Garavi Gujarat USA

ભારતીયોએ હવદેશ પ્રવા્સ અને ફોરેન એજ્યુકેશનમાં મોર્ો ખચ્ટ કયયો

-

ભારતરી્યોએ ગત નાણાંકી્ય વર્્ષ 2021-22માં રરીઝવ્ષ બેન્કનરી હલબરલાઇઝ્ડ રહે મટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ 19.61 હબહલ્યન ડોલર હવદેશમાં મોકલ્્યા છે. આ સ્કીમ હેઠળ કોઇ એક વર્્ષમાં મોકલેલરી આ સૌથરી વધુ રકમ છે. કોરોના મહામારરીનરી પ્રથમ લહેરવાળા વર્્ષમાં અસંખ્્ય હવક્ષેપો પછરી દેશનરી બહાર રેહમટન્સ મોકલવામાં 54.6 ટકાનરી વૃહદ્ થઇ છે. ભારતરી્યો ફોરેન એજ્્યુકેશન અને હવદેશ પ્રવાસ પાછળ વધારે નાણાં ખચટી રહ્ા છે.

રરીઝવ્ષ બેન્કના અનુસાર આ સ્કીમ અંતગ્ષત ભારતરી્યોએ નાણાંકી્ય વર્્ષ 2021માં 12.68 હબહલ્યન ડોલર, વર્્ષ 2020માં 18.76 હબહલ્યન ડોલર અને વર્્ષ 2019માં 13.78 હબહલ્યન ડોલર હવદેશમાં મોકલ્્યા હતા.

કોરોના મહામારરીનો કહેર ઘટવાનરી સાથે પ્રહતબંધોહન્યંત્ણોમાં છુટછાટો મળતા પ્રવાસ ભારતરી્યો દ્ારા ગત નાણાંકી્ય વર્્ષમાં હવદેશ પ્રવાસ પાછળ 6.91 હબહલ્યન ડોલર ખચ્ષવામાં આવ્્યા છે, જે તેનરી અગાઉના

વર્્ષનરી તુલનાએ બમણો ખચ્ષ છે. જ્્યારે હવદેશ પ્રવાસ પાછળ 6.95 હબહલ્યન ડોલર ખર્્યા્ષ હતા જે દશા્ષવે છે કે ફોરેન ટ્રાવલ પાછળનો ખચ્ષ કોરોના પૂવષેના સ્તરે પહોંચરી ગ્યો છે.

રરીઝવ્ષ બેન્કે આ સ્કીમ વર્્ષ 2004માં શરૂ કરરી હતરી, જે હેઠળ સગરીર સહહત તમામ રહેવાસરી નાગરરકો કોઇ એક વર્્ષમાં વધુમાં વધુ અઢરી લાખ ડોલર સુધરીનરી રકમ હવદેશમાં મોકલરી શકે છે. આ ્યોજના જ્્યારે 4 ફેબ્ુઆરરી 2004માં શરૂ થઇ હતરી ત્્યારે તેનરી મ્યા્ષદા 25 હજાર ડોલર હતરી.

હવદેશરી પ્રવાસનરી સાથે સાથે ફોરેન એજ્્યુકેશન માટે પણ હવદેશમાં 5.17 હબહલ્યન ડોલર મોકલ્્યા છે જે તેનરી અગાઉના વર્્ષનરી તુલનાએ ૩૫ ટકા વધારે છે, તે વર્ષે 3.83 હબહલ્યન ડોલર મોકલ્્યા હતા. ભારતરી્યોએ ફોરેન એજ્્યુકેશન માટે નાણાંકી્ય વર્્ષ 2020માં પાંચ હબહલ્યન ડોલર ખર્્યા્ષ હતા. ઉપરાંત ભેટ-સોગાદો આપવા પાછળ ભારતરી્યોનો ખચ્ષ 47.28 ટકા વધરીને 2.34 હબહલ્યન ડોલરે પહોંર્્યો છે.

Newspapers in English

Newspapers from United States