Garavi Gujarat USA

ભારતે ક્રૂ્લ્ ્સોયાબીન, ્સનફ્લાવર તેલ પરની આયાત જકાત હટાવી

-

પેટ્રોલ અને ડીઝલના ભાિમાં ધરખમ ઘ્ટાડો કયા્ડ પછી સરકારે સોયાબીન અને સનફ્લાિર તેલના ભાિમાં ઘ્ટાડો થાય તેિો એક મો્ટો વનણ્ડય કયયો છે. કરેન્દ્ર સરકારે ક્ૂડ સોયાબીન અન સનફ્લાિર તેલની કસ્્ટમ ડ્ૂ્ટીને નાબૂદ કરી છે. આ ઉપરાંત તેને અગ્ીકર્ચરલ ડેિલપમેન્્ટ સેસમાં પણ મુવક્ત આપિામાં આિી છે. સરકારનો આ વનણ્ડય િાવર્્ડક 20 લાખ મેટ્રીક ્ટન ક્ૂડ સોયબીન અને સનફ્લાિર તેલની આયાતને લાગુ પડશે. સરકારને આ વનણ્ડયથી ખાદ્યતેલના ઊંચા ભાિમાં જનતાને રાહત મળિાની ધારણા છે.

કરેન્દ્રીય નાણા મત્રં ાલયે એક જાહેરનામામાં જણાવ્યું હતું કરે ક્ૂડ સોયાબીન તેલ અને સનફ્લાિર તેલ મા્ટે િાવર્્ડક 20 લાખ મેવટ્રક ્ટન ડ્ૂ્ટી ફ્કી આયાત બે નાણાકકીય િર્્ડ મા્ટે કરી

દેશોમાં સ્સ્થવત િધુ િણસી શકરે છે.

આઇએમએફના 2022 મા્ટેના િૈવશ્વક વૃવદ્ધદરના અંદાજ મુજબ 2022માં 4.4 ્ટકા વૃવદ્ધનો અંદાજ છે, પરંતુ આ અંદાજમાં ઘ્ટાડો કરિામાં આિી રહ્ો છે. દાિોસ 2022માં ગ્લોબલ ઇકોનોવમક આઉ્ટલૂક અંગેના સેશનમાં િૈવશ્વક નેતાઓએ િૈવશ્વક અથ્ડતંત્ર સામેના મંદીની શક્યતા સવહતના મુદ્ાની ચચા્ડ કરી હતી.

ઇન્્ટરનેશનલ મોને્ટરી ફંડના મેનેવજંગ ડડરેક્્ટર વક્ષ્ાવલના જ્યોસ્જ્યિાએ જણાવ્યું હતું કરે આઇએમએના છેલ્ાં અંદાજ પછી વષિવતજોમાં કાળા િાદળો ઘેરાયા છે. તેમણે ખાસ કરીને ફૂડ પ્ાઇસના આંચકા અંગે વચંતા વ્યક્ત કરી હતી.

િર્ડ્ડ બેન્કના માલપાસે જણાવ્યું હતું કરે યુક્રેન અને રવશયાના અથ્ડતંત્રમાં નોંધપાત્ર ઘ્ટાડો થિાની ધારણા છે. જ્યારે યુરોપ, ચીન અને અમેડરકા ધીમી ગવતએ વિકાસ કરી શકરે છે. ચીનમાં કોરોના અમેડરકામાં મોંઘિારી અને વ્યાજદર િધારાની અથ્ડતંત્ર પર અસર અન્ય દેશોમાં અને અંતે વિકવસત દેશોમાં મદં ી નોતરી શકરે છે. તેમણે દાિો કયયો હતો કરે વિકાસશીલ દેશો ખાતર, ખાદ્ય પદાથયો અને ઉજા્ડ સ્ત્રોતોને કારણે િધુ

મદદ મળશે. તેનાથી ગ્ાહકોને મો્ટી રાહત મળશે. તાજેતરના મવહનાઓમાં ખાદ્ય તેલના ભાિમાં સતત િધારો થઈ રહ્ો છે. યુક્રેન પર રવશયાના આક્મણને કારણે સરકાર મા્ટે િનસ્પવત તેલના ભાિમાં અંકુશમાં લેિાનું મુશ્કરેલ બન્યું છે. ભારત ખાદ્ય તેલની તેની કુલ જરૂડરયાતમાંથી આશરે 66 ્ટકા ખાદ્ય તેલની આયાત કરે છે. યુદ્ધને કારણે સનફ્લાિરના સપ્લાયમાં ઘ્ટાડો થતાં સ્થાવનક ભાિને િધુ િેગ મળ્યો હતો.

ઇંધણથી લઇને શાકભાજી અને રાંધણ ગેસના જેિી આઇ્ટમના ભાિમાં િધારાને કારણે દશે માં જથ્થાબંધ ફગુ ાિો એવપ્લમાં 15.08 ્ટકાના રેકોડ્ડ સ્તરે પહોંચ્યો હતો. આ ઉપરાંત ડર્ટેલ ફુગાિો પણ 7.79 ્ટકાના સ્તરે પહોંચ્યો હતો, જે છેલ્ાં આઠ િર્્ડમાં સૌથી ઊંચો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States