Garavi Gujarat USA

યુએઇ ખાતેનું પ્રથમ હિન્્દુ મંદ્દર ફેબુઆરી 2024માં ખુલ્ું મુકાશે

-

યુએઇ ખાતેના પ્રથમ પરંપરાગત હિન્્દુ મંદ્દરને ફેબ્ુઆરી 2024 જાિેર જનતા માટે ખુલ્ું મૂકાશે, એમ યુએઇ ખાતેના ભારતીય રાજ્દૂત સંજય સુધીરે જણાવ્યું િતું. તેમણે આશા વ્યક્ત કરી િતી કે કોરોના મિામારીના પડકારો િોવા છતાં બીએપીએસ હિન્્દુ મંદ્દરનું હનમામાણકાયમા બે વર્મા કરતાં ઓછા સમયમાં પૂણમા થશે.

આ મંદ્દરના બીજા માળનો હશલાયન્સ કરવાની ધાહમમાક હવહધ મિાપીઠ પૂજન હવહધ ્દરહમયાન ભારતીય રાજ્દૂતે જણાવ્યું િતું કે આ મંદ્દર લોકોના પ્રેમ અને સામુહિક આકાંક્ાની ગાથા છે. તે હવહવધ સમુ્દાય વચ્ે સંવાદ્દતતાની ગાથા છે. આ મંદ્દર ફેબ્ુઆરી 2024માં ખુલ્ુ મૂકવામાં આવશે.

્દુબઈ-અબુ ધાબી િાઇવે પરના અબુ મુરેખાિ ખાતેના આ હનમામાણાહધન

મંદ્દર ખાતે તેમણે જણાવ્યું િતું કે આ ઐહતિાહસક દ્દવસ છે. રાજવી પદરવાર, પ્રેહસડન્ટ શેખ મોિંમ્દ હબન ઝાય્દે અલ નાહ્ાન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મો્દીની સ્દભાવનાને કારણે આ ભવ્ય કાયમા થયું છે. આ મંદ્દર આશા સાથે અિીંની મુલાકાત લેનારા તમામ શ્રધ્ધાળુઓ માટે છે.

શુક્રવારની સવારે મિાપીઠ પૂજન હવહધમાં બીએપીએસ હિન્્દુ મંદ્દરના પરમ પૂજ્ય બ્હ્મહવિારી સ્વામીની આગેવાની િેઠળ સેંકડો શ્રદ્ાળુઓએ ભાગ લીધો િતો. આ મંદ્દર ઓછામાં ઓછા 1,000 વર્મા સુધી અદડખમ રિેવાની ધારણા છે.

પોતાના સંબોધનમાં પૂજ્ય સ્વામીએ જણાવ્યું િતું કે કેટલાંક કારણોસર આજે ઐહતિાહસક દ્દવસ છે. આજે (27મે) એ પરમ પૂજ્ય યોગીજી મિારાજની

મૂકવામાં માટે આવે છે. તે ્દરેકના પ્રેમ, પ્રયાસો, પ્રેરણા અને પરસેવાનું સું્દર પદરણામ છે.

આ ભવ્ય મંદ્દર માટે શેખ મોિમ્દે જમીન ્દાનમાં આપી િતી. એહપ્રલ 2019માં આ મંદ્દરનો હશલાન્યાસ કરવામાં આવ્યો િતો અને દડસેમ્બરમાં હનમામાણ કાયમા ચાલુ થયું િતું. બીએપીએસ હિન્્દુ મંદ્દરના હનમામાણ માટે ભારતથી હપન્ક સ્ટોન લાવવામાં આવ્યા િતા. મંદ્દરનું હનમામાણ પ્રાચીન હિન્્દુ હશલ્પશાસ્ત્ર મુજબ કરવામાં આવ્યું છે. મંદ્દર ભારતના સમૃદ્ સાંસ્કકૃહત અને ઐહતિાહસક વારસાની ઝાંખી કરાવે છે. મંદ્દર સંકુલમાં હવહઝટર સેન્ટર, પ્રાથમાનાખંડ. લાઇબ્ેરી, ક્ાસરૂમ, કમ્યુહનટી સેન્ટર, એમ્ફફીથીયેટર, હક્રડાંગણ, ગાડમાન, બુક્સ એન્ડ હગફ્ટ શોપ, ફૂડ કોટમા અને બીજી અનેક સુહવધાઓ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States