Garavi Gujarat USA

અમેરિકામાં ક્રિકેટના કાિોબાિમાં પણ ઈન્્ડડિયન અમેરિક્ડ્સનો ડિંકો

-

સૌથી વધુ – 45 છગ્ગા

સૌથી વધુ – 83 ર્ોગ્ગા

ગેમ ર્ે્ડજિ ઓફ ધી સીઝન પાવિ ્પલેયિ ઓફ ધી સીઝન મોસ્ટ વેર્યુએબલ ્પલેયિ ઓફ ધી સીઝન

અમેરિકામાં ક્રિકેટને લોકક્રિય બનાવવાના કાિોબાિમાં પણ માઇરિોસોફ્ટ અને એડોબના સીઇઓ જેવા ઈન્્ડડયન અમેરિકન કોપપોિેટ માંધાતા મોટા નાણાકીય િોકાણ સાથે મોખિે છે. દેશની રિથમ રિોફેશનલ ટી20 લીગના રિાિંભ માટે માઇરિોસોફ્ટના સીઇઓ સત્યા નદેલા અને એડોબના સીઇઓ શાંતનું નાિાયણે આ લીગમાં 120 ક્મક્લયન ડોલિનું િોકાણ કયુું છે.

મેજિ લીગ ક્રિકેટ (MLC)એ તાજેતિમાં જાહેિાત કિી હતી કે તેને અમેરિકાના અગ્રણી ક્બઝનેસ લીડસ્સની આગેવાની હેઠળ 44 ક્મક્લયન ડોલિના ક્સરિઝ A અને A1 ભંડોળ એકત્ર કિવાનો રિથમ િાઉ્ડડ સફળતાપૂવ્સક પૂિો કયપો છે. આ ઉપિાંત આગામી 12 મક્હનામાં વધુ ભંડોળ એકત્ર કિવાની

ક્હમાર્લ રિદેશના સોલન ક્ષત્રે ના પજં િોલ ગામની બલજીત કૌિે ગયા સપ્તાહે તા. 22 મને ા િોજ ક્વશ્વનો સૌથી ઉર્ં ા ક્શખિ માઉ્ડટ એવિેસ્ટ સિ કયપો હતો. એ પછી, બીજા જ રદવસે તણે ક્વશ્વના ર્ોથા રિમના સૌથી ઉંર્ા ક્શખિ માઉ્ડટ લાહોત્સને ર્ઢાણ શરૂ કિી દીધું હતું અને તને ા પિ ક્વજય પતાકા લહેિાવી હતી.

આ સાથે જ બલજીતે એક જ મક્હનામાં 8,000 મીટિથી વધુ ઉર્ં ા 4 ક્શખિ સિ કિવાનો ભાિતીય િેકોડ્સ કયપો છે. બલજીતના ક્પતા અમિીક ક્સહં ક્હમાર્લ કવાયતમાં 76 ક્મક્લયન ડોલિના િોકાણની રિક્તબદ્ધતા પણ મળી છે. અમેરિકાની રિથમ રિોફેશનલ ટી-20 લીગના રિાિંભ માટે 120 ક્મક્લયન ડોલિથી વધુના ભંડોળનો ઉપયોગ કિવાની યોજના છે.

સીિીઝ A અને A1ના ભંડોળ એકત્ર કિવાના િાઉ્ડડમાં MLCના રિાિંક્ભક ભંડોળ (સીડ ફંરડંગ િાઉ્ડડ) નો પણ સમાવેશ થાય છે. આ િાઉ્ડડમાં નદેલા સક્હતના અગ્રણીઓએ િોકાણ કયુંુ છે.

મેજિ લીગ ક્રિકેટના સહ-સ્થાપકો સમીિ મહેતા અને ક્વજય શ્ીક્નવાસને જણાવ્યું હતું કે “રિક્સદ્ધ િોકાણકાિોના ગ્રુપે માતબિ ભંડોળની રિક્તબદ્ધતાથી મેજિ લીગ ક્રિકેટ ફસ્ટ્સ ક્ાસ ફેક્સક્લટી ઊભી કિી શકશે તથા ક્વશ્વના સૌથી

રિદેશમાં િાજ્ય સડક પરિવહન ક્નગમમાં ડ્ાઈવિ છે. તને ા માતા શાક્ં તદેવીના કહેવા મજુ બ બલજીતને બાળપણથી જ પહાડો પિ ર્ઢવાનો શોખ હતો.

મોટા સ્પોટ્સસ માકકેટમાં વર્ડ્સ-ક્ાસ ક્રિકેટ લાવીને અમેરિકામાં ક્રિકેટના ક્વકાસને વેગ આપી શકશે.’’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઇ્ડવેસ્ટસ્સ ગ્રુપમાં અગ્રણી ક્બઝનેસ એન્્ઝઝ્ઝયુરટવ અને સફળ ટેકનોલોજી એ્ડટ્રરિનસ્સનો સમાવેશ થાય છે, તેઓ ક્વશ્વની કેટલીક સૌથી નામાંરકત અને મોટા ગજાની કંપનીઓના વડા છે. તેઓ ટી-20 લીગની એમએલસીની યોજનાને સપોટ્સ કિવા ક્વશાળ અનુભવ અને કુશળતા ધિાવે છે.

