Garavi Gujarat USA

માનવાધિકારના મદ્ુ અમને ઉપદશદે આપવાની જરૂર નથીઃ ધજનધપગં યુક્રેન યુદ્ધની સમગ્ર જાણકારી પુતિને તિનતપંગને અગાઉથી િ આપી હિી

-

ચીનમાં લાખ્ખો ઉઇગર મુસ્્પલમોને નજરકેદમાં રાખીને િેમને યાિના આપવામાં આવિી હોવાના આક્ેપોની િપાસ કરવા આવેલા યુએન માનવાશ્િકાર પંચના વડા શ્મશેલ બેશેલેટને ચીનના પ્રેશ્સડન્દટ શી શ્જનશ્પંગે ્પપષ્ટ શબ્દોમાં જણાવ્યું હિું કે કોઇપણ દેશ સંપૂણ્વપણે માનવાશ્િકારનું રક્ણ થિું હોવાના દાવો કરી શકે નહીં અને આ અંગે ઉપદેશ આપવાની જરૂર નથી. શ્જનશ્પંગે ચીનના શ્શનશ્જયાંગ પ્રાંિમાં ઉઇગર મુસ્્પલમના માનવાશ્િકારના ભંગ અને િેમના કેદમાં રાખવામાં આવ્યા હોવાના આક્ેપનો પરોક્ રીિે નકારી કાઢ્ો હિો.

માનવાશ્િકાર માટેના યુએનના હાઇકશ્મશનર ઉઇગર મુસ્્પલમોના માનવાશ્િકારના ભંગની િપાસ કરવા માટે સોમવારે ગુઆંગઝો પ્રાંિમાં આવ્યા હિા. ચીને લાંબા સમય સુિી આનાકાની કયા્વ બાદ આ િપાસની છૂટ આપી હિી. ચીન ઇ્પલાશ્મક ત્ાસવાદીઓ સામેની કાય્વવાહીના ભાગરૂપે લાખ્ખો ઉઇગર મુસ્્પલમો પર ત્ાસ ગુજારિું હોવાનો આરોપ છે. ચીનનો આક્ેપ છે કે ઇ્પટ િુરકકિ્પિાન ઇ્પલાશ્મક મુવમેન્દટ (ઇટીઆઇએમ) મુસ્્પલમોની બહુમિી િરાવિા શ્શનશ્જયાંગ પ્રાંિમાં અલગિાવાદીઓની ઉશ્કેરણી કરે છે. ચીનનો આ પ્રાંિ પારક્પિાને કબજે કરેલા કાશ્મીર, અફર્ાશ્ન્પિાન અને મધ્યએશ્શયાના કેટલાંક દેશોની સરહદ પર આવેલો છે. ઇ્પટ િુરકકિ્પિાન ઇ્પલાશ્મક મુવમેન્દટ નામનું સંગઠન અલ-કાયદા અને ઇ્પલાશ્મક ્પટેટ જેવા કટ્ટરવાદી સંગઠનો સાથે કશ્થિ શ્લન્દક િરાવિું હોવાનો પણ ચીનનો આક્ેપ છે.

યુક્ેન પર રશ્શયન આક્મણ અચાનક થયું નથી. પુશ્િન પહેલાથી જ ચીનને િેના શ્વશે બિુ જ યોગ્ય રીિે જણાવી ચૂક્યા છે. અમેરરકા અને શ્રિટનના લશ્કરી શ્નષ્ણાિોએ િેમના ચીની સમકક્ોને કહ્યં હિું કે, શું થવાનું છે. શી શ્જનશ્પંગએ મંજૂર આપી પરંિુ રશ્શયાને શ્વન્દટર ઓશ્લસ્્પપક સમાપ્ થાય ત્યાં સુિી રાહ જોવા કહ્યં હોવાનો દાવો શ્વશ્વના અગ્રણી િનકુબેર જ્યોજ્વ સોરોસે ગિ સપ્ાહે કયયો હિો.

શ્બશ્લયોનેર ઇન્દવે્પટર જ્યોજ્વ સોરોસે એવી ચેિવણી આપી છે કે, યુક્ેન પર રશ્શયાનું આક્મણ ત્ીજા શ્વશ્વ યુદ્ધની શરૂઆિ હોઈ શકે છે. િેમણે એમ પણ કહ્યં કે, ચીનના પ્રમુખ શી શ્જનશ્પંગ અને રશ્શયાના પ્રમુખ વ્લારદમીર પશ્ુ િન એવી ભાગીદારીમાં છે જેની કોઈ સીમા નથી. ગિ મંગળવારના રોજ દાવોસમાં પોિાના વાશ્ર્્વક ભાર્ણમાં જ્યોજ્વ સોરોસે કહ્યં હિું કે, આ યુદ્ધને ખિમ કરવા માટે શ્વશ્વને ટૂંક સમયમાં જ િેના િમામ સંસાિનોનો ઉપયોગ કરવો પડશે અને આ સ્પં કકૃશ્િને બચાવવાનો શ્ેષ્ઠ અને કદાચ એકમાત્ ર્પિો એ છે કે, પુશ્િનને શક્ય િેટલી વહેલી િકે હટાવી દેવામાં આવે.

સોરોસે એમ પણ કહ્યં હિું કે, વ્લારદમીર પુશ્િન અને શી શ્જનશ્પંગ 4 ફેરિુઆરીના રોજ બેઇશ્જંગ શ્વન્દટર ઓશ્લસ્્પપક્સના ઉદર્ાટન સમારોહમાં મળ્યા હિા અને ચીન-રશ્શયાની ભાગીદારીને "કોઈ સીમાઓ નથી" એવું જાહેર કરિું લાંબુ શ્નવેદન બહાર પાડ્ું હિું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States