Garavi Gujarat USA

ઘઉં પછી હવે ભારતે ખાંડની નનકાસ પર નનયંત્રણો લાદ્ા

-

ઘઉંની બ્નકાસ પર રિકે મક્ૂ યા િાદ બ્િશ્વના સૌથી મોટા ખા્ડં ઉત્પાદક દેશ ભારતે મગં ળિાર (25મ)ે એ ખા્ડં ની બ્નકાસ પર અકં ુશ મક્ૂ યા છે. ભારત સરકારે સપ્ટેમ્િરમાં પરૂ ી થતી ચાલુ ખા્ડં બ્સઝન દરબ્મયાન ખા્ડં ની બ્નકાસ પર 10 બ્મબ્લયન ટનની મયાદ્ણ ા નક્ી કરી છ.ે સરકારે જણાવ્યું હતું કે છેલ્ાં કેટલાકં મબ્હનામાં બ્નકાસમાં જગં ી િધારાને પગલે આ બ્નણય્ણ કરિામાં આવ્યો છ.ે

સરકાર સગુ ર માકરકે ટંગ િર્્ણ ઓક્ટોિર-2021થી સપ્ટેમ્િર-2022 માટે ખા્ડં ની બ્નકાસની મયાદ્ણ ા 10 બ્મબ્લયન ટન કરી છે. છેલ્ાં છ િર્મ્ણ ાં ખા્ડં ની બ્નકાસ પર ભારતે પ્રથમિાર બ્નયત્રં ણો મક્ૂ યા છે.

સ્થાબ્નક િજારમાં છેલ્ાં ખાસ્સા સમયથી ખા્ડં ના ભાિ સતત ઊચં ા રહ્ા છે. સરેરાશ રરટેલ ભાિ રકલોદીઠ રૂ.41.50 રહ્ા છે અને હાલની સ્સ્થબ્ત મજુ િ જ સપ્લાય અને માગં રહેશે તો આગામી મબ્હનાઓમાં પણ ભાિ રૂ.40-43ની જ રેન્જમાં રહેશે તમે જણાય છે. બ્િશ્વમાં ભારત ખા્ડં નું ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ છે અને બ્નકાસમાં રિાબ્ઝલ પછી તે િીજા ક્મે છે. આિા સજોં ગોમાં ભારત જો ખા્ડં ની બ્નકાસ પર અકં ુશને કારણે િબ્ૈ શ્વક િજાર પર પણ તને ી અસર થઈ શકે છે. ઈસ્ન્્ડયન સગુ ર ટ્્ડે સ્ણ એસોબ્સએશને આ અગં પ્રબ્તબ્ક્યા આપતા કહ્યં હતું કે આિું પગલું સાિચતે ીના ભાગરૂપે લિે ાયલે પગલું ગણાશ.ે ચાલુ

મકૂ િામાં આવ્યો હતો કે કંપનીઓએ ઓબ્પઓઇ્ડના ઉપયોગથી તને ા િધં ાણી થિાય છે તને ા જોખમની પરૂ તી બ્િગતો આપી ન હતી અને માત્ર લાભ ગણાવ્યા હતા. િસ્ે ટ િબ્જબ્્ણ નયાએ જોન્સન એન્્ડ જોન્સનની પટે ાકંપની જને સને ફામા્ણ સાથે ગયા મબ્હને 9.9 કરો્ડ ્ડોલરમાં સટે લમન્ે ટ કયુંુ હત.ું રાજ્યમાં ઓબ્પઓઇ્ડ કટોકટી ઊભી કરિાના આ કંપની પર આરોપ હતો. આ દિાના િધુ પ્ડતાં ઉપયોગથી અનકે ના મોત થયા હોિાનો અદં ાજ છે. આ કેસની સનુ ાિણી થાય તે પહેલા મોરરસની ઓરફસે એન્્ડો હર્ે થ સોર્યશુ ન નામની કંપની સાથે 2.6 કરો્ડ ્ડોલરના સટે લમન્ે ટની જાહરે ાત કરી હતી.

ઓબ્પઓઇ્ડ મહામારીના સદં ભમ્ણ ાં રાજ્ય, સ્થાબ્નક સરકારો, નરે ટિ અમરે રકન આરદિાસી, હોસ્સ્પટલ અને િીજા એકમોએ આશરે 3,000 દાિા મા્ડલે ા છે.

બ્સઝન માટે ભારતે 80 લાખ ટન ખા્ડં ની બ્નકાસના કોન્ટ્ક્ે ટ કરી લીધા છે અને કુલ બ્નકાસ સપ્ટેમ્િરના અતં સધુ ીમાં 95 લાખ ટન થિાનો અદં ાજ છે. ઈસ્ન્્ડયન સગુ ર બ્મર્સ એસોબ્સએશન (ISMA) ના આકં ્ડા અનસુ ાર ચાલુ માકકેરટંગ િર્મ્ણ ાં ઓક્ટોિર-2021થી એબ્પ્રલ-2022 દરબ્મયાન ખા્ડં ની બ્નકાસ 64 ટકા િધીને 71 લાખ ટન થઈ છે.

ગયા િર્ષે આ ગાળામાં 43.19 લાખ ટન ખા્ડં ની બ્નકાસ થઈ હતી. િધુ 8-10 લાખ ટન ખા્ડં ની બ્નકાસ પાઈપલાઈનમાં છે. આમ, ચાલુ િર્ષે કુલ 90 લાખ ટનની બ્નકાસનો અદં ાજ છે. ગયા િર્ષે 71.91 લાખ ટનની બ્નકાસ થઈ હતી.

Newspapers in English

Newspapers from United States