નદેલાએ જણાવ્યું હતું કે ભાિતમાં ઉછેિ થયો હોવાથી ક્રિકેટ માટે મને પણ લગાવ છે. ક્રિકેટ િમવાથી માિામાં ટીમભાવના અને નેતૃત્વના ગુણનો ક્વકાસ થયો છ,ે જે માિી કાિરકદદીમાં આજીવન માિી સાથે િહ્ો છે. નદેલા

પંડ્ાને તેના ઓલિાઉ્ડડ દખે ાવ બદલ ્પલેયિ ઓફ ધી મેર્ જાહિે કિાયો હતો. જો કે, આઈપીએલની ફાઈનલમાં ્પલેયિ ઓફ ધી મેર્નો તાજ હારદ્સકે પાંર્મીવાિ ધાિણ કયપો છે. િાજસ્થાન િોયર્સના જોસ બટલિે આ વર્ચે ર્ાિ સદી સાથે 17 મેર્માં 836 િન કિી શ્ેષ્ઠ બેરટંગ બદલ ઓિે્ડજ કેપ રિાપ્ત કિી હતી, તો યુઝવે્ડદ્ર ર્હલે 17 મેર્માં 27 ક્વકેટ ખેિવી શ્ેષ્ઠ બોક્લંગ બદલ પપ્સલ કેપ મેળવી હતી. આ બન્ે ખેલાડીઓ િાજસ્થાન િોયર્સની ટીમના છે.

આ અગાઉ, ગયા સપ્તાહે કોલકાતામાં િમાયલે ી ક્ોક્લફાયિ વનમાં ગુજિાત અને િાજસ્થાનનો જ મુકાબલો થયો હતો, તેમાં ગુજિાતે સાત ક્વકેટે ક્વજેતા િહ્યં હતું. 24મેએ િમાયેલી મેર્માં િાજસ્થાને પહેલા બરે ટંગ કિતાં 6 ક્વકેટે 188 િન કયા્સ હતા. જવાબમાં ગુજિાતે છેલ્ી ઓવિમાં ત્રણ બોલ બાકી હતા ત્યાિે ત્રણ ક્વકેટે 191 િન કિી સીધો ફાઈનલમાં રિવેશ કયપો હતો. િાજસ્થાનને ક્ોક્લફાયિ ટુ િમવાની તક મળી હતી.

એ પછીના રદવસે િમાયેલી એક્લક્મનેટિ મેર્માં બેંગલોિે લખનૌને 14 િને હિાવ્યું હતું. બેંગલોિે પહેલા બેરટંગ કિતાં ર્ાિ ક્વકેટે 207 િન કયા્સ હતા. જવાબમાં લખનૌ છ ક્વકેટે 193 િન સુધી જ પહોંર્ી શ્ઝયું હતું.

એક રદવસના ક્વિામ પછી અમદાવાદમાં શુરિવાિે િમાયેલી ક્ોક્લફાયિ ટુમાં િાજસ્થાને બેંગલોિને 7 ક્વકેટે હિાવી દીધું હતુ.ં બેંગલોિે પહેલી બેરટંગ લઈ 8 ક્વકેટે 157 િન કયા્સ હતા, જવાબમાં િાજસ્થાને 18.1 ઓવિમાં જ ત્રણ ક્વકેટે 161 િન કિી ફાઈનલમાં સ્થાન ક્નક્ચિત કયુંુ હતું. તેમની સ્કકૂલની ટીમના સભ્ય તિીકે ક્રિકેટ િમતા હતા. તેમણે જણાવ્યું હતું કે મને ટેસ્ટ ક્રિકેટ જોવાની મજા પડે છે, જે ક્વશ્વની કોઇપણ િમતનું સૌથી લાંબું સ્વરૂપ છે. MLCએ જણાવ્યું હતું કે તે 120 ક્મક્લયન ડોલિના ખર્ચે ક્રિકેટ સ્ટેરડયમનું ક્નમા્સણ કિાશે તથા નવી પેઢીના અમેરિકન સ્ટાિ ક્રિકેટસ્સ તૈયાિ કિવા માટે ટ્રેક્નંગ સે્ડટસ્સ ઊભા કિાશે.

ભંડોળ એકત્ર કિવાના રિથમ િાઉ્ડડના અ્ડય િોકાણકાિોમાં મેડ્ોના વે્ડર્િ ગ્રુપના એમડી સોમા સોમાસેગિ, ક્મક્લવેઝ વે્ડર્સ્સ એ્ડડ િોકેટક્શપ વીસીના સ્થાપક પાટ્સનસ્સ આનંદ િાજાિમણ અને વે્ડકી હરિનાિાયણ, ઇન્્ડફક્નટી કમ્્પયુટિ સોર્યુશ્ડસના ર્ેિમેન સંજય ગોક્વલ, પેિોટ જૈનના મેનેક્જંગ પાટ્સનિ વગેિેનો સમાવેશ થાય છે.

એરડશનલ ક્સરિઝ A િાઉ્ડડના ઇ્ડવેસ્ટસ્સમાં રિીક્તશ ક્નઝવાન, એસે્ડર્િના એમડી સંકિ કાક્લયાપેરુમલ તથા મેટાના ડાયિે્ઝટિ અને માઇરિોસોફ્ટના ભૂતપૂવ્સ એન્્ઝઝ્ઝયુરટવ દીઘા સેકિનનો સમાવેશ થાય છે.

MLCને યુએસએ ક્રિકેટે મા્ડયતા આપી છે. યુએસએ ક્રિકેટ અમેરિકા માટે આઇસીસીનું મેમ્બિ છે. યુએસએ ક્રિકેટે ટી-20 લીગના ક્વકાસ માટે MLCની એ્ઝસક્ૂક્ઝવ પાટ્સનિ તિીકે પસંદગી કિી છે. MLC અમેરિકામાં મે્ડસ અને ક્વમે્ડસ ટીમને સમથ્સન આપશે તથા ખેલાડીઓને આંતિિાષ્ટીય સ્પધા્સમાં ઉચ્ચ સ્તિે પહોંર્વામાં મદદ કિશે. 2024માં આઇસીસી મે્ડસ ટી-20 વર્ડ્સ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્્ડડઝમાં િમાશે.

Newspapers in English

Newspapers from United States