Garavi Gujarat USA

સેનેગલમાં હોસ્સ્પર્લમાં આગ લાગતાં 11 નવજાત ધશશુનાં મોત

-

નથી. સાઉદી અરબ આ મોરચે જે કરી શકિું હિુ િે િેણે કરી દીિું છે.

ઇન્દટરનેશનલ એનર્જી એજન્દસીના જણાવ્યા મુજબ સાઉદી અરેશ્બયા શ્વશ્વનું સદૌથી મોટું ઓઇલ શ્નકાસકાર છે. માચ્વમાં આઇઇએએ િેલની રકૂંમિો પર અંકુશ લગાવવા માટે ્પટોકમાંથી વિારે ઓઇલ જારી કરવા દસ સૂત્ીય યોજના િૈયાર કરી હિી. શ્વશ્વમાં ઓઇલની રકૂંમિમાં ઉછાળાનું કારણ યુક્ેન-રશ્શયા યુદ્ધ છે. યુક્ેન પર આક્મણના લીિે રશ્શયા પર આકરા પ્રશ્િબંિ લગાવવામાં આવિા

પશ્ચિમ આશ્રિકન દેશ સેનેગલમાં શ્િવાઉની એક હોસ્્પપટલમાં ગિ સપ્ાહે આગ લાગવાના કારણે 11 નવજાિ બાળકોના મોિ થયા હિા. સેનેગલના પ્રમુખ મૈકી સૈલે આ માશ્હિી આપી હિી. મૈકી સૈલના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, 'મેં િાજેિરમાં એક ખૂબ જ દુખદ અને શ્નરાશાજનક સમાચાર સાંભળ્યા. શ્િવાઉને ખાિેની એક સાવ્વજશ્નક હોસ્્પપટલના નવજાિ બાળકોના શ્વભાગમાં આગ લાગવાના કારણે 11 નવજાિ

શ્શશુઓના મોિ થઈ ગયા છે.'

સૈલે જણાવ્યું કે, 'આ દુર્્વટના મોડી રાિે બની હિી. હું માસૂમોની માિાઓ અને િેમના પરરવાર પ્રત્યે મારી પ્રગાઢ સંવેદના વ્યક્ત કરૂૂં છું.' સેનેગલના રાજનેિા ડીઓપ સીના કહેવા પ્રમાણે આ હોનારિ શ્િવાઉનેના પરરવહન કેન્દદ્ર ખાિે મામે અબ્દદૌ અજીજ સી દબાખ હોસ્્પપટલ ખાિે બની હિી. શોટ્વ સરકકિટના કારણે આ પ્રકારે આગ લાગી હોવાનું જણાઈ રહ્યં છે.

્પપેનની સંસદના નીચલા ગૃહે સંમશ્િ શ્વનાના સેક્સને બળાત્કાર ગણાવિું શ્બલ પસાર કયુગં છે. વુર્ફ પેક કેસે દેશમાં ચાર વર્્વ પૂવવે મશ્હલા અશ્િકાર ચળવળને ગશ્િ આપિા જન્દમેલી સામાશ્જક નારાજગીના પ્રશ્િભાવરૂપે આ શ્બલ પસાર કરાયું હિું.

‘ઓન્દલી યસ ઇઝ યસ’ નામનુ શ્વિેયક સરકારે રજૂ કયુગં હિું. શ્વિેયક અંિગ્વિ જાશ્િય સિામણી અને જાશ્િય હુમલાના ગુનાઓને બળાત્કારના ગુનાઓની કેટેગરીમાં ભેળવી દેવાિા જે િે પીરડિાએ શ્હંસા કે પ્રશ્િકાર પુરવાર કરવાની જરૂર રહેશે નહીં. ઇક્ાશ્લટી શ્મશ્ન્પટર ઇરેને મોન્દટેરોએ સંસદમાં જણાવ્યું હિું કે હવેથી ્પપેન િમામ મશ્હલાઓ માટે મુક્ત અને સુરશ્ક્િ દેશ છે.

બે વર્્વથી પ્રશ્ક્યા હેઠળનું શ્બલ ત્ણ સભ્યોની ગેરહાજરી પછી 195 મિે મંજુર કરાયું હિું. હવે આ શ્બલને કાયદાના ્પવરૂપ માટે સંસદના ઉપલાગૃહની મંજૂરી જરૂરી છે. િાજેિરના સમયમાં સગીરોએ 18 વર્્વની મશ્હલા ઉપર બળાત્કાર અને બે સગીરાઓની છેડિી કયા્વ બાદ ્પપેનમાં સામાશ્જક નારાજગી પ્રબળ બની હિી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States