે થ્યા હતા. કાહતલ ઠડં રીના કારણે વ્્યહતિના શરરીરનું ટેમ્પરેચર એકદમ નરીચે જતું રહેતું હો્ય છે. કેદારનાથમાં હવામાન એકદમ અહનહચિત હો્ય છે. બપોર સધુ રી તડકો હો્ય અને અચાનક જ વરસાદ ખાબકે ત્્યારે કેદારનાથના ત્ણ રક.મરી.ના હવસ્તારમાં વરસાદથરી બચવા કોઈ આશ્ર્યસ્થળ ન હોવાથરી શ્રદ્ાળઓુ પલળરી જા્ય છે અને હા્યપોથહમ્ય્ષ ાનો ભોગ બને છે.

ચારધામ ્યાત્ા દરહમ્યાન મૃત્્યુ પામલે ા ૭૮ શ્રદ્ાળઓુ માથં રી સૌથરી વધુ ૪૧નાં મોત કેદારનાથમાં થ્યા હતા. અગાઉ કોરોનાનો ભોગ બનવાના કારણે શ્રદ્ાળઓુ નરી નબળરી રોગપ્રહતકારક શહતિ પણ મોત માટે એક મહત્વનું કારણ છે.

 ?? ?? પણ આ માટે જવાબદાર છે. મોટાભાગના શ્રદ્ાળઓુ
પણ આ માટે જવાબદાર છે. મોટાભાગના શ્રદ્ાળઓુ
 ?? ??

Newspapers in English

Newspapers from United States