Garavi Gujarat USA

્સાઉદી અરેશ્બયા, રશ્િયા ક્રૂ્લ્ ઓઇલના ઉત્પાદનમાં વધારો નહીં કરે

-

મુશ્કરેલીઓનો સામનો કરી રહ્ાં છે અને આગામી સમયમાં સ્સ્થવત િધુ િણસી શકરે છે.

વિશ્વની સૌથી મો્ટી સેન્ટ્રલ બેંકરે ફરેડ ડરઝિવે 20 િર્્ડનો સૌથી મો્ટો વ્યાજદર િધારો કયા્ડ છતા આગામી સમયમાં મોંઘિારીને કાબૂમાં લેિા નજીકના ભવિષ્યમાં જ િધુ બે વ્યાજદર િધારાની આગાહી કરી છે. આની સાથે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો વ્યાજદર િધારો કરી રહી છે છતાં મોંઘિારી કાબૂમાં નથી આિી રહી અને સ્સ્થવત આ પ્માણે જ બેકાબૂ રહેશે તો ગ્લોબલ ઈકોનોમી પર પણ ભારે દબાણ સજા્ડિાની આશંકા છે.

વિશ્વભરમાં મોંઘિારીને માઝા મકૂ કી છે ત્યારે દવુ નયાના સૌથી મો્ટા ક્ડૂ ઓઈલ ઉત્પાદકો દેશો સાઉદી અરવે બયા અને રવશયાએ દાિાસ િર્ડ્ડ ઇકોનોવમક ફોરમમાં જણાવ્યું છે ક,રે તે ક્ૂડના િધતા ભાિને રોકિા મા્ટે કોઈ પગલાં નહીં ઉઠાિ.ે સાઉદી અરવે બયાના વિદશે પ્ધાન વપ્ન્સ ફૈસલ વબન ફરહાને જણાવ્યું હતું કરે, ક્ૂડની કોઈ અછત નથી, પછી ક્ૂડ ઓઈલનું ઉત્પાદન કયા આધાર પર િધારિું જોઈએ. રવશયાના વિદશે પ્ધાને િર્ડ્ડ ઈકોનોવમક ફોરમમાં સ્પષ્ કયુંુ ક,રે તમે નો દેશ ક્ૂડ ઓઈલના ઉત્પાદનમાં કોઈ પ્કારનો િધારો નહીં કર.ે

આતં રાષ્ટીય ઊજા્ડ એજન્સી (IEA) મજુ બ, સાઉદી અરવે બયા દવુ નયાનું સૌથી મો્ટું ક્ૂડ ઓઈલ વનકાસકાર છે.

દવુ નયાભરમાં ઓઈલની ડકમતોમાં ઉછાળાનું એક મો્ટું કારણ રવશયા-યક્ુ રેન યદ્ધુ છે. રવશયા દવુ નયાના સૌથી મો્ટા ક્ૂડ ઓઈલ ઉત્પાદક દશે માથં ી એક છે. યક્ુ રેન પર આક્મણના કારણે રવશયન ક્ૂડ પર કડક પ્વતબધં ો લગાિાયા છે, જને ાથી િવૈ શ્વક બજારમાં ક્ૂડની અછત થઈ ગઈ છ.ે ક્ૂડ ઓઈલની ડકંમતો ગત િર્ન્ડ ી સરખામણીમાં 70 ્ટકા િધી છે. જે ક્ૂડ ઓઈલ 110 ડોલર પ્વત બરે લ હત,ું રવશયા-યક્ુ રેન યદ્ધુ પછી તને ો ભાિ 20 ્ટકા િધી ગયો છે. ક્ડૂ ના ભાિમાં િધારાએ ભારત, અમડે રકા િગરે દેશોમાં મોંઘિારી િધારી દીધી છે. અમડે રકામાં એવપ્લ મવહનામાં મોંઘિારી દર 8.3 ્ટકા હતો.

Newspapers in English

Newspapers from United States